JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેના પૈકી કયુ સંયોજન \(P-P\) બંધ ધરાવે છે ?
- A \(H_4P_2O_5\)
- B \((HPO_3)_3\)
- C \(H_4P_2O_6\)
- D \(H_4P_2O_7\)
Answer & Solution
Correct Answer
(C) \(H_4P_2O_6\)
Step-by-step Solution
Detailed explanation
\(H_4P_2O_6\) has \(P-P\) linkage \(\begin{array}{*{20}{c}} {\begin{array}{*{20}{c}} {\,\,O\,\,\,\,\,\,\,\,O\,} \\ {\,||\,\,\,\,\,\,\,\,\,||} \end{array}} \\ {HO - P - P - OH} \\ {|\,\,\,\,\,\,\,\,\,|\,} \\ {\,\,\,\,OH\,\,\,OH} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. (ઇમેજ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Medium - નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]JEE Mains 2024 Medium - \( \begin{array}{c} A \\ \left(C_{4} H_{8} C l_{2}\right) \end{array} \) \({\xrightarrow{ Hydrolysis \;at \;373 \;K }}\) \( \begin{array}{c} B \\ \left(C_{4} H_{8} O\right) \end{array} \) \(B\) એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. \(A\) અને \(B\) ને ઓળખો.JEE Mains 2021 Easy
- \(300\,cm ^3\) કદનું એક જલીય દ્રાવણ એ \(0.63\,g\) પ્રોટીન ધરાવે છે.\(300\,K\) પર દ્રાવણનું અભિસરણ દબાણ \(1.29\,mbar\) છે.પ્રોટીનનું મોલર દળ \(.........\,g\,mol ^{-1}\) છે.આપેલ : \(R =0.083\,L\,bar\,K ^{-1}\, mol ^{-1}\)JEE Mains 2023 Medium
- નાઈટ્રોબેન્ઝિનમાંથી \(m-\)ડાયબ્રોમોબેન્ઝિનમાં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયકો ની શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે ?
JEE Mains 2021 Easy - \(Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}\) અને \(Cr ^{2+}\) આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(3 \times 3\) શ્રેણિક \(A\) કે જેના ઘટકોએ ગણ \((0,1,2,3)\) માંથી છે કે જેથી \(AA ^{ T }\) ના વિકર્ણોના ઘટકોનો સરવાળો \(9\) થાય છે તો આવા કેટલા શ્રેણિક મળે ?JEE Mains 2021 Hard
- જો \(f\left( n \right) = \left[ {\frac{1}{3} + \frac{{3n}}{{100}}} \right]n\) , જ્યાં \([n]\) મહત્તમ પૂર્ણાંક વિધેય હોય તો \(\sum\limits_{n = 1}^{56} {f\left( n \right)} \) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?JEE Mains 2019 Medium
- શરૂઆતમાં \(50°C\) તાપમાને રહેલા \(x\) ગ્રામ પાણીને \(0°C\) સુધી ઠંડુ કરવા માટે તેમાંથી કાઢવામાં આવેલી ઉષ્મા, શરૂઆતમાં \(50°C\) તાપમાને રહેલા \((1000 - x)\) ગ્રામ પાણીનું બાષ્પીભવન કરવા માટે પૂરતી છે. \(x\) નું મૂલ્ય (નજીકનો પૂર્ણાંક) _______ છે.
(પાણીની ગુપ્ત ઉષ્મા \(2256\text{ kJ/kg.K}\), પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\text{ J/kg.K}\) લો)JEE Mains 2026 Hard - ધારો કે \(\omega \) એક એવી સંકર સંખ્યા છે કે જેથી \(2\omega + 1 = z\) જયાં \(z = \sqrt { - 3} \) . જો \(\left| {\begin{array}{*{20}{c}}1&1&1\\1&{ - {\omega ^2} - 1}&{{\omega ^2}}\\1&{{\omega ^2}}&{{\omega ^7}}\end{array}} \right| = 3k\) હોય,તો \(k\) મેળવો. .JEE Mains 2017 Hard
- જો \(\left( ax ^2+\frac{1}{2 bx }\right)^{11}\) ના વિસ્તરણમાં \(x^7\) નો સહગુણક અને \(\left(a x-\frac{1}{3 b x^2}\right)^{11}\) ના વિસ્તરણમાં \(x ^{-7}\) નો સહગુણક સમાન હોય તો . . ..JEE Mains 2023 Hard