JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2
- JEE Mains 2019
- અઘરું
- MCQ
નીચેના પૈકી સાચુ વિધાન જણાવો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \((SiH_3)_3N\) સમતલીય છે અને \((CH_3)_3N\) કરતા ઓછો બેઝિક છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(p\pi-d\pi\) bonding in \(N(SiH_3)_3\)
Chemistry ના વધુ પ્રશ્નો
- હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયામાં,\(NaOH\) અને \(Br_2\) ના મોલ ની સંખ્યા એમાઇનના ઉત્પાદિત મોલ દીઠ કેટલા વપરાય છેJEE Mains 2016 મધ્યમ
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I
વિટામિનયાદી - II
નામA. Vitamin \(B_1\) I. Pyridoxine B. Vitamin \(B_2\) II. Ascorbic acid C. Vitamin \(B_6\) III. Thiamine D. Vitamin C IV. Riboflavin
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 સરળ - પ્રક્રિયા માટે પ્રક્રિયા દર \(\left[{PtCl}_{4}\right]^{2-}+{H}_{2} {O} \rightleftharpoons\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}+{Cl}^{-}\) વિવિધ આયનોની સાંદ્રતાના વિધેય તરીકે માપવામાં આવ્યું હતું. એવું જણાયું હતું \(\frac{-{d}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]}{{dt}}=4.8 \times 10^{-5}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]-2.4 \times10^{-3}\left[\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}\right]\left[{Cl}^{-}\right]\) જ્યાં મોલર સાંદ્રતા દર્શાવવા ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. સંતુલન અચળાંક \({K}_{{c}}=....\). (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 સરળ
- \(298\,K\) પર \(4 Fe ( s )+3 O _{2}( g ) \rightarrow 2 Fe _{2} O _{3}( s )\) પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર \(-550\,J / K\) છે. ક્યા તાપમાન \(K\) પર પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે ? [આપેલ; \(\Delta H ^{\circ} r =-165\,kJ\,mol ^{-1}\).]JEE Mains 2022 મધ્યમ
- આપમેળે થતા ફેરફારની દિશામાં અર્ધકોષોનો ઉપયોગ કરીને એક વિદ્યુત-રાસાયણિક કોષ રચવામાં આવે છે.
\(Fe(OH)_2(s) + 2e^- \rightarrow Fe(s) + 2OH^-(aq) \quad E^\theta = -0.88\) V
અને \(AgBr(s) + e^- \rightarrow Ag(s) + Br^-(aq) \quad E^\theta = +0.07\) V
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?JEE Mains 2026 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવ્યું છે. વિધાન \((A) :\,10^{\circ} C\) એ \(5\, M\, KCl\) ના દ્રાવણની ઘનતા \('x^{\prime} g\, ml ^{-1}\) છે. [ \(K\) અને \(Cl\) નો પરમાણ્વીય દળો ક્રમશ: \(39\) અને \(35.5\, g\, mol ^{-1}\) છે.] દ્રાવણને \(-21^{\circ} C\) એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી. કારણ \((R) :\) દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.JEE Mains 2022 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ \(24\,W\)નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા \(10\,cm\) અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ \(.........\times 10^{-8}\,N\) છે.JEE Mains 2023 અઘરું
- \(50\,cm\) પહોળાઈ ધરાવતી નદીના કિનારા પર બહુમાળી ઈમાતરત છે દીવાદાંડીના ટાવરની ઊંચાઈ \(40\,m\) છે \(10\,m\) ઊંચાઈથી માણસને દીવાદાંડી નો પ્રકાશ પાણીની સપાટીથી ધ્રુવીભૂત થઈને દેખાય છે તે ઇમારતથી \(x\) અંતરે થી આવતો પ્રકાશની તીવ્રતા લઘુતમ છે તે દીવાદાંડી પર રહેલા \(y\) ઊંચાઈના બ્લબમાંથી આવતા પ્રકાશની તીવ્રતા બરાબર છે તો \(x\) અને \(y\) ના મૂલ્યો (પાણીનો વક્રીભવનાંક \( \simeq \frac{4}{3})\)) છે.
JEE Mains 2013 અઘરું - ત્રણ સદિશો \(\vec{A}=(-x \hat{i}-6 \hat{j}-2 \hat{k})\), \(\vec{B}=(-\hat{i}+4 \hat{j}+3 \hat{k})\) અને \(\vec{C}=(-8 \hat{i}-\hat{j}+3 \hat{k})\) માટે, જો \(\overrightarrow{\mathrm{A}} \cdot(\overrightarrow{\mathrm{B}} \times \overrightarrow{\mathrm{C}})=0\), તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- એક સમતલ-બહિર્ગોળ લેન્સની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા 2 cm છે જે હવામાં \(f_1\) કેન્દ્રલંબાઈ ધરાવે છે. અન્ય એક સમતલ-બહિર્ગોળ લેન્સની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા 3 cm છે અને તેને 1.2 વક્રીભવનાંકવાળા પ્રવાહીમાં નિમજ્જિત કરતાં તેની કેન્દ્રલંબાઈ \(\mathrm{f}_2\) થાય છે. જો બંને લેન્સ 1.5 વક્રીભવનાંકવાળા સમાન કાચના બનેલા હોય, તો \(f_1\) અને \(f_2\) નો ગુણોત્તર _______ થશે.JEE Mains 2025 અઘરું