JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સાંદ્ર નાઈટ્રિક એસિડ અને \({P}_{4} {O}_{10}\) \(( 4: 1 \) ગુણોત્તરમાં \()\) ની પ્રક્રિયામાંથી મેળવેલ નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનનો રાસાયણિક સ્વભાવ ક્યો છે?
- A એસિડિક
- B ઉભયગુણી
- C તટસ્થ
- D બેઝિક
Answer & Solution
Correct Answer
(A) એસિડિક
Step-by-step Solution
Detailed explanation
\(4 {HNO}_{3}+{P}_{4} {O}_{10} \rightarrow 2 {~N}_{2} {O}_{5}+\left({HPO}_{3}\right)_{4}\) \({N}_{2} {O}_{5}\) is acidic in nature.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(Ni ^{2+}\) ની ઓળખ \(NH _{4} OH\)ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે. વિધાન \(II :\) ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy
- \(\mathrm{Cu}^{2+}{/ \mathrm{Cu}}\) અને \(\mathrm{Cu}^{+}{/ \mathrm{Cu}}\) ના પ્રમાણિત પોટેન્શિયલ \(\left(\mathrm{E}^{\circ}\right)\) અનુક્રમે \(0.34 \;\mathrm{V}\) અને \(0.522 \;\mathrm{V}\) છે. તો \({C u}^{2+}{/ {C u}^{+}}\) તો \({E}^{\circ}\) જણાવો.JEE Mains 2020 Hard
- બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- નીચેનામાંથી એવી પ્રજાતિઓની સંખ્યા જેમાં મધ્યસ્થ પરમાણુ તેના બંધનમાં \(\mathrm{sp}^3\) સંકર કક્ષકોનો ઉપયોગ કરે છે તે _______ છે. [\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{CH}_4, \mathrm{BF}_3\)]JEE Mains 2024 Hard
- પ્રક્રિયા \([{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]\) મુજબ વાયુરૂપ \(N_2O_4\) એ વાયુરૂપ \(NO_2\) માં વિયોજન પામે છે. \(300\,K\) પર અને \(1\,atm\) દબાણે \(N_2O_4\) નો વિયોજન અંશ \(0.2\) છે. જો પાત્રમાં એક મોલ \(N_2O_4\) હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......\(g/L\)JEE Mains 2015 Hard
- \(25^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર બેન્ઝિન\(_{(l)}\) અને એસિટિલીનની\(_{(g)}\) દહન એન્થાલ્પી અનુક્રમે \(-3268\,kJ\,mol\) \({ }^{-1}\) અને \(-1300\,kJ\,mol ^{-1}\)છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધો. \(3 C _{2} {H _{2}}_{(g)} \rightarrow C _{6} {H _{6}}_{(l)}\), is \(.....\,kJ \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(m\) દળની સુનમ્ય સાંકળ (ચેઈન) સમાન સ્તરે બે જડિત બિંદુઓ વચ્ચે લટકાવેલી છે. સાંકળનું સમક્ષિતિજ સાથેનું આધારબિંદુએ નમન \(30^{\circ}\) છે. સાંકળના પ્રત્યેક અડધિયાનું સંતુલન ધ્યાનમાં લેતા ન્યૂનતમ બિંદુએ સાંકળમાં તણાવ __________ છે.JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CrO}_3\), \(\mathrm{MoO}_3\) કરતાં પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
વિધાન II : \(\mathrm{Cr}(\mathrm{VI})\), \(\mathrm{Mo}(\mathrm{VI})\) કરતાં વધુ સ્થાયી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Hard - ધારો કે \(S =\{1,2,3,5,7,10,11\}\). જેના બધા સભ્યોનો સરવાળો \(3\) નો ગુણિત થાય તેવા \(S\) ના અરિક્ત ઉપગણોની સંખ્યા \(................\) છે.JEE Mains 2023 Hard
- જો અતિવલય એ બિંદુ \(\mathrm{P}(10,16)\) માંથી પસાર થાય છે અને તેનું શિરોબિંદુ \((\pm 6,0)\) હોય તો બિંદુ \(P\) આગળના અભિલંભનું સમીકરણ મેળવો.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે. વિધાન \(II\) : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો \(\mathrm{S}=\left\{\mathrm{z} \in \mathbb{C}: \frac{\mathrm{z}-i}{\mathrm{z}+2 i} \in \mathbb{R}\right\}\) હોય તો .. . . ..JEE Mains 2021 Medium