JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2
- JEE Mains 2016
- મધ્યમ
- MCQ
જોડી કે જેમાં ફોસ્ફરસ પરમાણુની વિધિવત ઓક્સિડેશન અવસ્થા \(+3\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) ઓર્થોફોસ્ફરસ અને પાયરોફોસ્ફોરિક એસિડ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Phosphorous acids contain \(P\) in \(+ 3\) oxidation state.
\(\begin{array}{l|c|c} \hline {\text { Pyrophosphorous acid }} & {\mathrm{H}_{4} \mathrm{P}_{2} \mathrm{O}_{5}} & {+3} \\\hline {\text { Pyrophophoric acid }} & {\mathrm{H}_{4} \mathrm{P}_{2} \mathrm{O}_{7}} & {+5} \\ \hline \text { Orthophosphorous acid } & {\mathrm{H}_{3} \mathrm{PO}_{3}} & {+3} \\ \hline \text { Hypophosphoric acid } & {\mathrm{H}_{4} \mathrm{P}_{2} \mathrm{O}_{6}} & {+4} \\ \hline\end{array}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- પ્રક્રિયા માટે પ્રક્રિયા દર \(\left[{PtCl}_{4}\right]^{2-}+{H}_{2} {O} \rightleftharpoons\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}+{Cl}^{-}\) વિવિધ આયનોની સાંદ્રતાના વિધેય તરીકે માપવામાં આવ્યું હતું. એવું જણાયું હતું \(\frac{-{d}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]}{{dt}}=4.8 \times 10^{-5}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]-2.4 \times10^{-3}\left[\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}\right]\left[{Cl}^{-}\right]\) જ્યાં મોલર સાંદ્રતા દર્શાવવા ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. સંતુલન અચળાંક \({K}_{{c}}=....\). (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 સરળ
- નીચેનામાંથી બિન-પિરામિડ આકાર ધરાવતા આયનોની સંખ્યા \(.....\) છે \((A)\) \({SO}_{3}\) \((B)\) \({NO}_{3}^{-}\) \((C)\) \({PCl}_{3}\) \((D)\) \({CO}_{3}^{2-}\)JEE Mains 2021 સરળ
- નીચેનામાંથી કયું વિધાન એ સુક્રોઝ માટે સાચું નથી ?JEE Mains 2019 અઘરું
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આપેલ છે. \(\ln k=33.24-\frac{2.0 \times 10^{4} \,K }{ T }\) તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(.....\,kJ\, mol ^{-1}\) થશે. (નજીકનો પૂર્ણાંકમાં) (આપેલ છે : \(R =8.3 \,J \,K ^{-1} \,mol ^{-1}\) )JEE Mains 2022 મધ્યમ
- યોગ્ય અવલોકનો સાથેના સાચા પરીક્ષણો પસંદ કરો.
(A) \(\mathrm{CuSO}_4\) (એસિટિક ઍસિડ વડે ઍસિડિકૃત કરેલ) \(+ \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) ચોકલેટ કથ્થઈ અવક્ષેપ.
(B) \(\mathrm{FeCl}_3+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) પ્રુશિયન બ્લુ અવક્ષેપ.
(C) \(\mathrm{ZnCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), \(\mathrm{NH}_4 \mathrm{OH}\) વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અથવા વાદળી-સફેદ અવક્ષેપ.
(D) \(\mathrm{MgCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) વાદળી અવક્ષેપ.
(E) \(\mathrm{BaCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), NaOH વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અવક્ષેપ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 અઘરું - \(2 A+B \rightarrow C+D\) પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ _______ છે.\(A[M]\) \(B[M]\) \(D\) ના સર્જન નો પ્રારંભિક વેગ \(i\) \(0.1\) \(0.1\) \(6.0 \times 10^{-3}\) \(ii\) \(0.3\) \(0.2\) \(7.2 \times 10^{-2}\) \(ii\) \(0.3\) \(0.4\) \(2.88 \times 10^{-1}\) \(iv\) \(0.4\) \(0.1\) \(2.40 \times 10^{-2}\) JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક રીંગ અને ધન ગોળો સમાન ઢોળાવ પરથી સરક્યા સિવાય ગબડી રહ્યા છે. તેઓ વિરામસ્થિતિમાંથી શરૂ કરે છે. બંને પદાર્થોની ત્રિજ્યાં સમાન છે. તેઓની ગતિઉીર્જાઓનો ગુણોત્તર \(\frac{7}{x}\) છે, જ્યાં \(x\)________થશે.JEE Mains 2024 અઘરું
- યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.5\, mm\) અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(0.5\, m\) છે,\(5890\, A^o\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરતા પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.JEE Mains 2021 અઘરું
- પૃથ્વીની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં મેળવાતી સુર્યની ઉર્જાને સોલર અચળાંક કહે છે. તો સોલર અચળાંકનું પરિમાણ શું થાય?JEE Mains 2020 મધ્યમ
- સૂચિ \(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 અઘરું - એક નિર્બળ ઍસિડ HA નું વિયોજન અંશ x છે. કયો વિકલ્પ ( pH - \(\mathrm{pK}_{\mathrm{a}}\) ) માટે સાચું પદ દર્શાવે છે?JEE Mains 2025 મધ્યમ
- નીચે આપેલા તત્વો ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોનો સાચો ક્રમ _______ છે. \((A)\) \(\mathrm{O}\) \((B)\) \(\mathrm{N}\) \((C)\) Be \((D)\) \(\mathrm{F}\) \((E)\) \(B\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 મધ્યમ