JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2
- JEE Mains 2016
- અઘરું
- MCQ
ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ............ ઉત્પન્ન થાય છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(N_2O\) અને \(NO_2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Reaction of \(Zn\) with dil. \(HNO_{3}\) \(4 \mathrm{Zn}+10 \mathrm{HNO}_{3}(\mathrm{dil}) \longrightarrow 4 \mathrm{Zn}\left(\mathrm{NO}_{3}\right)_{2}+5 \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{N}_{2} \mathrm{O}\)
(\(Zn\) reacts differently with very dilute HNO \(_{3}\) )
Reaction of \(Zn\) with conc. \(HNO_{3}\) \(\mathrm{Zn}+4 \mathrm{HNO}_{3}(\mathrm{conc.}) \longrightarrow \mathrm{Zn}\left(\mathrm{NO}_{3}\right)_{2}+2 \mathrm{H}_{2} \mathrm{O}+2 \mathrm{NO}_{2}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 અઘરું
- ધાતુ સંકિર્ણ જે પ્રતિચુંબકીય છે તે શોધો. (પરમાણુ ક્રમાંક: \(Fe , 26 ; Cu , 29)\)JEE Mains 2022 સરળ
- જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય \(6.93\) મિનિટ હોય તો પ્રક્રિયાના \(99\)% પૂર્ણ થવા માટે જરૂરી સમય _____ મિનિટ થશે.
(આપેલ છે : \(\log 2 = 0.3010\))JEE Mains 2026 સરળ - સ્તંભ વર્ણલેખિકી (ક્રોમેટોગ્રાફી)નો ઉપયોગ કરીને, બે સંયોજનો '\(A\)' અને '\(B\)' નું મિશ્રણને જુદા પાડવામાં આવ્યા.'\(A\)' નું પ્રથમ નિક્ષાલન થયું તે દર્શાવે છે,'\(B\)' ધરાવે છે તે \(......\)JEE Mains 2023 મધ્યમ
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો.
સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) \(Cd ( s )+2 Ni ( OH )_{3}( s ) \rightarrow CdO ( s )+2 Ni ( OH )_{2}( s )+ H _{2} O (l)\) \((I)\) પ્રાથમિક બેટરી \((B)\) \(Zn ( Hg )+ HgO ( s ) \rightarrow ZnO ( s )+ Hg (l)\) \((II)\) દ્વિતિયક બેટરી (કોષ) નું ડિસચાર્જિંગ \((C)\) \(2 PbSO _{4}( s )+2 H _{2} O (l) \rightarrow Pb ( s )+ PbO _{2}( s )+ 2 H _{2} SO _{4}( aq )\) \((III)\) બળતણા (ઈંઘણ) કોષ \((D)\) \(2 H _{2}( g )+ O _{2}( g ) \quad \rightarrow 2 H _{2} O (l)\) \((IV)\) દ્વિતિયક બેટરીનું ચાર્જિંગ JEE Mains 2022 મધ્યમ - સૂચિ - I સાથે સૂચિ - II ને તેમના આકારના આધારે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ – I સૂચિ – II A. \(XeO _3\) I. \(BrF _5\) B. \(XeF _2\) II. \(NH _3\) C. \(XeO _2 F_2\) III. \(\left[ I _3\right]^{-}\) D. \(XeOF _4\) IV. \(SF _4\) JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- \(m\) દળ અને \(2\, v\) વેગ ધરાવતો પદાર્થ તે જ દિશામાં જતાં \(2\,m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી પ્રથમ પદાર્થ ઊભો રહી જાય છે છે જ્યાંરે બીજો પદાર્થ બે \(m\) દળના પદાર્થમાં વિભાજિત થાય છે.જે શરૂઆતની દિશા સાથે \(45^o\) ના ખૂણે ગતિ કરે તો ગતિ કરતાં દરેક પદાર્થનો વેગ કેટલો હશે?JEE Mains 2019 મધ્યમ
- આપેલ તત્વો માટે વિદ્યુતઋણતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 મધ્યમ
- \(2\, cm\) ત્રિજ્યા ધરાવતો તાર \(A\) માં પ્રવાહ \(2\, A\) અને \(4\, cm ,\) ત્રિજ્યા ધરાવતો તાર \(B\) માં પ્રવાહ \(3\,A\) છે. \(O\) કેન્દ્ર પર \(A\) અને \(B\) ના ચુંબકીયક્ષેત્રનો ગુણોતર.
JEE Mains 2020 અઘરું - ઉદગમ સ્થાનથી \(t = 0\) સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન \(t = 2\,s\) સમયે \(\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m\) છે. જો પદાર્થને સમક્ષિતિજથી \(\theta\) કોણે ફેંકવામાં આવ્યો હોય તો \(\theta\) શું હશે? (\(g = 10\, ms^{-2}\))JEE Mains 2014 અઘરું
- \(C{H_3}CH = CHC{O_2}C{H_3}\,\xrightarrow{{LiAl{H_4}}}\) પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2019 અઘરું
- નીચેનાના જલીય દ્રાવણોની ઘટતી વિધુતીય વાહકતાનો ક્રમ જણાવો. \(0.1\, M\) ફોર્મિક એસિડ \((a)\) \(0.1\, M\) એસિટિક એસિડ \((b)\) \(0.1\, M\) બેન્ઝોઇક એસિડ \((c)\)JEE Mains 2019 અઘરું