JEE Mains 2022 Chemistry ના બધા પ્રશ્નો
26 પ્રકરણ351 માંથી 51–100 પ્રશ્નો
-
- (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- (C) વિધાન \(I\) સાચું છે પણ પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- (D) વિધાન \(I\) ખોટું છે પણ પરંતુ વિધાન \(II\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Acrolein has a pungent, suffocating odour.Acrolein is used to detect presence of glycerol -
- (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (C) વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- (D) વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Phenol are weakly acidic. Phenol is more acidic than alcohol and \(H _{2} O\) statement \((I)\) is correct. \((II)\) is incorrect. - 53. \(p\)-નાઈટ્રોફિનોલ અને પિક્રિક એસિડના મિશ્રણનું અલગીકરણ કરવા માટે નીચે આપેલામાંથી કઈ પ્રાયોગિક તકનિક નો ઉપયોગ સૌથી સારો છે ? 2022 મધ્યમ
- (A) વરાળ નિસ્યંદન
- (B) સિલિકા જેલની \(2-5 \,ft\) લાંબી કોલમ (સ્તંભ)
- (C) ઉર્ધ્વપાતન
- (D) પ્રિપરેટીવ પાતળા સ્તરની વર્ણાનુલેખી (થીન-લેયર વર્ણાનુલેખી )
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Solvent polarity has been related to \(R _{ f }\) value of nitrocompounds.\(100\,mg\) p-nitrophenol and picric acid have different \(R _{ f }\) value on silica gel plate\(\therefore\) Preparative TLC is best to separate \(100\,mg\) of

- 54. ફિનોલની કલોરોફોર્મમાંના બ્રોમીન અને પાણીમાંના બ્રોમીન સાથેની પ્રક્રિયામાં તફાવત નીચેના કારણે છે તે 2022 મધ્યમ
- (A) ક્રિયાધારમાં અતિસંયુગ્મન
- (B) દ્રાવકની ધ્રુવીયતા
- (C) મુક્ત મુલક બનાવટ
- (D) ક્રિયાધારમાં ઈલેક્ટ્રોમેરિક અસર
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Difference in reactions is observed due to solvent polarity, which\((i)\) Ionizes phenol to make more reactive phenoxide ion
\((ii)\) Increases electrophilicity of bromine.

-
- (A) \(2\)
- (B) \(1\)
- (C) \(3\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(W = n \times M\)\(=10^{-4} \times 30=3\,mg\)

- 56. નીચે આપેલા સંયોજનના બંધારણ ને નીરખો (જુવો) અસંમિત કાર્બન પરમાણુઓ ધરાવતા બંઘારણો/સંયોજનોની કુલ સંખ્યા \(\dots\dots\) છે
2022 મધ્યમ - (A) \(1\)
- (B) \(2\)
- (C) \(3\)
- (D) \(5\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Number of compounds containing asymmetric carbons are three.
- 57. ઉપરની પ્રક્રિયા ધ્યાનમાં લો, નીપજ \(‘p’\) માં \(\pi\) - ઈલેકટ્રોનોની સંખ્યા\(\dots\dots\)
2022 સરળ - (A) \(1\)
- (B) \(2\)
- (C) \(3\)
- (D) \(5\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Number of \(\pi\) electron \(=2\)
- 58. \(\dot{ Cl }+ CH _{4} \rightarrow A + B\) ઉપરની વાતાવરણીય પ્રક્રિયાના તબક્કામાં \(A\) અને \(B\) શોધો. 2022 સરળ
- (A) \(C _{2} H _{6}\) અને \(Cl _{2}\)
- (B) \(\dot{ C } HCl_2\) અને \(H _{2}\)
- (C) \(\dot{ C } H _{3}\) અને \(HCl\)
- (D) \(C _{2} H _{6}\) અને \(HCl\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Cl + CH _{4} \longrightarrow \dot{ CH }_{3}+ HCl\) -
- (A) \(F ^{-}> OH ^{-}\)
- (B) \({{H}_{2}}\underset{\scriptscriptstyle\centerdot\centerdot}{\ddot{O}} > OH ^{-}\)
- (C) \(R \underset{\scriptscriptstyle\centerdot\centerdot}{\ddot{O}} H> RO ^{-}\)
- (D) \(NH _{2}^{-}> NH _{3}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Nucleophilicity \(\propto\) electro density on donor atom\(\propto\) size of donor atom (in gas)
\(\propto \frac{1}{\text { EN of atom }}\) (for period)
-
- (A) \(C < D < E < A < B\)
- (B) \(D < B < E < A < C\)
- (C) \(D < C < E < A < B\)
- (D) \(C < D < E < B < A\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(- NO _{2}\) is strongly deactivating\(- Br -\) deactivating
\(- CH _{3}\)-activating group
\(D < B < E < A < C\)

-
- (A) \(CH _{3} CH _{2} \stackrel{\oplus}{ CH _{2}}\)
- (B) \(CH _{3} \stackrel{\oplus}{ C } H _{2}\)
- (C) \(CH _{3}-\stackrel{\oplus}{ C } H - CH _{3}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(CH _{3}-\stackrel{\oplus}{ CH - CH _{3}}\) is formed in the above reaction -
- (A) \(4\)
- (B) \(3\)
- (C) \(2\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\((a)\) \(CoCl _{3} \cdot 4 NH _{3}=\left[ Co \left( NH _{3}\right)_{4} Cl _{2}\right] Cl\)Can exhibit \(G.I.\)
\((b)\) \(CoCl _{3} \cdot 5 NH _{3}=\left[ Co \left( NH _{3}\right)_{5} Cl \right] Cl _{2}\)
Can't exhibit \(G.I.\)
\((c)\) \(CoCl _{3} \cdot 6 NH _{3}=\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}\)
Can't exhibit \(G.I.\)
\((d)\) \(CoCl \left( NO _{3}\right)_{2} \cdot 5 NH _{3}=\left[ Co \left( NH _{3}\right)_{5} Cl \right]\left( NO _{3}\right)_{2}\)
OR
\(=\left[ Co \left( NH _{3}\right)_{5}\left( NO _{3}\right)\right] Cl \left( NO _{3}\right)\)
Both can't exhibit \(G.I.\)
-
- (A) \(A \,<\, B\, <\, D \,< \,C\)
- (B) \(B \,<\, D \,< \,C\, <\, A\)
- (C) \(A \,<\, C\, <\, D\, < \,B\)
- (D) \(B \,< \,D\, < \,A \,<\, C\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\((A)\) \(\left[ FeF _{6}\right]^{3-}\)\(Fe ^{+3} \rightarrow 3 d ^{5} 4 s ^{0}\)
\(n =5\)
\((B)\) \(\left[ Fe ( CN )_{6}\right]^{3-}\)
\(Fe ^{+3} \rightarrow 3 d ^{5} 4 s ^{0}\)
\(n =1\)
\((C)\) \(\left[ MnCl _{6}\right]^{3-}\)
\(Mn ^{+3} \rightarrow 3 d ^{4} 4 s ^{0}\)
\(n =4\)
\((D)\) \(\left[ Mn ( CN )_{6}\right]^{3-}\)
\(Mn ^{+3} \rightarrow 3 d ^{4} 4 s ^{0}\)
\(n =2\)
\(\mu \Rightarrow A > C > D > B\)

-
- (A) \(189\)
- (B) \(95\)
- (C) \(5\)
- (D) \(50\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(CoCl _{3} \cdot x\,NH _{3}+ AgNO _{3} \rightarrow AgCl \downarrow\) \(2\, mol\)\(\left[ Co \left( NH _{3}\right)_{5} Cl \right] Cl _{2}+ AgNO _{3} \rightarrow AgCl \downarrow\) \(2 \,mol\)
\(x=5\)
- 65. \(AgCl\) ના સફેદ અવક્ષેપ એ નીચેનામાંથી એકના બનવાના કારણે જલીય એમોનિયા દ્રાવણમાં દ્રવ્ય થાય છે, તે શોધો. 2022 સરળ
- (A) \(\left[ Ag \left( NH _{3}\right)_{4}\right] Cl _{2}\)
- (B) \(\left[ Ag ( Cl )_{2}\left( NH _{3}\right)_{2}\right]\)
- (C) \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right] Cl\)
- (D) \(\left[ Ag \left( NH _{3}\right) Cl \right] Cl\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(AgCl +2 NH _{3} \rightarrow\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+} Cl ^{-}\)\(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\) Soluble
-
- (A) \(4\)
- (B) \(6\)
- (C) \(3\)
- (D) \(2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}+ NH _{3}(\) excess \() \rightarrow\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}+6 H _{2} O\)Diamagnetic \(\rightarrow\) Low spin complex
\(Co ^{3+} \Rightarrow 3 d ^{6} 4 s ^{0}\)
\(\Rightarrow t _{2 g }{ }^{6} e _{ g }{ }^{0}\)
Total number electrons \(=6\)
-
- (A) \(1\)
- (B) \(2\)
- (C) \(0\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
number of unpaired \(e^{-}=3\)\(\mu=\sqrt{15}\,BM\)
\({\left[ Cr \left( H _{2} O \right)_{6}\right]^{3+}}\)
number of unpaired \(e^{-}=3\)
\(\mu=\sqrt{15}\,BM\)
Difference in spin only magnetic moment \(=0\)

-
- (A) \(3\)
- (B) \(30\)
- (C) \(12\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(CoCl _{3} \cdot 4 NH _{3} \rightarrow\left[ Co \left( NH _{3}\right)_{4} Cl _{2}\right] Cl\)\(NiCl _{2} \cdot 6 H _{2} O \rightarrow\left[ Ni \left( H _{2} O \right)_{6}\right] Cl _{2}\)
\(PtCl _{4} \cdot 2 HCl \rightarrow H _{2}\left[ PtCl _{6}\right]\)
\(\left[ Ni \left( H _{2} O \right)_{6}\right] Cl _{2} \stackrel{2 AgNO _{3}}{\longrightarrow} 2 AgCl \downarrow+\left[ Ni \left( H _{2} O \right)_{6}\right]\left( NO _{3}\right)_{2}\)
\(\mu=\sqrt{2(2+2)}\) B.M \(=2.84 BM \approx 3\)

-
- (A) \(3\)
- (B) \(2\)
- (C) \(4\)
- (D) \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\left[ Co \left( NH _{3}\right)_{4} Cl _{2}\right] Cl\)Primary valency \(=\) oxidation no. \(=+3\)
-
- (A) \(4\)
- (B) \(9\)
- (C) \(1\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Carbonyl complex compounds have tendency to show synergic bonding. -
- (A) \(766\)
- (B) \(852\)
- (C) \(412\)
- (D) \(344\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\Delta_{ t }=\frac{ hc }{\lambda}=\frac{6.63 \times 10^{-34} \times 3.08 \times 10^{8}}{600 \times 10^{-9}}\)\(=\frac{6.63 \times 3.08 \times 10^{-17}}{600}\)
\(=0.034034 \times 10^{-17}\)
\(=340.34 \times 10^{-21} \,J\)
\(\Delta_{0}=\frac{9}{4} \Delta_{ t }\)
\(=\frac{9}{4} \times 340.34 \times 10^{-21}\)
\(=765.765 \times 10^{-21}\, J\)
\(\approx 766 \times 10^{-21} \,J\)
-
- (A) \(K _{3}\left[ Cu ( CN )_{4}\right]\)
- (B) \(K _{2}\left[ Cu ( CN )_{4}\right]\)
- (C) \(K _{3}\left[ Fe ( CN )_{4}\right]\)
- (D) \(K _{4}\left[ FeCl _{6}\right]\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(K _{3}\left[ Cu ( CN )_{4}\right]\)\(O.N.\) of copper is \(Cu ^{+1}\)
\(Cu ^{+1}=[ Ar ] 3 d ^{10} \Rightarrow\) Diamagnetic
-
- (A) સારી \(\pi\)-સ્વીકર્ય (સ્વીકારવાની) પ્રકૃતિ ધરાવતા હોય.
- (B) સારી \(\sigma\)-દાતા પ્રકૃતિ ઘરાવતા હોય.
- (C) સારી \(\pi\)-દાતા ક્ષમતા ધરાવતા હોય.
- (D) નિર્બળ \(\sigma\)-દાતા ક્ષમતા ધરાવતા હોય.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
When metal is in low oxidation state then it forms complexes when ligands have good \(\pi\)-accepting character. -
- (A) \(5\)
- (B) \(4\)
- (C) \(3\)
- (D) \(2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\left[ Fe ( CN )_{6}\right]^{3-}\)\(CN ^{-}\)is strong field ligand
\(Fe ^{+3}\; 3 d ^{5}\;(t_{2 g}^{5} e_{g}^{0})\)
\(\text { CFSE }=5\left(-0.4 \Delta_{0}\right)=-2.0 \Delta_{0}\)

-
- (A) \(1\)
- (B) \(3\)
- (C) \(2\)
- (D) \(7\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\left[ Fe ( CN )_{6}\right]^{4-} \quad\) Diamagnetic\(\left[ Fe ( CN )_{6}\right]^{3-} \quad\) Paramagnetic (\(1\) unpaired electron)
\(\left[ Ti ( CN )_{6}\right]^{3-} \quad\) Paramagnetic (\(1\) unpaired electron)
\(\left[ Ni ( CN )_{4}\right]^{2-} \quad\) Diamagnetic
\(\left[ Co ( CN )_{6}\right]^{3-} \quad\) Diamagnetic
-
- (A) \(5\)
- (B) \(0.2\)
- (C) \(2\)
- (D) \(20\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\left[ Fe \left( H _{2} O \right)_{3} Cl _{3}\right], \quad \underbrace{ K _{3}\left[ Fe ( CN )_{6}\right],\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}}_{\text {inner orbital complexes }}\)\(K _{3}\left[ Fe ( CN )_{6}\right]\) has more value of \(\Delta_{0}\) than that of \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3} ;\) as \(\overline{ CN }\) is stronger ligand.
More \(\Delta_{0} \Rightarrow\) smaller value of absorbed \(\lambda\)
Spin only magnetic moment \((\mu)=\sqrt{3} \,BM\)
\(=1.732 \,BM\)
Rounding off \(\Rightarrow 2\)

-
- (A) \(5\)
- (B) \(7\)
- (C) \(8\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(X =1\)\(Y =6\)

-
- (A) \([ Cu ( H _{2} O )_{6}] SO _{4}\)
- (B) \([ Cu ( en )( H _{2} O )_{4}] SO _{4}\)
- (C) સિસ- \([ Cu ( en )_{2} Cl _{2}]\)
- (D) ટ્રાન્સ- \([ Cu ( en )_{2} Cl _{2}]\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
There is unsymmetric filling of \(e_{g}\) subset of \(Cu ^{+2} \;ion\), while there is symmetrical distribution in \(t _{2 g }\) set, if the complex has same ligand there will be equal repulsion which leads to symmetrical bond length along \(t _{2 g }\) , but due to uneven filling of electron in \(e _{ g }\) subset, either octahedral will be elongated or compressed. -
- (A) \(2\)
- (B) \(1\)
- (C) \(4\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(A , B , C\) are correct and \(D\) is incorrect because Fehling solution has \(Cu\, (II)\) - 80. \(Na \left[ Co ( bpy ) Cl _4\right]\) માં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્શા અને સંવર્ગ આંકની સરવાળો \(.........\) છે.
2022 સરળ - (A) \(6\)
- (B) \(3\)
- (C) \(9\)
- (D) \(12\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Coordination no. \(=6\) Oxidation state \(=3\) \(6+3=9\) -
- (A) \(C < B < A\)
- (B) \(B < C < A\)
- (C) \(C < A < B\)
- (D) \(A < C < B\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Stronger the ligand, larger the splitting and higher the energy of absorption. -
- (A) \(3\)
- (B) \(0\)
- (C) \(2\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\Delta_{0} \propto \frac{1}{\lambda}\)Here, \(CN\) being SFL will have maximum \(CFSE\) So, \(\left[ Co ( CN )_{6}\right]^{3-}\) will be \(d ^{2} sp ^{3}, \mu=0\)
-
- (A) \(0.01\, M\,KCl\)
- (B) \(0.01\, M\,HCl\)
- (C) \(0.01 \,M\, AgNO _{3}\)
- (D) વિઆયનીકરણ પાણી
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
In deionized water no common ion effect will take place so maximum solubility - 84. નીચે આપેલા પૈકી કયા સંક્રાતિ ધાતુ સંકીર્ણનું સ્ફટીકક્ષેત્ર વિભાજન ( \(\left.\Delta_{0}\right)\) નું મૂલ્ય સૌથી વધુ થશે ? 2022 મધ્યમ
- (A) \(\left[ Cr \left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
- (B) \(\left[ Mo \left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
- (C) \(\left[ Fe \left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
- (D) \(\left[ Os \left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(CFSE\) of octahedral complexes with water is greater for \(5 d\) series metal centre ion as compared to \(3 d\) and \(4 d\) series metal centre. -
- (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (C) વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- (D) વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\left[ Ni ( CN )_{4}\right]^{2-}: d ^{8}\) configuration, \(SFL,\) sq. planar splitting \(\left( dsp ^{2}\right)\), diamagnetic.\(\left[ Ni ( CO )_{4}\right]: d ^{10}\) config (after excitation), \(SFL,\) tetrahedral splitting \(\left( sp ^{3}\right)\), diamagnetic.
\(\left[ NiCl _{4}\right]^{2-}: d ^{8}\) config, WFL, tetrahedral splitting \(\left( sp ^{3}\right)\), paramagnetic(\(2\) unpaired \(e ^{-}\)).
-
- (A) \(\left[\operatorname{Ti}\left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
- (B) \(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}\)
- (C) \(\left[ Co ( CN )_{6}\right]^{3-}\)
- (D) \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Co ^{3+}\) has maximum effective nuclear charge and \(CN\) is the strongest ligand in the given options -
- (A) \(A-IV, B-I, C-III, D-II\)
- (B) \(A-I. B-IV, C-III, D-II\)
- (C) \(A-I. B-IV, C-II, D-III\)
- (D) \(A-IV, B-I, C-II. D-III\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Ni ( CO )_{4}\) Hybridisation \(sp ^{3}\)\(\left[ Ni ( CN )_{4}\right]^{2-}\) Hybridisation \(dsp ^{2}\)
\(\left[ Co ( CN )_{6}\right]^{3-}\) Hybridisation \(d ^{2} sp ^{3}\)
\(\left[ Co ( F )_{6}\right]^{3-}\) Hybridisation \(sp ^{3} d ^{2}\)
-
- (A) \((A)\) \(\rightarrow\) \((II), (B)\) \(\rightarrow\) \((IV), (C)\) \(\rightarrow\) \((I), (D)\) \(\rightarrow\) \((III)\)
- (B) \((A)\) \(\rightarrow\) \((III), (B)\) \(\rightarrow\) \((IV), (C)\) \(\rightarrow\) \((I), (D)\) \(\rightarrow\) \((II)\)
- (C) \((A)\) \(\rightarrow\) \((III), (B)\) \(\rightarrow\) \((I), (C)\) \(\rightarrow\) \((IV), (D)\) \(\rightarrow\) \((II)\)
- (D) \((A)\) \(\rightarrow\) \((II), (B)\) \(\rightarrow\) \((I), (C)\) \(\rightarrow\) \((IV), (D)\) \(\rightarrow\) \((III)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
List \(- I\) List \(- II\) \((A)\) \(\left[ PtCl _{4}\right]^{2-}\) \((III)\) \(dsp ^{2}\) \((B)\) \(BrF _{5}\) \((IV)\) \(sp ^{3} d ^{2}\) \((C)\) \(PCl _{5}\) \((I)\) \(sp ^{3} d\) \((D)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((II)\) \(d ^{2} sp ^{3}\) - 89. \(3d-\)શ્રેણીમાં સર્વાધિક \(M^2+/M\) પ્રમાણિત ઇલેકટ્રોડ પોટેન્શિયલ ધરાવતી ધાતુ કઈ છે\(?\) 2022 સરળ
- (A) \(Cr\)
- (B) \(Fe\)
- (C) \(Cu\)
- (D) \(Zn\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Cr ^{-2} / Cr \rightarrow-0.90 \,V\)\(Fe ^{-2} / Fe \rightarrow-0.44\, V\)
\(Cu ^{+2} / Cu \rightarrow+0.34\, V\)
\(Zn ^{+2} / Zn \rightarrow-0.76 \,V\)
-
- (A) \(6\)
- (B) \(5\)
- (C) \(3\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Co ^{3+}\) can't liberate \(H _{2}\).It has \(d ^{6}\) configuration,
Number of unpaired electrons \(=4\)
\(\mu=\sqrt{4 \times 6}=4.92\) \(B.M.\)
-
- (A) \(4\)
- (B) \(2\)
- (C) \(3\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\left. E _{ Cr ^{+3}}^{0}\right|_{ Cr ^{+2}}=-0.41\,V\)\({\left[ Cr ^{+3}\right]=4 s ^{0} 3 d ^{3} }\)
\(\mu=\sqrt{ n ( n +2)}\,B.M\)
\(=\sqrt{15}\) B.M \(\sim 4\,B.M\)
-
- (A) \(Sc ^{3+}, Zn ^{2+}\)
- (B) \(Ti ^{4+}, Cu ^{2+}\)
- (C) \(V ^{2+}, Ti ^{3+}\)
- (D) \(Zn ^{2+}, Mn ^{2+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
(A) \(Sc ^{3+}, Zn ^{2+}\)\(3 d ^{0} \quad 3 d ^{10}\)
(B) \(Ti ^{4+}, Cu ^{2+}\)
\(3 d ^{0} \quad 3 d ^{9}\)
(C) \(V ^{2+}, Ti ^{3+}\)
\(3 d^{3} \quad 3 d^{1}\)
(D) \(Zn ^{2+}, Mn ^{2+}\)
\(3 d^{10} 3 d^{5}\)
No \(d-d\) transitions in ions with \(d^{0}\) and \(d^{10}\) configuration. Therefore they are colourless.
-
- (A) \(2\)
- (B) \(56\)
- (C) \(10\)
- (D) \(0\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(3 MnO _{4}^{2-}+4 H ^{+} \longrightarrow 2 MnO _{4}^{-}+ MnO _{2}^{+7}+2 H _{2} O\)\(Mn ^{+7}=\) no. of unpaired electrons is \(' 0 '\)
\(\mu=0\, \text { B.M. }\)
-
- (A) \(9\)
- (B) \(8\)
- (C) \(4\)
- (D) \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(2 KMnO _{4}+5 H _{2} C _{2} O _{4}+3 H _{2} SO _{4} \rightarrow K _{2} SO _{4} + 2 MnSO _{4}+10 CO _{2}+8 H _{2} O\)\(Mn ^{2+}\) has \(5\) unpaired electrons therefore the magnetic moment is \(\sqrt{35}\, BM\)
-
- (A) \(3\)
- (B) \(4\)
- (C) \(5\)
- (D) \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(MnO _{4}^{2-} \stackrel{ H ^{+}}{\longrightarrow} MnO _{4}^{-}+ MnO _{2}\)No. of unpaired \(\overline{ e }=3\)
\(\therefore \mu=\sqrt{15}=3.877\) Nearest Integer \(=4\)
- 96. હાઈડ્રોજન પેરોકસાઈડ અને એસિડીક \(KMnO _4\) ની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કઈ નીપજ મળે છે? 2022 મધ્યમ
- (A) ફક્ત \(Mn ^{4+}, H _{2} O\)
- (B) ફક્ત \(Mn ^{2+}, H _{2} O\)
- (C) ફક્ત \(Mn ^{4+}, H _{2} O , O _{2}\)
- (D) ફક્ત \(Mn ^{2+}, H _{2} O , O _{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(6 H ^{+}+2 MnO _{4}^{-}+5 H _{2} O _{2} \longrightarrow 2 Mn ^{+2}+8 H _{2} O +5 O _{2}\) -
- (A) \(Eu ^{2+}\) અને \(Tm ^{2+}\)
- (B) \(Sm ^{2+}\) અને \(Tm ^{3+}\)
- (C) \(Tb ^{4+}\) અને \(Yb ^{2+}\)
- (D) \(Dy ^{3+}\) અને \(Yb ^{3+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Tb \rightarrow 4 f ^{9} 6 s ^{2}\)\(Tb ^{+4} \rightarrow 4 f ^{7}\)
\(Yb \rightarrow 4 f ^{14} 6 s ^{2}\)
\(Yb ^{+2} \rightarrow 4 f ^{14}\)
-
- (A) \(Ce\) (પરમાણુ ક્રમાંક. \(58\))
- (B) \(La\) (પરમાણુ ક્રમાંક. \(57\))
- (C) \(Lu\) (પરમાણુ ક્રમાંક. \(71\))
- (D) \(Gd\) (પરમાણુ ક્રમાંક. \(64\))
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Ce =[ Xe ] 4 f ^{1} 5 d ^{1} 6 s ^{2}\)\(Ce ^{3+}=[ Xe ] 4 f ^{1} 5 d ^{0}\)
\(Ce ^{+4}=[ Xe ] 4 f ^{0} 5 d ^{0}\) (Noble gas configuration)
-
- (A) \(Ce\) (Atomic Number \(58\))
- (B) \(Sm\) (Atomic Number \(62\))
- (C) \(Eu\) (Atomic Number \(63\))
- (D) \(Yb\) (Atomic Number \(70\))
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(E _{ M ^{3+} / M ^{2+}}^{0} \Rightarrow Eu(-0.35) Yb(-1.05\)Hence, due to more reduction potential in \(Eu\) as compared to \(Yb\), it can concluded that \(Eu ^{2+}\) is more stable than \(Yb ^{2+}\).
- 100. મેગેનીઝ \((VI\)) એસિડિક દ્રાવણમાં વિષમીકરણ થવા માટે ક્ષમતા ધરાવે છે.એસિડિક માધ્યમમાં બનતા બે આયનોની ઓકિસડેશન અવસ્થાઓનો તફાવત \(\dots\dots\)છે. 2022 મધ્યમ
- (A) \(3\)
- (B) \(2\)
- (C) \(1\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(MnO _{4}^{2-}\) disproportionates in a neutral or acidic solution to give \(MnO _{4}^{-}\)and \(Mn ^{+4}\)\(3 MnO _{4}^{2-}+3 H ^{+} \longrightarrow 2 MnO _{4}^{-}+ MnO _{2}+2 H _{2} O\)
O.S. of \(Mn\) in \(MnO _{4}^{-}=+7\)
O.S. of \(Mn\) in \(MnO _{2}=+4\)
\(\text { difference }=3\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
