JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[ Co \left( H _2 O \right)_6\right] Cl _2\) અને \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો વચ્ચેનો તફાવત \(......\) છે.
- A \(1\)
- B \(2\)
- C \(0\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(0\)
Step-by-step Solution
Detailed explanation
number of unpaired \(e^{-}=3\) \(\mu=\sqrt{15}\,BM\) \({\left[ Cr \left( H _{2} O \right)_{6}\right]^{3+}}\) number of unpaired \(e^{-}=3\) \(\mu=\sqrt{15}\,BM\) Difference in spin only magnetic moment \(=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-\(I\) (ઘટકો) સૂચિ-\(II\) (રંગ) \((A)\) \(\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}\) \((I)\) જાંબલી \((B)\)\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}\) \((II)\) ઘેરો લાલ \((C)\)\([\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}\) \((III)\)પ્રુશિયન બ્લુ \((D)\)\(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3\) \((IV)\) પીળો JEE Mains 2024 Medium - \(25^{\circ} \mathrm{C}\) પર શુઘ્ધ પાણીમાં હાઈડ્રોજન ઇલેક્ટ્રોન નો \(emf\) શૂન્ય બનાવવા માટે \(\mathrm{H}_2\) નું શું દબાણ (bar) જરૂરી બનશે ?JEE Mains 2024 Medium
- ઇથરનો વિલિયમસન સંશ્લેષણ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2014 Hard
- \(20.0 \,mL\) દ્રાવણ જેમાં \(0.2 \,g\) અશુદ્ધ \(H _{2} O _{2}\) એસિડિક દ્રાવણમાં \(0.316 \,g\) \(KMnO _{4}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે.\(H _{2} O _{2}\) \((\%\) માં\()\)ની શુદ્ધતા........ (\(H _{2} O _{2}\)નું આણ્વિય દળ \(=34\) \(;\) \(KMnO _{4}\)નું આણ્વિય દળ \(=158\))JEE Mains 2020 Hard
- નીચે આપેલામાંથી ખોટા વિધાન/નો ની સંખ્યા \(........\) છે. \(A\). શૂન્ય ક્રમની પ્રક્રિયાઆના અનુગામી અર્ધ આયુષ્ય સમય સાથે ધટે છે. \(B\). રાસાયણિક સમીકરણ પ્રક્રિયક તરીકે દેખાતો પદાર્થ પ્રક્રિયાના (પ્રક્રિયાવેગને)દરને અસર કરી શકે નહી. \(C\). એક રાસાયણિક પ્રક્રિયાની આણિવક્તા અને ક્રમ અપૂર્ણાક સંખ્યા હોઈ શકે છે. \(D\). શૂન્ય અને દ્વિતિય ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંક અનુક્રમે \(mol\,L ^{-1}\,s ^{-1}\) અને \(mol ^{-1}\,L\) \(s^{-1}\) છે.JEE Mains 2023 Hard
- પ્રક્રિયા \(2S{O_2}{\kern 1pt} (g)\, + \,{O_2}\,(g)\, \to \,2S{O_3}\,(g)\) માટે \({\Delta _H}\, = \, - 57.2\,kJ\,mo{l^{ - 1}}\) અને \({K_C} = 1.7\, \times \,{10^{16}}\) છે. નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- એક કાર્બોનેટ \((M_2CO_3)\) ના \(1\,\) ગ્રામની અધિકતમ \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(0.01186\,\) મોલ \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો \(M_2CO_3\) નું મોલર દળ \(g\, mol^{-1}\) માં શોધો.JEE Mains 2017 Hard
- એક \(20\, g\) દળ ધરાવતા કણને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(B\) થી \(h\) ઊંચાઈ એ આવેલા બિંદુ \(A\) આગળથી \(5\, m/s\) જેટલા પ્રારંભિક વેગ સાથે મુક્ત કરવામાં આવે છે. કણ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. કણ જ્યારે બિંદુ \(B\) આગળ પહોંચે છે, ત્યારે તેનું \(O\) ની સાપેક્ષે કોણીય વેગમાન ....... \(kg - m^2/s\) થશે.
JEE Mains 2019 Medium - નીચેની બે પ્રક્રિયાઓ A અને B ધ્યાનમાં લો.

[x ના મોલર દળ + y ના મોલર દળ] નું સંખ્યાત્મક મૂલ્ય _____ છે.JEE Mains 2026 Hard - પ્રાયોગિક પદાવલિ \(y=\frac{32.3 \times 1125}{27.4}\) માટે, જ્યાં બધા અંકો સાર્થક છે. તો \(y\) ના મૂલ્યને રજૂ કરવા માટે આપણે _______ લખીશું.JEE Mains 2025 Easy
- ધાતુ સંકીર્ણમાં \(t_{2 g}^3 e_g^1\) સંરચનાને સાનુકૂળ પરિસ્થિતિઓ અને પરિણામો _______ છે.JEE Mains 2025 Medium
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=x y-1+x-y ; y(0)=0\) નો ઉકેલ \(y ( x )\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે .JEE Mains 2021 Medium