JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નાઈટ્રેશન તરફ સક્રિયતાના (reactivity) ચઢતા ક્રમમાં નીચેનાંને ગોઠવોઃ \(A\). \(p\)-ઝાયલીન \(B\). બ્રોમોબેન્ઝિન \(C\). મેસિટિલિન \(D\). નાઈટ્રોબેન્ઝિન \(E\). બેન્ઝિન નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
- A \(C < D < E < A < B\)
- B \(D < B < E < A < C\)
- C \(D < C < E < A < B\)
- D \(C < D < E < B < A\)
Answer & Solution
Correct Answer
(B) \(D < B < E < A < C\)
Step-by-step Solution
Detailed explanation
\(- NO _{2}\) is strongly deactivating \(- Br -\) deactivating \(- CH _{3}\)-activating group \(D < B < E < A < C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A → B\) માટે દર અયળાંક \(k =5.5 \times 10^{-14} s ^{-1} .67 \%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય તેના પ્રક્રિયાના અર્ધ આયુષ્ય કરતા \(x \times 10^{-1}\) ગણો છે. તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '\(X\)' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '\(Y\)' બનાવે છે.\(BaCl_2\) નું દ્રાવણ '\(Y\)' માં ઉમેરતાં અવક્ષેપ '\(Z\)' બનાવે છે.\(BaCl_2\)નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'\(X\)' શું હશે ?JEE Mains 2023 Hard
- \(0.1\,M\,CH _{3} COOH\) ના \(50\,mL\) નું \(0.1\,M\,NaOH\) વિરૂદ્ધ અનુમાપન કરવામાં આવે છે.જ્યારે \(25\, mL\, NaOH\) ને ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની \(pH\) \(.......\,\times \,10^{-2}\) થશે. (પૂર્ણાંક જવાબ) (આપેલ : \(\left.pK _{ a }\left( CH _{3} COOH \right)=4.76\right)\) \(\log 2=0.30\) \(\log 3=0.48\) \(\log 5=0.69\) \(\log 7=0.84\) \(\log 11=1.04\)JEE Mains 2022 Medium
- નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?JEE Mains 2014 Hard
- \(\mathrm{Mn}_2 \mathrm{O}_3, \mathrm{TiO}\) અને VO પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા ધરાવતા સંયોજનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા ( \(\mu\) ) મૂલ્ય ____ B.M. છે. (નજીકનો પૂર્ણાંક).JEE Mains 2025 Medium
- નીચેના પૈકી ક્યુ ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતું તત્વ તેની સંયોજનોમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલ પ્રક્રિયાઓના ક્રમમાં નીપજ \((c)\) માં _______ \(\pi\) બંધ હોય છે.
JEE Mains 2024 Medium - \(M\) દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના \(0\,^oC\) તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?JEE Mains 2014 Medium
- \(\beta=100\) જેટલી પ્રવાહ લબિધ ધરાવતા એક \(n.p.n\) ટ્રાન્ઝિસ્ટરન કોમન-એમીટર સંરચનામાં, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલ છે. અમ્પ્લિફાયર માટે આઉટપુટ વોલ્ટેજ \(..........\,V\) હશે.
JEE Mains 2022 Medium - ધારો કે \(\hat{a}\) એકમ સદિશ છે જે સદિશો \(\overrightarrow{\mathrm{b}}=\hat{i}-2 \hat{j}+3 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}\) ને લંબ છે, અને સદિશ \(\hat{i}+\hat{j}+\hat{k}\) સાથે \(\cos ^{-1}\left(-\frac{1}{3}\right)\) નો ખૂણો બનાવે છે. જો \(\hat{\mathrm{a}}\) સદિશ \(\hat{i}+\alpha \hat{j}+\hat{k}\) સાથે \(\frac{\pi}{3}\) નો ખૂણો બનાવે છે, તો \(\alpha\) નું મૂલ્ય શોધો.JEE Mains 2025 Medium
- દળ ' M ' અને લંબાઈ 'L' ના સળિયાની, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ' \(\alpha\) ' છે. હવે સળિયાને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે અને આ ભાગોને સંમિતિપૂર્વક જોડીને ચોકડી (ક્રૉસ) આકાર બનાવવામાં આવે છે. ક્રૉસની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ક્રૉસ ધરાવતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?JEE Mains 2025 Medium
- ચોક્કસ ભ્રમણકક્ષામાં કોણીય નોડ્સ અને બે રેડિયલ નોડ્સ નથી,તો તે ભ્રમણકક્ષા કઈ છે?JEE Mains 2021 Medium