JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
ફિનોલની કલોરોફોર્મમાંના બ્રોમીન અને પાણીમાંના બ્રોમીન સાથેની પ્રક્રિયામાં તફાવત નીચેના કારણે છે તે
- A ક્રિયાધારમાં અતિસંયુગ્મન
- B દ્રાવકની ધ્રુવીયતા
- C મુક્ત મુલક બનાવટ
- D ક્રિયાધારમાં ઈલેક્ટ્રોમેરિક અસર
Answer & Solution
Correct Answer
(B) દ્રાવકની ધ્રુવીયતા
Step-by-step Solution
Detailed explanation
Difference in reactions is observed due to solvent polarity, which \((i)\) Ionizes phenol to make more reactive phenoxide ion \((ii)\) Increases electrophilicity of bromine.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) : આર્યન \((III)\) ઉદ્દીપક, એસિડિક \(K _{2} Cr _{2} O _{7}\) અને તટસ્થ \(KMnO _{4}\) નું દ્રાવણ \(I\) નું \(I_{2}\) માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે. વિધાન \(II\) : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં \(p \pi- p \pi\) બંધન સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(1\,M\,ZnSO_4\) નું દ્રાવણ ધરાવતા બીકરમાં જે કોપર ધાતુનો ચોસલો નાખવામાં આવે તો શું થશે ?JEE Mains 2016 Hard
- \(C\) સાંદ્રતાએ અને અને મંદને \(NaCl \) ની તુલ્યવાહકતા અનુક્રમે \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) છે. તો \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) વચ્ચે નીચે પૈકી ક્યો સંબંધ સાચો છે ? (જ્યાં, અચળાંક \(B\) ધન છે)JEE Mains 2014 Hard
- પ્રોટીનના \(\alpha\) - હેલિકસ બંધારણ ( \(\alpha\) - સર્પિલ બંધારણ)ની સ્થિરતા નીચેનામાંથી કઈ પારસ્પરિક ક્રિયા પર આધાર રાખશે ?JEE Mains 2022 Easy
- નીચેના આપેલા ઓક્સાઈડ્સમાં પેરામેગ્નેટિક ઓક્સાઈડની સંખ્યા છે? \({Li}_{2} {O}, {CaO}, {Na}_{2} {O}_{2}, {KO}_{2}, {MgO}\) અને \({K}_{2} {O}\)JEE Mains 2021 Hard
- ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(0.5\, kg\) દળ અને \(12\, m / sec\) જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને \(30\, cm\) જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........\(N / m\) હશે.JEE Mains 2022 Medium
- ધારો કે \(b _{1} b _{2} b _{3} b _{4}\) એ. \(1 \leq i \leq 4\) માટે \(b _{i} \in\{1,2,3, \ldots \ldots, 100\}\) અને \(i \neq j\) માટે \(b _{i} \neq b _{j}\) હોય,તેવું \(4\) ઘટકો વાળું એક એવું ક્રમસય છે કે જેથી \(b _{1}, b _{2^{\prime}} b _{3}\) ક્રમિક પૂણાંકો હોય અથવા તો \(b _{2}, b _{3}, b _{4}\) ક્રમિક પૂર્ણાંકો હોય.તો આવાં ક્રમમયો \(b _{1} b _{2} b _{3} b _{4}\)ની સંખ્યા \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- બિંદુ \((2,3,1)\) નું રેખા \(\frac{x+1}{2}=\frac{y-3}{1}=\frac{z+2}{-1}\) ની સાપેક્ષ પ્રતિબિંબમાંથી પસાર થતાં અને રેખા \(\frac{x-2}{3}=\frac{1-y}{2}=\frac{z+1}{1}\) માંથી પસાર થતું સમતલ \(\alpha x+\beta y+\gamma z=24\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે આપેલા પ્રક્રિયા શ્રેણી માંથી સંયોજન \(A\) શોધો.
JEE Mains 2023 Medium - સૂચિ\(-I\)ને સૂચિ\(-II\) સાથે જોડો.
સાચી જોડ પસંદ કરો.સૂચિ \(-I\) (રસાયણો) સૂચિ \(-II\) (ઉપયોગ / બનાવટ / બંધારણ) \((a)\) આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ \((i)\) બેટરીમાં વિધુતધ્રુવ \((b)\) \(Pd / BaSO _{4}\) \((ii)\) યોગશીલ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત \((c)\) \(BHC\) (બેન્ઝિન હેક્સાક્લોરાઇડ) \((iii)\) \(\beta\) - વિલોપન પ્રક્રિયાના ઉપયોગ માટે \((d)\) પોલિએસેટિલિન \((iv)\) લિંડલરનો ઉદીપક JEE Mains 2021 Medium - નીચે પૈકી કઈ બિન-ધાતુ જે ધન ઓક્સિડેશન અવસ્થાનું પ્રદર્શન કરતી નથી.JEE Mains 2016 Medium