JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
સ્થાયી કાર્બોકેટાયન જે ઉપરની પ્રક્રિયામાં બને છે તે શોધો.

- A \(CH _{3} CH _{2} \stackrel{\oplus}{ CH _{2}}\)
- B \(CH _{3} \stackrel{\oplus}{ C } H _{2}\)
- C \(CH _{3}-\stackrel{\oplus}{ C } H - CH _{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(CH _{3}-\stackrel{\oplus}{ C } H - CH _{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(CH _{3}-\stackrel{\oplus}{ CH - CH _{3}}\) is formed in the above reaction
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા તત્વો ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોનો સાચો ક્રમ _______ છે. \((A)\) \(\mathrm{O}\) \((B)\) \(\mathrm{N}\) \((C)\) Be \((D)\) \(\mathrm{F}\) \((E)\) \(B\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- પ્રક્રિયા \(2A + B \to C\) માટે, નીચેના કોષ્ટકમાં પ્રક્રિયકની જુદી જુદી સાંદ્રતાએ પ્રારંભિક વેગના મૂલ્યો આપ્યા છે. તો પ્રક્રિયા માટે વેગનિયમ જણાવો.
\([A] (mol\,L^{-1})\) \([B] (mol\,L^{-1})\) પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \((mol\, L^{-1}\,s^{-1} )\) \(0.05\) \(0.05\) \(0.045\) \(0.10\) \(0.05\) \(0.090\) \(0.20\) \(0.10\) \(0.72\) JEE Mains 2019 Hard - \(A\left( g \right) \rightleftharpoons B\left( g \right)\) સંતુલન માટે \(\Delta H\) , \(-40\, k\,J/mol\) છે. જો પૂરોગામી અને પ્રતિમાની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \((E_f)\) અને \((E_b)\) નો ગુણોત્તર \(\frac{2}{3}\) હોય, તો ...JEE Mains 2015 Hard
- નીચેના સમૂહોમાંથી મેટા-નિર્દેશક કાર્યાત્મક સમૂહોનો સમૂહ _______ છે.JEE Mains 2024 Hard
- એરોમેટિક પ્રાથમિક એમાઈન માટે નીચે નિર્ણાયક કસોટી આપેલ છે. પ્રક્રિયક (\(A\)) અને (\(B\)) ને ઓળખો.
JEE Mains 2024 Hard - કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન ઉષ્માઓ અનુક્રમે \(- 393.5\) અને \(- 283.5\, kJ\, mol^{-1}\) છે. તો કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા (in \(kJ\)) શોધો.JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ \(10\, m\) અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના \(\frac{2}{3}\) ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં \(\frac{2}{3}\) ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા \(\frac{ x }{13}\, m\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- નિર્બળ ઍસિડ (HX) ની pH અને વાહકતા અનુક્રમે 5 અને \( 4 \times 10^{-5} \) S માલૂમ પડી. વાહકતાનું માપન પ્રમાણભૂત પરિસ્થિતિ હેઠળ એક કોષનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેમાં ઇલેક્ટ્રોડ પ્લેટોનું સપાટી ક્ષેત્રફળ \( 1 \, cm^{2} \) હતું અને તેઓ 15 cm ના અંતરે આવેલી હતી. સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ......... \( S \, m^{2} \, mol^{-1} \) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: નિર્બળ ઍસિડના વિયોજનનો અંશ (a) \(\ll 1\) )JEE Mains 2026 Hard
- કોઈ પણ ક્ષણે \(500\,g\) દ્રવ્યમાન ધરાવતા કણનો વેગ \(\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right)\,ms ^{-1}\) છે. જો કણ પર લાગતું બળ \(t=1 s\) સમયે \((\hat{i}+x \hat{j})\,N\) હોય, તો \(x\) નું મૂલ્ય ...... હશેJEE Mains 2023 Medium
- એક \(\triangle ABC\) માં, ધારો કે ખૂણા \(B\) ના દુભાજકનું સમીકરણ \(y=x\) અને બાજુ \(AC\) નું સમીકરણ \(2 x-y=2\) છે. જો \(2AB\ =\ BC\) હોય તથા બિંદુઓ \(A\) અને \(B\) અનુક્રમે \((4,6)\) અને \((\alpha, \beta)\) હોય, તો \(\alpha+2 \beta =\) ...........JEE Mains 2024 Medium
- નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
JEE Mains 2021 Medium - જો સંકલન \(\int_{0}^{10} \frac{[\sin 2 \pi x ]}{ e ^{ x -[ x ]}} dx =\alpha e ^{-1}+\beta e ^{-\frac{1}{2}}+\gamma\) આપેલ છે કે જ્યાં \(\alpha, \beta, \gamma\) એ પૃણાંક છે અને \([ x ]\) એ મહતમ પૃણાંક છે તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard