JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
\(\dot{ Cl }+ CH _{4} \rightarrow A + B\) ઉપરની વાતાવરણીય પ્રક્રિયાના તબક્કામાં \(A\) અને \(B\) શોધો.
- A \(C _{2} H _{6}\) અને \(Cl _{2}\)
- B \(\dot{ C } HCl_2\) અને \(H _{2}\)
- C \(\dot{ C } H _{3}\) અને \(HCl\)
- D \(C _{2} H _{6}\) અને \(HCl\)
Answer & Solution
Correct Answer
(C) \(\dot{ C } H _{3}\) અને \(HCl\)
Step-by-step Solution
Detailed explanation
\(Cl + CH _{4} \longrightarrow \dot{ CH }_{3}+ HCl\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના કાર્બેનાયનોને સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - નીચેનામાંથી કયું હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - હાઇડ્રોજન પરમાણુ માટે, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા \(-3.4 \mathrm{eV}\) છે. તે જ ઇલેક્ટ્રોનની ગતિઊર્જા (KE) \(\mathrm{x} \mathrm{eV}\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ \(\times 10^{-1} \mathrm{eV}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 Hard
- બોહરના હાઇડ્રોજન પરમાણુ નમૂના અનુસાર, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?JEE Mains 2025 Easy
- \(\mathrm{C}, \mathrm{H}\) અને O ધરાવતા 0.210 g કાર્બનિક સંયોજનનું દહન કરતાં \(0.127 \mathrm{~g} \mathrm{H}_2 \mathrm{O}\) અને 0.307 \(\mathrm{g} \mathrm{CO}_2\) મળ્યા. આપેલ કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે કેટલી છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચેના સંયોજનોના નાઇટ્રેશન નો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - એક કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે \(60 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ દ્વારા પ્રથમ સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(\mathrm{h}_0\) છે અને તે મહત્તમ ઊંચાઈએ પહોંચે તે પહેલાંની છેલ્લી સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(h_1\) છે. ગુણોત્તર \(h_0: h_1\) _________ છે.
[લો, \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) ]JEE Mains 2025 Hard - સિલ્વર પાવડર સાથે ટ્રાઈક્લોરોઇથેન \(1, 1, 1-\) ની પ્રક્રિયા દ્વારા રચાયેલ મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે ?:JEE Mains 2014 Hard
- એક ગોળાકાર દડો કે જેની ત્રિજ્યા \(10 \;\mathrm{cm}\) છે તેના પર બરફનું એક પડ નિયમિત રીતે જામેલ છે અને તે \(50\; \mathrm{cm}^{3} / \mathrm{min}\) ના દરે ઓગળે છે. જ્યારે બરફની જાડાઈ \(5 \;\mathrm{cm},\) હોય ત્યારે બરફની જાડાઈ ઘટવાનો દર મેળવો. ( \(\mathrm{cm} / \mathrm{min}\) માં )JEE Mains 2020 Medium
- પ્રદેશ \(\{(x, y) : x^2 - 8x \leq y \leq -x\}\) નું ક્ષેત્રફળ છે :JEE Mains 2026 Medium
- એક ચલ સમતલ કે જે બિંદુ \((3,2,1)\) માંથી પસાર થાય છે અને અક્ષો \(x, y\) અને \(z\) ને અનુક્રમે \(A, B\) અને \(C\) બિંદુઓમાં છેદે છે . એક સમતલ દોરવામાં આવે છે કે \(yz-\) સમતલ ને સમાંતર હોય અને બિંદુ \(A\) માંથી પસાર થાય , બીજું સમતલ દોરવામાં આવે છે કે \(zx-\) સમતલ ને સમાંતર હોય અને બિંદુ \(B\) માંથી પસાર થાય , ત્રીજું સમતલ દોરવામાં આવે છે કે \(xy-\) સમતલ ને સમાંતર હોય અને બિંદુ \(C\) માંથી પસાર થાય છે તો આ ત્રણેય સમતલનું છેદબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.JEE Mains 2018 Hard