JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલ ધાતુ સંકીર્ણ માટે અવશોષણની ઊર્જાનો સાચો ક્રમ શોધો. \(A: \left[ Ni ( en )_{3}\right]^{2+}, B :\left[ Ni \left( NH _{3}\right)_{6}\right]^{2+}, C :\left[ Ni \left( H _{2} O \right)_{6}\right]^{2+}\)
- A \(C < B < A\)
- B \(B < C < A\)
- C \(C < A < B\)
- D \(A < C < B\)
Answer & Solution
Correct Answer
(A) \(C < B < A\)
Step-by-step Solution
Detailed explanation
Stronger the ligand, larger the splitting and higher the energy of absorption.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે વિધાન \(I :\) બોહરનો સિદ્ધાંત \(Li ^{+}\) આયનની સ્થિરતા અને લાઇન સ્પેક્ટ્રમ માટે છે. વિધાન \(II :\) બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વર્ણપટ્ટી રેખાઓનું વિભાજન સમજાવવામાં અસમર્થ હતું. ઉપરોક્ત વિધાનોના પ્ચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
-

સંયોજન \(( Q )\) માં, ઓક્સિજનની ટકાવારી __________ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - સ્તંભ વર્ણલેખિકી (ક્રોમેટોગ્રાફી)નો ઉપયોગ કરીને, બે સંયોજનો '\(A\)' અને '\(B\)' નું મિશ્રણને જુદા પાડવામાં આવ્યા.'\(A\)' નું પ્રથમ નિક્ષાલન થયું તે દર્શાવે છે,'\(B\)' ધરાવે છે તે \(......\)JEE Mains 2023 Medium
- જ્યારે \(1, 1, 1-\)ટ્રાયક્લોરો પ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી મુખ્ય નીપજ જણાવો.JEE Mains 2014 Hard
- કેન્ડેલા એ એક સ્ત્રોતની પ્રકાશીય તીવ્રતા છે, જે કોઈ નિશ્ચિત દિશામાં, ' \(\mathrm{A}\) ' \(\times 10^{12}\) હર્ટ્ઝ આવૃત્તિનું એકરંગી વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તે દિશામાં જેની પ્રદીપ્તિ તીવ્રતા \(\frac{1}{{ }^{\prime}}\) વોટ પ્રતિ સ્ટેરેડિયન છે. ' \(A\) ' અને ' \(B\) ' અનુક્રમે _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનોની ઘનતાનો સાચો ઘટતો ક્રમ છે:
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(20\) કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ \(50\) કાપાઓ છે અને \(25\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(24\) કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ \(..........\,cm\) થશે.JEE Mains 2022 Medium
- એક તક્તિ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તક્તિની ત્રિજ્યા \(R\) છે. \(t =0\) સમયે, તક્તિની સૌથી ઉપરનું બિંદુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(A\) છે. જ્યારે તક્તિ તેનું અર્ધ ભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ \(A\) નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર \(........\) થશે.
JEE Mains 2023 Medium - જો વેગમાન \([P]\), ક્ષેત્રફળ \([A]\) અને સમય \([T]\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર \(........\) થશે.JEE Mains 2022 Medium
- જો \(f :[-3,1] \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll} \min \left\{(x+6), x^{2}\right\}, & -3 \leq x \leq 0 \\ \max \left\{\sqrt{x}, x^{2}\right\}, & 0 \leq x \leq 1 \end{array}\right.\) આપેલ છે. જો \(y = f ( x )\) અને \(x\) -અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય તો \(6 A\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. \({y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}\) \({x}>0\) ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ \({x}=\ldots \ldots \ldots\, {cm}\) અંતરે હશે.JEE Mains 2021 Medium
- રેખા \( \alpha x+4y=\sqrt{7} \), જ્યાં \( \alpha\in R \), ઉપવલય \( 3x^{2}+4y^{2}=1 \) ને પ્રથમ ચરણમાં આવેલા બિંદુ P પર સ્પર્શે છે, તો P નું એક નાભિ અંતર ........... છે.JEE Mains 2026 Hard