JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(Na \left[ Co ( bpy ) Cl _4\right]\) માં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્શા અને સંવર્ગ આંકની સરવાળો \(.........\) છે.

- A \(6\)
- B \(3\)
- C \(9\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(C) \(9\)
Step-by-step Solution
Detailed explanation
Coordination no. \(=6\) Oxidation state \(=3\) \(6+3=9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{FeO}_4^{2-} \xrightarrow{+2.0 \mathrm{v}} \mathrm{Fe}^{3+} \xrightarrow{0.8 \mathrm{v}} \mathrm{Fe}^{2+} \xrightarrow{-0.5 \mathrm{v}} \mathrm{Fe}^0\)
ઉપરોક્ત આકૃતિમાં, પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો વોલ્ટમાં (તીર પર) આપેલા છે.
\(\mathrm{E}_{\mathrm{FeO}_4^{2-} / \mathrm{Fe}^{2+}}^{\mathrm{O}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - \(CoCl _{3} \cdot 4 NH _{3}\) ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છેJEE Mains 2021 Medium
- એક ગરમ કરેલા ફિલામેન્ટમાંથી નીકળતા ઇલેક્ટ્રોનના પ્રવાહીને \(V \,esu\) જેટલા તફાવતે રાખેલા બે વિજભારિત પ્લેટો વચ્ચેથી પસાર કરવામાં આવે છે. જો \(e\) અને \(m\) ઇલેક્ટ્રોનના અનુક્રમે વિજભાર અને દળ હોય તો \(h/ \lambda\) નુ મૂલ્ય ............ દ્વારા આપવામાં આવે છે. (\(\lambda\) એ ઇલેક્ટ્રોનના તરંગ સાથે સંકળાયેલી તરંગલંબાઈ છે)JEE Mains 2016 Medium
- આપેલ કોષ માટે
\(\mathrm{Fe}^{2+}{ }_{(\mathrm{aq})}+\mathrm{Ag}^{+}{ }_{(\mathrm{aq})} \rightarrow \mathrm{Fe}_{(\mathrm{aq})}^{3+}+\mathrm{Ag}_{(\mathrm{s})}\)
ઉપરોક્ત પ્રતિક્રિયાના પ્રમાણભૂત કોષ સંભવિત આપેલ છે:
\(\begin{array}{lr}
\mathrm{Ag}^{+}+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Ag} & \mathrm{E}^\theta=\mathrm{xV} \\
\mathrm{Fe}^{2+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} & \mathrm{E}^\theta=\mathrm{yV} \\
\mathrm{Fe}^{3+}+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} & \mathrm{E}^\theta=\mathrm{zV}
\end{array}\)JEE Mains 2025 Medium - \(\left[\mathrm{PtBr}_2\left(\mathrm{PMe}_3\right)_2\right]\) નું સાચું \(IUPAC\) નામ _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનોની ઘનતાનો સાચો ઘટતો ક્રમ છે:
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ? \((A)\) \(n\) મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે \(n ^2\) જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે. \((B)\) દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના \(\frac{1}{2}RT\) સાથે સંકળાયેલા હશે. \((C)\) એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે. \((D)\) \(CH _4\) પાસે કુલ \(6\) મુક્તતા અંશો હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- સંયોજન \('A'\) \(DNA\) શૃંખલાનો પૂરક આધાર છે.
JEE Mains 2021 Medium - યંગના પ્રયોગમાં \(700\,nm\) તરંગલંબાઈ વાપરતા અમુક વિસ્તારમાં \(16\) શલાકા મળે છે તો \(400\,nm\) ની તરંગલંબાઈ વાપરતા તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે.JEE Mains 2020 Medium
- ધારો કે \(C\), એ પરવલય \(y=6-x^2\) અને રેખાઓ \(y=\sqrt{3}|x|\) ને સ્પર્શતું, ન્યૂનતમ ક્ષેત્રફળ વાળું વર્તુળ છે. તો નીચેના પૈકી કયું એક બિંદુ વર્તુળ \(C\) પર આવેલ છે?JEE Mains 2024 Hard
- \(3\) ખામી વાળી \(12\) ચીજેના એક જથ્થામાથી યાદસ્છિક રીતે \(5\) ચીજોનો એક નિદર્શ લેવામાં આવે છે. ધારોકે યાદચ્છિક ચલ \(X\) એ નિર્દશ ની ખામી વાળી ચીજોની સંખ્યા દર્શાવે છે. ધારોકે નિર્દશમાં ની ચીજો પુરવણીરહિત એક પછી એક લેવામાં આવે છે. જે \(X\) નું વિચરણ \(\frac{m}{n}\) હોય, તો જ્યાં ગુ.સા.આ. \((m,\left.n\right)=1\), તો \(n-m=\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે અવલોકનો \(\mathrm{x}_{\mathrm{i}}(1 \leq \mathrm{i} \leq 10)\) એ સમીકરણો \(\sum\limits_{i=1}^{10}\left(x_{i}-5\right)=10\) અને \(\sum\limits_{i=1}^{10}\left(x_{i}-5\right)^{2}=40\) નું સમાધાન કરે છે. જો \(\mu\) અને \(\lambda\) એ અનુક્રમે અવલોકનો \(\mathrm{x}_{1}-3, \mathrm{x}_{2}-3, \ldots ., \mathrm{x}_{10}-3,\) નો મધ્યક અને વિચરણ હોય તો ક્રમયુક્ત જોડ \((\mu, \lambda)\) મેળવો.JEE Mains 2020 Hard