JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
\(100\, ml \,CH { }_3 CH _2 MgBr\) ના દ્રાવણને મિથેનોલ સાથે પ્રક્રિયા કરતા \(2.24\, mL\) વાયુ \(STP\) એ મળે છે. તો ઉત્પન્ન થતા આ વાયુનું વજન \(....\,mg\)માં શોધો.
- A \(2\)
- B \(1\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(W = n \times M\) \(=10^{-4} \times 30=3\,mg\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક કાર્બનિક સંયોજન (X) નું પ્રમાણાત્મક પૃથક્કરણ નીચે મુજબની % સંરચના દર્શાવે છે.
C : \(14.5 \%\)
Cl : 64.46%
H: 1.8 %
(સંયોજન \((\mathrm{X})\) નું પ્રમાણસૂત્ર દળ __________ \(\times 10^{-1}\) છે.)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\))JEE Mains 2025 Medium - જે સંકિર્ણ ફેશિયલ - મેરીડિઓનલ સમઘટકતા દર્શાવે છે તે _______ છે.JEE Mains 2025 Easy
- ધાતુઓની નીચી ઓક્સિડેશન અવસ્થાઓ તેમના સંકિર્ણોમાં સામાન્ય છે જ્યારે લિગાન્ડો \(....\)JEE Mains 2022 Medium
- ઉપરની પ્રક્રિયા ધ્યાનમાં લો, નીપજ \(‘p’\) માં \(\pi\) - ઈલેકટ્રોનોની સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Easy - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: માલ્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:

માલ્ટોઝ એક બિન-રિડ્યુસિંગ શર્કરા છે.
વિધાન II: લૅક્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:
લૅક્ટોઝ એક રિડ્યુસિંગ શર્કરા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - નીચેનામાંથી હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી \(\mathrm{NaOH}\) માં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થો આપતા એમાઇન સંયોજનોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો \(E _x= E _{ o } \sin ( kz -\omega t)\) અને \(B _y= B _{ o } \sin ( kz -\omega t )\) વડે દર્શાવવામાં આવે છે. તો \(E _{ o }\) અને \(B _0\) વચ્યેનો ખરો સંબંધJEE Mains 2023 Medium
- 5 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો બહિર્ગોળ લેન્સ અને 4 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો અંતર્ગોળ લેન્સ એકસાથે (કોઈપણ અંતર વગર) જોડવામાં આવે છે અને આ સંયોજનની મોટવણી \( m_{1} \) છે, જ્યારે એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી 10 cm આગળ મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ અને વસ્તુની સ્થિતિને યથાવત રાખીને, અંતર્ગોળ લેન્સને દૂર ખસેડીને લેન્સો વચ્ચે 1 cm નું અંતર દાખલ કરવામાં આવે છે, જેના કારણે કુલ લેન્સ પ્રણાલીની મોટવણી બદલાઈને \( m_{2} \) થાય છે.
\(\left|\frac{m_1}{m_2}\right|\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium - વાયુમય અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Hard
- \(\mathrm{CH}_3-\mathrm{CH}=\mathrm{CH}-\mathrm{CHO}\) ની નીચે આપેલ સંસ્પંદન રચનાઓનો સાચો સ્થાયિત્વ ક્રમ _______ છે.
JEE Mains 2024 Medium - કાર્બેનાયન ની સ્થિરતા નો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2024 Medium - \(l\) લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી \(\frac{l}{4}\) અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2020 Medium