JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
કોપર \((II)\) નો અષ્ટફલકીય સંકિર્ણ બંધારણીય વિકૃતી પામે છે. (જોન ટેલર). નીચે આપેલા કોપર \((II)\) સંકિર્ણો પૈકી કયો સૌથી મહતમ બંધારણીય વિકૃતી દર્શાવશે. \((en -\) ઈથીલીન ડાયએમાઈન; \(\left.H _2 N - CH _2- CH _2- NH _2\right)\)
- A \([ Cu ( H _{2} O )_{6}] SO _{4}\)
- B \([ Cu ( en )( H _{2} O )_{4}] SO _{4}\)
- C સિસ- \([ Cu ( en )_{2} Cl _{2}]\)
- D ટ્રાન્સ- \([ Cu ( en )_{2} Cl _{2}]\)
Answer & Solution
Correct Answer
(A) \([ Cu ( H _{2} O )_{6}] SO _{4}\)
Step-by-step Solution
Detailed explanation
There is unsymmetric filling of \(e_{g}\) subset of \(Cu ^{+2} \;ion\), while there is symmetrical distribution in \(t _{2 g }\) set, if the complex has same ligand there will be equal repulsion which leads to symmetrical bond length along \(t _{2 g }\) , but due to uneven…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{Mn}, \mathrm{Cr}, \mathrm{Co}\) અને Fe માંથી એક સંક્રાંતિ ધાતુ \((\mathrm{M})\) સૌથી વધુ પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ \(\left(\mathrm{M}^{3+} / \mathrm{M}^{2+}\right)\) ધરાવે છે. તે \(\left[\mathrm{M}(\mathrm{CN})_6\right]^{4-}\) પ્રકારનો ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની \(\mathrm{e}_{\mathrm{g}}\) કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2025 Easy
- \({\left[ Fe ( CN )_{6}\right]^{4-}}\); \({\left[ Fe ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ti ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ni ( CN )_{4}\right]^{2-}}\); \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.JEE Mains 2022 Medium
- નીચેના પૈકી ક્યો ધટક જલીય દ્રાવણમાં સ્થાયી છે?JEE Mains 2016 Hard
- પ્થેલીમાઈડ નીચે આપેલ પ્રક્રિયા ઓની શ્રેણી હેઠળ પ્રક્રિયા કરે છે (Image) નીપજ \('P'\) માં હાજર \(\pi\) બંધો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - \(X _2(g)+ Y _2(g) \rightleftharpoons 2 Z ( g )\)
X2(g) અને Y2(g) ને 1 L ના ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને X2(g), Y2(g) અને Z(g) ના અનુક્રમે 3, 3 અને 9 mol (સંતુલન moles)ના moles ની સંખ્યા સાથે T(K) પર પ્રણાલી ઉપર મુજબ સંતુલન પ્રાપ્ત કરે છે તેવું મળી આવેલ છે. સંતુલનની આ પરિસ્થિતી હેઠળ. Z(g)ના 10 mol ને ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને તાપમાન T(K) પર જાળવવામાં આવે છે. જ્યારે નવું સંતુલન સ્થપાય છે ત્યારે Z(g) ના molesની સંખ્યા ફ્લાસ્કમાં _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard - \(120\,g\) એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે \(330\,g\,\,CO _{2}\) અને \(270\,g\) પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- એક પરમાણ્વિક વાયુની આંતરિક ઊર્જા 3 nRT છે. હિલીયમના એક મોલને 17 cm2 આડછેદવાળા નળાકારમાં રાખેલો છે. નળાકારને હલકા ઘર્ષણરહિત પિસ્ટન વડે બધ કરવામાં આવેલો છે. આ વાયુને 126 J ઉષ્મા પૂરી પાડીને હળવેકથી ગરમ કરવામાં આવે છે. જો તાપમાન 4°C જેટલું વધે તો પિસ્ટન _________ cm જેટલો ખસશે.
(વાતાવરણનું દબાણ = 105 Pa)JEE Mains 2026 Medium - ભૌતિક રાશિ \(y\) ને \(y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}\) સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો \(y, m, r, l\) અને \(g\) માં પ્રતિશત ત્રુટિ \(18,1,0.5,4\) અને \(p\) હોય, તો \(x\) અને \(p\) નું મૂલ્ય કેટલું હોય શકે?JEE Mains 2021 Medium
- એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં \(2\,\Omega\) અને \(3\,\Omega\) મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને \(22.5\,cm\) સ્થાનાંતરિત કરવા માટે \(3\,\Omega\) અવરોધ સાથે \(X\,\Omega\) નો શંટ જોડવામાં આવે છે.તો \(X\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Medium
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 Medium - કઈ પ્રક્રિયા જેમાં નીચે લીટી દોરેલ અણુના સંકરણને અસર થાય છે ?JEE Mains 2020 Medium
- પ્રદેશ \(R =\left\{( x , y ): 5 x ^{2} \leq y \leq 2 x ^{2}+9\right\}\) નું ક્ષેત્રફળ .....ચો. એકમ છે.JEE Mains 2021 Hard