ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

કોપર (પરમાણુ ક્રમાંક \(29\)) માટે સાચા વિધાન/નો ની સંખ્યા \(.......\) છે. \((A)\,Cu ( II )\) સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે. \((B)\,Cu ( I )\) સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે. \((C)\,Cu ( I )\) નું સરળતાથી ઓક્સિડેશન થાય છે. \((D)\) ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં \(Cu ( I )\) હોય છે.

  1. A \(2\)
  2. B \(1\)
  3. C \(4\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(3\)

Step-by-step Solution

Detailed explanation

\(A , B , C\) are correct and \(D\) is incorrect because Fehling solution has \(Cu\, (II)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app