JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(AgCl\) ના સફેદ અવક્ષેપ એ નીચેનામાંથી એકના બનવાના કારણે જલીય એમોનિયા દ્રાવણમાં દ્રવ્ય થાય છે, તે શોધો.
- A \(\left[ Ag \left( NH _{3}\right)_{4}\right] Cl _{2}\)
- B \(\left[ Ag ( Cl )_{2}\left( NH _{3}\right)_{2}\right]\)
- C \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right] Cl\)
- D \(\left[ Ag \left( NH _{3}\right) Cl \right] Cl\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right] Cl\)
Step-by-step Solution
Detailed explanation
\(AgCl +2 NH _{3} \rightarrow\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+} Cl ^{-}\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\) Soluble
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\, eV\) છે તો \(He^+\) આયનની દ્રીતીય ઉતેજિત અવસ્થા ( \(eV\) માં ) કેટલી થાય?JEE Mains 2019 Medium
- જલીય \(NaHCO _3\) દ્રાવણ સાથે \(CO _2\) ઉત્પન્ન કરતા સંયોજનો _______ છે.
\(\qquad\)\(\qquad\)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે આપેલા પૈકી અષ્ટફલકીય પ્રતિચુંબકીય નિમ્ન સ્પીન (ભ્રમ) સંકીર્ણ શોધો.JEE Mains 2023 Medium
- નીચેના પૈકી કયો અણુ (a) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) સંકરણમાં સંકળાયેલો છે, (b) જુદી જુદી બંધ લંબાઈ ધરાવે છે અને (c) મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે?JEE Mains 2025 Easy
- ડયુમાની પદ્ધતિમાં થતું પરિવર્તન નીચે આપેલ છે: \({C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}\) \(y\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- નીચે આપેલ અણુઓની જોડી પૈકી કઈ એકી ઈલેક્ટ્રોન અણુ અને વિસ્તરીત અષ્ટક અણુ ઘરાવે છે?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક બેઝિક એસિડ \((\mathrm{X})\) ના \(70 \%\) (દળ \(/\) દળ) જલીય દ્રાવણની મોલારિટી __________ \(\times 10^{-1}\) M છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે કે: (X) ના જલીય દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે
એસિડનો મોલર દળ \(70 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે ]JEE Mains 2025 Hard - \(CH_3Cl, CH_3Br, CH_3I\) અને \(CH_3F\) સંયોજનો માટે \(C-\)હેલોજન બંધલંબાઇનો સાચો વધતો ક્રમ જણાવો.JEE Mains 2014 Medium
- એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી \(L- \)આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો \(AB = BC\) હોય અને \(AB\) થી અધોદિશામાં બનતો કોણ \(\theta \) હોય તો
JEE Mains 2019 Hard - માઇક્રોસ્કોપમાં રહેલ વસ્તુકાંચનો વ્યાસ મુખ્યકેન્દ્ર સાથે \(\beta \) ખૂણો બનાવે છે. વસ્તુ અને લેન્સ વચ્ચેનું માધ્યમ તેલ છે જેનો વક્રીભવનાંક \(n\) છે. તો માઇક્રોસ્કોપનો વિભેદન પાવર ....JEE Mains 2014 Medium
- \(\mathrm{m}\) દળના કણને સમક્ષિતિજ સાથે \(\theta=\frac{\pi}{3}\)ના ખૂણે \(u\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈ પર પહોચે ત્યારે તે બીજા સમાન દળ અને \(u \hat i\) વેગ ધરાવતા કણ સાથે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે.બંને ભેગા દળ જમીન પર આવે ત્યાં સુધી તેણે કેટલું સમક્ષિતિજ અંતર કાપ્યું હશે?JEE Mains 2020 Hard
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીની કોણીય ઝડપ \(\omega_{1}\) છે. બીજી \(\frac{ R }{2}\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતી તકતી તેના પર મુક્તા નવી કોણીય ઝડપ \(\omega_{2}\) છે.શરૂઆતની ઊર્જાનો વ્યય થાય તો \(p=.......\)JEE Mains 2020 Hard