JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
આપેલી પ્રક્રિયા માટે, \(CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow\) જો \(AgCl\) ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) થશે.
- A \(189\)
- B \(95\)
- C \(5\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(CoCl _{3} \cdot x\,NH _{3}+ AgNO _{3} \rightarrow AgCl \downarrow\) \(2\, mol\) \(\left[ Co \left( NH _{3}\right)_{5} Cl \right] Cl _{2}+ AgNO _{3} \rightarrow AgCl \downarrow\) \(2 \,mol\) \(x=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા કાર્બોકેટાયનો માટે હાઈડ્રોઈડ આકર્ષણ (બંધુતા)નો ઉતરતો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - નીચેનામાંથી કયું વિધાન \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{NH}_3\) અને \(\mathrm{CH}_4\) ને સંબંધિત સાચું છે?
A. બધા અણુઓના મધ્યસ્થ પરમાણુઓ \(\mathrm{sp}^3\) સંકરણ પામેલા છે.
B. ઉપર્યુક્ત અણુઓમાં \(\mathrm{H}-\mathrm{O}-\mathrm{H}, \mathrm{H}-\mathrm{N}-\mathrm{H}\) અને \(\mathrm{H}-\mathrm{C}-\mathrm{H}\) બંધકોણ અનુક્રમે \(104.5^{\circ}, 107.5^{\circ}\) અને \(109.5^{\circ}\) છે.
C. ડાયપોલ ચાકમાત્રાનો વધતો ક્રમ \(\mathrm{CH}_4 \lt \mathrm{NH}_3 \lt \mathrm{H}_2 \mathrm{O}\) છે.
D. \(\mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{NH}_3\) બંને લુઈસ ઍસિડ છે અને \(\mathrm{CH}_4\) લુઈસ બેઝ છે.
E. \(\mathrm{NH}_3\) નું \(\mathrm{H}_2 \mathrm{O}\) માં દ્રાવણ બેઝિક હોય છે. આ દ્રાવણમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{H}_2 \mathrm{O}\) અનુક્રમે લૉરી-બ્રૉન્સ્ટેડ ઍસિડ અને બેઝ તરીકે વર્તે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - પ્રોપેનેમાઈડ \((propanamide)\)ની \(Br _2\) | જલીય \(KOH\) સાથેની પ્રક્રિયાથી મળે છે.JEE Mains 2023 Medium
- \(\mathrm{VO}_2^{+}, \mathrm{MnO}_4^{-}\) અને \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}\) માંથી, ઓછામાં ઓછી ઓક્સિડાઇઝિંગ ક્ષમતા ધરાવતી જાતિ નું સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______\(BM\) (નજીકનો પૂર્ણાંક) છે. (આપેલ પરમાણુ ક્રમાંક \(\mathrm{V}=23, \mathrm{Mn}=25, \mathrm{Cr}=24\) )JEE Mains 2024 Medium
- \(4.0\,L\) એક આદર્શ વાયુને શૂન્યાવકાશમાં જ્યાં સુધી તેનું કુલ કદ \(20\,L\) ન થાય ત્યાં સુધી સમતાપીય રીતે વિસ્તરણ પામવા દેવામાં આવે છે તો આ વિસ્તરણમાં શોષાતી ઉષ્માનો જથ્થો \(.....\,L\,atm\) છે.JEE Mains 2022 Medium
- પોટેશિયમ ક્લોરાઈડનું \(0.5\) ટકાવાર દ્રાવણ \(-0.24^{\circ}\,C\) પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી \(\dots\dots\)છે. (પાણી માટે મોલલ અવનયન અચળાંક \(1.80\,K\,kg\,mol ^{-1}\) અને \(KCl\) નું મોલર દળ \(74.6\,g\,mol ^{-1}\) છે.)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \({\sin ^{ - 1}}\,\left( {\frac{{12}}{{13}}} \right) - {\sin ^{ - 1}}\,\left( {\frac{3}{5}} \right)\) =JEE Mains 2019 Hard
- અહી ઘટનાઓ \(A, B\) અને \(C\) માટે \(A\) અને \(B\) પૈકી એક્જ ઘટના બને તેની સંભાવના \((1-k)\) થાય છે અને \(B\) અને \(C\) પૈકી એક્જ ઘટના બને તેની સંભાવના \((1-2k)\) થાય છે અને \(A\) અને \(C\) પૈકી એક્જ ઘટના બને તેની સંભાવના \((1-k)\) થાય છે અને બધીજ ઘટનાઓ \(A, B\) અને \(C\) એકસાથે બને તેની સંભાવના \(k^{2}\) છે કે જ્યાં \(0\,<\,\mathrm{k}\,<\,1\) છે તો ઘટનાઓ \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\mathrm{C}\) પૈકી ઓછાં ઓછી એક ઘટના ઉદભવે તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Hard
- એક કાર્બનિક સંયોજન (P) ની ગરમ પરિસ્થિતિમાં જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરતાં સંયોજન (Q) બને છે, જે \(Br_2\) અને KOH સાથે ગરમ કરવાથી \(C _9 H _7 N\) આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન (R) બનાવે છે. P, Q અને R નાં નામ અનુક્રમે છે:JEE Mains 2026 Hard
- \(z \in C\) માટે જો \((|z-3 \sqrt{2}|+|z-p \sqrt{2} i|)\) ની ન્યૂનતમ કિમંત \(5 \sqrt{2}\) હોય તો \(P\) ની કિમંત \(.......\) થાય.JEE Mains 2022 Medium
- એક ઇલેક્ટ્રોન વેગ એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}=B_0 \hat{i}+2 B_0 \hat{j} T\) માંથી પસાર થઈ રહ્યો છે. કોઈ પણ તાત્ક્ષણિક સમય પર ઇલેક્ટ્રોનનો વેગ \(\overrightarrow{\mathrm{u}}=3 \hat{\mathrm{i}}+5 \hat{\mathrm{j}} \mathrm{m} / \mathrm{s}\) અને ઈલેકટ્રોન પર લાગતું બળ \(\vec{F}=5 e\hat kN\) છે. જ્યા e ઈલેકટ્રોન પરનો વિદ્યુતભાર છે. તો \(B_0\) નું મૂલ્ય _______ \(T\) છે.JEE Mains 2024 Hard
- યંગના બે સ્લીટના પ્રયોગમાં \(800\,nm\) તરંગલંબાઇનો પ્રકાશ બંને સ્લીટ પર આપાત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(A _1 A _2\) ને જોડતી રેખા \(A _1 P\) લંબ છે. જો બિંદુ \(P\) આગળ ન્યૂનતમ રયાય તો સ્લીટ વચ્ચેનું અંતર \(.......\,mm\) થાય.
JEE Mains 2023 Medium