JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([Co( \left.\left.H _{2} O \right)_{6}\right]^{2+}\) ની વધુ પડતી એમોનિયા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રતિચુંબકીય નીપજ આપે છે. તો \(t_{2 g}\) કક્ષકોમાં કુલ ઇલેકટ્રોન કેટલા હાજર છે ?
- A \(4\)
- B \(6\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}+ NH _{3}(\) excess \() \rightarrow\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}+6 H _{2} O\) Diamagnetic \(\rightarrow\) Low spin complex \(Co ^{3+} \Rightarrow 3 d ^{6} 4 s ^{0}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - નીચેના સંયોજનનું સાચું નામ \(IUPAC\) જણાવો.
JEE Mains 2014 Medium - પાયરોલની
, પિરિડિન
, અને પિપેરિડિન
ની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium - \(HNO_{3}\) અણુના લુઈસ નિરૂપણમાં (1) થી (4) તરીકે ચિહ્નિત પરમાણુઓ પરના ઔપચારિક વીજભાર અનુક્રમે છે
JEE Mains 2026 Hard - ટેટ્રાપેપ્ટાઇડ \(Gly-Glu-Asp-Tyr\)માં \({pH} 12.5\) પર ઋણ ચાર્જની કુલ સંખ્યા \(......\) હશે.JEE Mains 2021 Easy
- દ્રાવણ A, \(1\) g પ્રોટીન (મોલર દળ \(= 50000\) g mol\(^{-1}\)) ને \(0.5\) L પાણીમાં \(300\) K તાપમાને ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. તેનું અભિસરણ દબાણ \(x\) બાર છે. દ્રાવણ B, સમાન પ્રોટીનના \(2\) g ને \(1\) L પાણીમાં \(300\) K તાપમાને ઓગાળીને બનાવવામાં આવે છે. દ્રાવણ B નું અભિસરણ દબાણ \(y\) બાર છે. દ્રાવણ A ના સંપૂર્ણ દ્રાવણને દ્રાવણ B ના સંપૂર્ણ દ્રાવણ સાથે સમાન તાપમાને મિશ્રિત કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ \(z\) બાર છે. \(x, y\) અને \(z\) અનુક્રમે છે:
\((R = 0.083\) L bar mol\(^{-1}\) K\(^{-1})\)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- કેટલાક દડાઓને હારો ગોઠવામાં આવે છે કે જેથી સમબાજુ ત્રિકોણ બનાવી શકાય. જો પહેલી હાર માં એક દડો હોય , બીજી હારમાં બે દડા હોય તેવીજ રીતે.. .. જો કુલ દડામાં \(99\) સમાન દડાને ઉમેરાવામાં આવે તો એક ચોરસ બનાવી શકાય છે કે જેની બાજુ પર આવેલ દડાની સંખ્યા એ ત્રિકોણની બાજુપર આવેલ દડાની સંખ્યા કરતાં \(2\) ઓછા હોય તો સમબાજુ ત્રિકોણ બનવા માટે કેટલા દડાની જરૂર પડી હશે.JEE Mains 2019 Hard
- તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના \(27^{\circ} C\) તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. \(^{\circ}\,C\)JEE Mains 2023 Easy
- પ્રત્યેક \(\operatorname{arm} 10 \mathrm{~cm}\) લંબાઈનો વાહક તાર ABCDE, તેની સમતલને લંબરૂપે, \(\frac{1}{\sqrt{2}}\) ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે. જ્યારે વાહકને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અચળ વેગથી જમણી તરફ ખેંચવામાં આવે છે, ત્યારે બિંદુઓ A અને E વચ્ચે પ્રેરિત emf _____ mV છે.
JEE Mains 2025 Hard - ધારો કે \(\mathrm{A}=\{x \in(0, \pi) -\left\{\frac{\pi}{2}\right\}: \log _{(2 / \pi)}|\sin x|+\log _{(2 / \pi)}|\cos x|=2\}\) અને \(\mathrm{B}=\{x \geqslant 0: \sqrt{x}(\sqrt{x}-4)-3|\sqrt{x}-2|+6=0\}\). તો \(\mathrm{n}(\mathrm{A} \cup \mathrm{B})\) = __________JEE Mains 2025 Medium
- \(15\) \(\Omega\) અવરોધની \(coil\) ધરાવતા એક ગેલ્વેનોમીટરમાંથી જયારે \(5\) \(mA\) નો પ્રવાહ વહે છે,ત્યારે તે પૂર્ણ આવર્તન બતાવે છે. \(0-10 \) \(V \) ની અવધિના વોલ્ટમીટરમાં ફેરવવા માટે આ ગેલ્વેનોમીટરની શ્રેણીમાં લગાડવો પડતો અવરોધનું મૂલ્ય થશે.JEE Mains 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I :\) પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમા થતો ધટાડો \(B\) થી \(Al\) મા \(Al\) થી \(Ga\) કરતા ધણો વધારે છે. વિધાન\(-II\) : \(Ga\) માં \(d-\)કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભ આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Hard