JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા માંથી કયા માં \(AgCl\) ની દ્રાવ્યતા સૌથી મહત્તમ (વધુ) થશે ?
- A \(0.01\, M\,KCl\)
- B \(0.01\, M\,HCl\)
- C \(0.01 \,M\, AgNO _{3}\)
- D વિઆયનીકરણ પાણી
Answer & Solution
Correct Answer
(D) વિઆયનીકરણ પાણી
Step-by-step Solution
Detailed explanation
In deionized water no common ion effect will take place so maximum solubility
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે એસિડિક માધ્યમમાં, નાઇટ્રોબેન્ઝિનમાંથી \(9.65\) એમ્પિયરનો પ્રવાહ \(1.0\) કલાક માટે પસાર કરવામાં આવે ઉત્પન્ન થતા \(p\) - એમિનો ફિનોલનો જથ્થો .............. \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2018 Hard
- નીચે આપેલ પ્રક્રિયામાં બનતી નીપજ \('B'\) માં બોરોન આજુબાજુ ભૂમિતિ શોધો. \(BF _{3}+ NaH \stackrel{450 K }{\longrightarrow} A + NaF\) \(A + NMe _{3} \rightarrow B\)JEE Mains 2022 Medium
- સાચાં વિધાનો છે:
A. સુક્રોઝના ઉત્સેચકીય જળવિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા, એસિડ ઉદ્દીપિત જળવિભાજન કરતા ઓછી હોય છે.
B. વિકૃતિકરણ દરમિયાન, પ્રોટીનની દ્વિતીયક અને તૃતીયક રચનાઓ નાશ પામે છે પરંતુ પ્રાથમિક રચના અકબંધ રહે છે.
C. ન્યુક્લિઓટાઇડ્સ પેન્ટોઝ શર્કરાના \(C_{1}\) અને \(C_{4}\) કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે.
D. પ્રોટીનની ચતુર્થક રચના પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંપૂર્ણ ગડીકરણને રજૂ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - ગિબ્સ મુક્ત ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા ની હદ (વ્યાપ)ના આલેખ ને ધ્યાનમાં લો.નીચે આપેલામાંથી વિધાનોની સંખ્યા બિંદુઓ \((a), (b)\) અને \((c)\)ના સંદર્ભમાં સાચા છે તે \(......\) \(A\).\((a)\) અને \((b)\) પર પ્રક્રિયા સ્વંયભૂ (આપમેળે) છે. \(B\). પ્રક્રિયાબિંદુ \((b)\) પર સંતુલન પર છે અને બિંદુ \((c)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી. \(C\). પ્રક્રિયા \((a)\) પર સ્વંયભૂ (આપમેળ) છે અને \((c)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી. \(D\). પ્રક્રિયા \((a)\) અને \((b)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી.
JEE Mains 2023 Medium - વિદ્યુતવિભાજનની પ્રક્રિયા દ્વારા \(\mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_8\) મેળવવા માટે નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજ્યનો ઉપયોગ કરી શકાય છે?JEE Mains 2025 Hard
- પ્રક્રિયા \(A(g) + B(g) \to C(g) + D(g)\) માટે \(298\,K\) પર \(\Delta H^o\) and \(\Delta S^o\) અનુક્રમે \(-29.8\,\,kJ\, mol^{-1}\) અને \(-0.100\,\,kJ\,K^{-1}\) \(mol^{-1}\) છે \(298\,K\) પર પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ \(4/mm\) અને \(30\,cm\) લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર \(dB / dt =0.032\, Ts ^{-1} .\) છે તો પ્રેરિત થતો પ્રવાહ \(............\times 100\,p\,A\) તારની અવરોધકતા \(1.23 \times 10^{-8}\, \Omega m\) છે.JEE Mains 2020 Hard
- જ્યારે \(R\) ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને \(L\) પરિમાણના મોટા ચોરસ લૂપમાં મૂકવામાં આવે \((L \gg R)\) તો આ પ્રકારની ગોઠવણી માટે અન્યોન્ય પ્રેરણનું મૂલ્ય શોધો.
JEE Mains 2023 Medium - \(A.\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રસરણની દિશા પર આધારિત છે. \(B.\) માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે. \(C.\) પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે. \(D.\) માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- આપેલ પ્રક્રિયા \(2A + B \rightarrow\) નીપજો માટે, જ્યારે \(A\) અને \(B\) બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(2.4\,mol\,L^{-1}\,s^{-1}\) થાય છે. જ્યારે \(A\) ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(0.6\,mol\,L^{-1}\,s^{-1}\) થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?JEE Mains 2019 Medium
- ધારો કે \(10\) અવલોકનો \(x_1, x_2, \ldots, x_{10}\) એવા છે કે જેથી \(\sum_{i=1}^{10}\left(x_i-\alpha\right)=2\) અને \(\sum_{i=1}^{10}\left(x_i-\beta\right)^2=40\), જ્યાં \(\alpha\) અને \(\beta\) ધન પૂણાંક છે. ધારો કે અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(\frac{6}{5}\) અને \(\frac{84}{25}\) છે. તો \(\frac{\beta}{\alpha} =\) ...........JEE Mains 2024 Hard
- જો વક્રો \(y = {x^2}\,,\,y = \frac{1}{x}\) અને રેખાઓ \(y = 0\) અને \(x = t (t > 1 )\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(1\,sq. unit\) હોય તો \(t\) મેળવો.JEE Mains 2018 Hard