JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2022
- મધ્યમ
- MCQ
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(-I\) | સૂચિ \(-II\) |
| \(A\) \(Ni ( CO )_{4}\) | \(I\) \(sp ^{3}\) |
| \(B\) \({\left[ Ni ( CN )_{4}\right]^{2-} }\) | \(II\) \(S p^{3} d^{2}\) |
| \(C\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-} }\) | \(III\) \({d^{2}}\) |
| \(D\) \({\left[ CoF _{6}\right]^{3-} }\) | \(IV\) \({s p^{3}}{d s p^{2}}\) |
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(A-I. B-IV, C-III, D-II\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Ni ( CO )_{4}\) Hybridisation \(sp ^{3}\)
\(\left[ Ni ( CN )_{4}\right]^{2-}\) Hybridisation \(dsp ^{2}\)
\(\left[ Co ( CN )_{6}\right]^{3-}\) Hybridisation \(d ^{2} sp ^{3}\)
\(\left[ Co ( F )_{6}\right]^{3-}\) Hybridisation \(sp ^{3} d ^{2}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-JEE Mains 2020 અઘરું
- Te દ્વારા બનતા ઓક્સાઈડ \(\left(\mathrm{TeO}_2\right)\) અને હાઈડ્રાઈડ \(\left(\mathrm{TeH}_2\right)\) નો સ્વભાવ અનુક્રમે _______ છે.JEE Mains 2025 સરળ
- નીચેનામાંથી D-ગ્લિસરાલ્ડીહાઇડ સાથે સહસંબંધિત કરી શકાય તેવી સંરચનાઓની સંખ્યા ઓળખો.
JEE Mains 2025 મધ્યમ - \(3-\)મિથાઇલ પેન્ટ\({-2}-\)ઇનની પેરોક્સાઇડની હાજરીમાં \(HBr\) સાથે પ્રક્રિયા યોગશીલ નીપજ આપે છે. નીપજ માટે શક્ય અવકાશ સમધટકોની સંખ્યા જણાવો.JEE Mains 2017 અઘરું
- નીચેના આલ્કિન્સને સ્થાયિત્વના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - એક કે જે પ્રોટીનના \(2^{\circ}\) અને \(3^{\circ}\) બંધારણોને સ્થિર કરતો નથી.તે \(.......\)JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : જો પૃથ્વીની આજુબાજુ ફરતા ઉપગ્રહની કુલ ઊર્જા \(E\) હોય તો તેની સ્થિતિ ઊર્જા \(\frac{ E }{2}\) હશે. વિધાન \(II\) : કક્ષામાં ગતિ કરતા ઉપગ્રહની ગતિઊર્જા, કુલ ઊર્જા \(E\) ના અડધા મૂલ્ય બરાબર છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે \((A)\) આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી \((symmetric)\) ધરાવતા હોય. \((B)\) પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય. \((C)\) આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય. \((D)\) નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2021 મધ્યમ - \(f\) કેન્દ્રલંબાઇ ધરાવતા એક બહિગોળ લેન્સને ક્રાઉન કાચ \(\left( {\mu = \frac{3}{2}} \right)\)માંથી બનાવવામાં આવે છે.જયારે તેની કેન્દ્રલંબાઇ બે જુદા જુદાં પ્રવાહીમાં માપવામાં આવે છે કે જેમનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને\(\frac{5}{3}\) છે,ત્યારે તેની કેન્દ્રલંબાઇઓ અનુક્રમે \(f_1\) અને \(f_2\) છે,તો કેન્દ્રલંબાઇનું સાચું સૂત્ર :JEE Mains 2014 મધ્યમ
- \(' M ^{\prime} g mol ^{-1}\) મોલર દળ ધરાવતા 'W' g અબાષ્પશીલ વિદ્યુતવિભાજ્ય ઘન દ્વાવ્ય ને જ્યારે 100 mL પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે, પાણીનું બાષ્પદબાણ 640 mm Hg માંથી to 600 mm Hg ઘટે છે. જો 375 K પર વિદ્યુતવિભાજયનું જલીય દ્વાવણ ઉકળતું હોય અને પાણીનો \(K _{ b } 0.52 K kg mol ^{-1}\) હોય તો, દ્વાવણમાં વિદ્યુતવિભાજય દ્વાવ્ય (x2) ના મોલ અંશની અભિવ્યક્તિ કરી શકાય છે તે....
(આપેલ : પાણીનીઘનતા = 1 g/mL અને પાણીનું ઉત્કલનબિંદુ = 373 K)JEE Mains 2026 અઘરું - ત્રણ કણ \({P}, {Q}\) અને \({R}\) અનુક્રમે સદીશ \({A}=\hat{{i}}+\hat{{j}}, {B}=\hat{{j}}+\hat{{k}}\) અને \({C}=-\hat{{i}}+\hat{{j}}\) ની દિશામાં ગતિ કરે છે. તે એક બિંદુ પર અથડાય છે અને જુદી જુદી દિશામાં ગતિ કરે છે. હવે કણ \(P\) એ સદીશ \(\vec{A}\) અને \(\vec{B}\) ને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. તેવી જ રીતે કણ \(Q\) એ સદીશ \(\vec{A}\) અને \(\vec{C}\) ને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. કણ \(P\) અને \(Q\) ની ગતિની દિશા વચ્ચેનો ખૂણો \(\cos ^{-1}\left(\frac{1}{\sqrt{x}}\right)\) છે. તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 અઘરું
- \(4 f^7\) ઇલેક્ટ્રોન રચના ધરાવતા લેન્થેનોઇડ આયનો છે :
(A) \(\mathrm{Eu}^{2+}\)
(B) \(\mathrm{Gd}^{3+}\)
(C) \(\mathrm{Eu}^{3+}\)
(D) \(\mathrm{Tb}^{3+}\)
(E) \(\mathrm{Sm}^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 અઘરું