ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ફિનોલ એ નિર્બળ એસિડિક છે. વિધાન \(II :\) તેથી તે મુક્ત રીતે \(NaOH\) દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને તે આલ્કોહોલ અને પાણી કરતા નિર્બળ એસિડો છે. સાચો વિકલ્પ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  2. B
    બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  4. D વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Phenol are weakly acidic. Phenol is more acidic than alcohol and \(H _{2} O\) statement \((I)\) is correct. \((II)\) is incorrect.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app