JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\((a)\) \(CoCl _{3} \cdot 4 NH _{3}\) \((b)\) \(CoCl _{3} \cdot 5 NH _{3}\) \((c)\) \(CoCl _{3} \cdot 6 NH _{3}\) અને \((d)\) \(CoCl \left( NO _{3}\right)_{2} \cdot 5 NH _{3}\) ઉપરમાંથી સંકિર્ણોની સંખ્યા કે જે સીસ-ટ્રાન્સ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે..........છે.
- A \(4\)
- B \(3\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\((a)\) \(CoCl _{3} \cdot 4 NH _{3}=\left[ Co \left( NH _{3}\right)_{4} Cl _{2}\right] Cl\) Can exhibit \(G.I.\) \((b)\) \(CoCl _{3} \cdot 5 NH _{3}=\left[ Co \left( NH _{3}\right)_{5} Cl \right] Cl _{2}\) Can't exhibit \(G.I.\) \((c)\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ડાયપેપ્ટાઈડ, " \(x\) " ના સંપૂર્ણ જળવિભાજનથી " \(y\) " અને " \(z\) " મળે છે. " \(y\) " ને જલીય \(\mathrm{HNO}_2\) સાથે પ્રક્રિયા કરતા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બીજી બાજુ " \(z\) " ને ગરમ કરવાથી નીચે આપેલ ચક્રીય અણુ મળે છે.

આપેલ માહિતીના આધારે, ડાયપેપ્ટાઈડ X _______ છે.JEE Mains 2025 Easy - છઠ્ઠી હરોળમાં, કક્ષા કઈ રીતે ભરાઈ છે?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(Na _2 Cr _2 O _7\) ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં \(K _2 Cr _2 O _7\) નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે. વિધાન \(II:\) \(K _2 Cr _2 O _7\) એ. \(Na _2 Cr _2 O _7\) કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સિલ્વર પાવડર સાથે ટ્રાઈક્લોરોઇથેન \(1, 1, 1-\) ની પ્રક્રિયા દ્વારા રચાયેલ મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે ?:JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંતના આધારે અષ્ટફલકીય ક્ષેત્રમાં, \(e_g\) કક્ષકોમાંનો દરેક ઇલેક્ટ્રોન કક્ષકોને \(+0.6\Delta_o\) દ્વારા અસ્થિર કરે છે અને \(t_{2g}\) કક્ષકોમાંનો દરેક ઇલેક્ટ્રોન કક્ષકોને \(-0.4\Delta_o\) દ્વારા સ્થિર કરે છે.
વિધાન II: સંક્રાંતિ ધાતુઓની તમામ d-કક્ષકો તેમની મુક્ત પરમાણ્વીય અવસ્થામાં સમાન ઊર્જા ધરાવે છે, પરંતુ જ્યારે સંકીર્ણ બને છે ત્યારે લિગેન્ડ્સ ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંતના આધારે આ કક્ષકોની સમશક્તિમત્તાનો નાશ કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Easy - \(- COOH\) સમૂહ ધરાવતા નીચે દર્શાવેલ સંયોજન(નો)ની સંખ્યા ..... છે. \((A)\) સલ્ફાનિલિક એસિડ \((B)\) પિક્રિક એસિડ \((C)\) એસ્પિરીન \((D)\) એસ્કોર્બિક એસિડJEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(a >0\) માટે બિંદુઓ \(A ( a ,-2 a , 3)\) અને \(B (0,4,5)\) પર સમતલ \(l x+m y+n z=0\) પર દોરવામાં આવેલ લંબપાદ અનુક્રમે \(C(0,-a,-1)\) અને \(D\) હોય તો રેખાખંડ \(CD\) ની લંબાઈ મેળવો.JEE Mains 2021 Hard
- દળ સંખ્યા \(3\) ધરાવતા બે ન્યુક્લિયસ, દળ સંખ્યા \(4\) ધરાવતા અન્ય ન્યુક્લિયસ સાથે સંયોજાઈને દળ સંખ્યા \(10\) ધરાવતું એક ન્યુક્લિયસ બનાવે છે. જો દળ સંખ્યાઓ \(3\), \(4\) અને \(10\) માટે પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા અનુક્રમે \(5.6\) MeV, \(7.4\) MeV અને \(6.1\) MeV હોય, તો આ પ્રક્રિયામાં, \(\Delta Mc^2 = \) _____ MeV.JEE Mains 2026 Medium
- જો \(y^{2}+\log _{e}\left(\cos ^{2} x\right)=y, x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right),\) હોય તોJEE Mains 2020 Hard
- વક્રો \(x\left(1+y^2\right)=1\) અને \(y^2=2 x\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2025 Easy
- \(50\,kg\) નો વાંદરો, \(350\,N\) નું તણાવ \((T)\) સહન કરી શકે તેવા દોરડા ઉપર ચઢે છે. પહેલાં તે \(4\,ms ^{-2}\) ના પ્રવેગ થી દોરડા પર નીચે ઉતરે છે અને પછી \(5\,ms ^{-2}\) ના પ્રવેગથી દોરડા પર ઉપર ચઢે છે. સાચો વિકલ્પ પસંદ કરો :\(\text { ( } g=10\,ms ^{-2})\) લો.JEE Mains 2022 Medium
- જુદા-જુદા પ્રકારના અર્ધ કોષોનો \(\left(\frac{\partial E }{\partial T }\right)_{ P }\) નીચે મુજબ છે. \(\text { A } \quad\quad\quad\quad\quad \text { B } \quad\quad\quad\text { C } \quad\quad\quad\quad\text { D }\) \(1 \times 10^{-4} \quad 2 \times 10^{-4} \quad 0.1 \times 10^{-4} \quad 0.2 \times 10^{-4}\) (અહિયાં,\(E\) એ ઇલેક્ટ્રોમોટીવ બળ છે.) ઉપર આપેલા અર્ધકોષો માંથી ક્યાનો સંદર્ભ ઈલેક્ટ્રોડ તરીકેનો ઉપયોગ પસંદગીય પામશે ?JEE Mains 2022 Hard