JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો. \({\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}\) \({\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) \({\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}\) સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા \(......\,B .M.\) છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(3\)
- B \(0\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(B) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta_{0} \propto \frac{1}{\lambda}\) Here, \(CN\) being SFL will have maximum \(CFSE\) So, \(\left[ Co ( CN )_{6}\right]^{3-}\) will be \(d ^{2} sp ^{3}, \mu=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતુ ઇલેક્ટ્રોનીય બંધારણ જણાવો.JEE Mains 2017 Medium
- ત્રણ જુદા જુદા એમિનો એસિડનો ઉપયોગ કરીને, દરેક એમિનો એસિડનો એકવાર ઉપયોગ કરીને બનતા ટ્રાઇપેપ્ટાઇડની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સાંદ્રતા '\(C\)',વિયોજન અંશ ' \(\alpha\) ' ના એક નિર્બળ વિદ્યુતવિભાજ્ય ( \(K _{ eq }=\) સંતુલન અચળાંક) \(A _2 B _3\) ના એક સાંદ્ર દ્રાવણ માટે \(.........\)JEE Mains 2023 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) હેલ-વોલ્ડાર્ડ-ઝેલેન્સ્કી પ્રક્રિયા \(I\) \(NaOH + I _2\) \(B\) આયોડોફોર્મ પ્રક્રિયા \(II\) (i) \(CrO _2 Cl _2, CS _2\) (ii)\(H _2 O\) \(C\) ઈટાર્ડ પ્રક્રિયા \(III\) (i) \(Br _2 /\) લાલ ફોસ્ફોરસ (ii) \(H _2 O\) \(D\) ગેટરમેન-કોચ પ્રક્રિયા \(IV\) \(CO , HCl\), નિર્જળ.\(AlCl_3\) JEE Mains 2023 Medium - \(2 A + B _{2} \rightarrow 2 AB\) પ્રકિયા પ્રારંભિક પ્રક્રિયા છે રિએક્ટન્ટ્સના ચોક્કસ જથ્થા માટે, જો પ્રક્રિયા નું પ્રમાણ \(3,\) ના પરિબળ દ્વારા ઘટાડવામાં આવે છે, તો \( ..... \) ના પરિબળ દ્વારા પ્રક્રિયાની દરમાં વધારો થાય છે.JEE Mains 2021 Easy
- \(1.86\, g\) એનિલીનની સંપૂર્ણ પ્રક્રિયા થઈને તે એસેટીનીલાઈડ બનાવે છે. શુધ્ધિકરણ દરમ્યાન \(10 \,\%\) નીપજમાં નુકશાન થાય છે. શુધ્ધિકરણ બાદ મળતો એસેટીનીલાઈડનો જથ્થો \((g\) માં \()\) ...... \(\times 10^{-2}\) છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(\mathrm{A}, \mathrm{B}\) અને C અનુક્રમે ડિસ્ક, નક્કર ગોળો અને ગોળાકાર કવચ છે, જે સમાન ત્રિજ્યા અને દળ ધરાવે છે. આ દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલા છે.

આપેલ તંત્રની \(P Q\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{X}{15} I\) છે, જ્યાં \(I\) એ ડિસ્કની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. x નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - ત્રિકોણ \(ABC\) એ શિરોબિંદુ \(A\) આગળ કાટખૂણો હોય અને જો \(A, B\) અને \(C\) ના સ્થાનસદીશો અનુક્રમે \(3\hat i\, + \hat j\, - \hat k,\,\, - \hat i\, + 3\hat j\, + p\hat k\) અને \(5\hat i\, + q\hat j\, - 4\hat k\,\) હોય તો બિંદુ \((p, q)\) એ રેખા . . . પર આવેલ છે.JEE Mains 2016 Hard
- બે લાંબા સમાંતર તાર \(X\) અને \(Y\), 6 cm ના અંતરે અલગ પડેલા છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિરુદ્ધ દિશાઓમાં અનુક્રમે 5A અને 4A પ્રવાહ વહન કરે છે. તાર Y થી 4 cm ના અંતરે આવેલા બિંદુ P પર પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-5} \mathrm{~T}\) છે. \(x\) નું મૂલ્ય __________ છે. મુક્ત અવકાશની પરમિએબિલિટી \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{SI}\) એકમો લો.
JEE Mains 2025 Easy - જો સુરેખ સમીકરણ સંહતિ \(2 x-3 y=\gamma+5,\) ; \(\alpha x+5 y=\beta+1\) જ્યાં \(\alpha, \beta, \gamma \in R\) ને અનંત ઉકેલ હોય, તો \(|9 \alpha+3 \beta+5 \gamma|\) ની કિમત..........છે.JEE Mains 2022 Medium
- જો \(\lambda \in R\) એવો મળે કે જેથી દ્રીઘાત સમીકરણ \(x^2 +(2 - \lambda ) x+ (10 - \lambda ) = 0\) ના ઉકેલોના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય તો બંને ઉકેલોના તફાવતનો માનાંક મેળવો.JEE Mains 2018 Hard
- મેદાનના એક બિંદુ \(A\) થી જેટ વિમાનનો ઉત્સેધકોણ \(60^{\circ}\) છે. \(432\) કિમી\(/\)કલાક ની ઝડપે \(20\) સેકન્ડની ઉડાન પછી તે ઉત્સેધકોણ બદલાઈને \(30^{\circ}\) થાય છે. જે જેટ વિમાન અચળ ઊંચાઈએ ઉડતું હોય, તો તેની ઊંચાઈ ...... મીટર છે.JEE Mains 2021 Hard