JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા પૈકી કયા સંક્રાતિ ધાતુ સંકીર્ણનું સ્ફટીકક્ષેત્ર વિભાજન ( \(\left.\Delta_{0}\right)\) નું મૂલ્ય સૌથી વધુ થશે ?
- A \(\left[ Cr \left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
- B \(\left[ Mo \left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
- C \(\left[ Fe \left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
- D \(\left[ Os \left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
Answer & Solution
Correct Answer
(D) \(\left[ Os \left( H _{2} O \right)_{6}\right]^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
\(CFSE\) of octahedral complexes with water is greater for \(5 d\) series metal centre ion as compared to \(3 d\) and \(4 d\) series metal centre.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંરચનાને લગતું ખોટું વિધાન _______ છે.
JEE Mains 2024 Medium - આપેલા સંયોજનમાં \(A-D\) દર્શાવેલ પ્રોટોનનો એ એસિડીકતાનો સાયો ક્રમ ક્યો છે?
JEE Mains 2023 Hard - નીચેનામાંથી કુલ કેટલા અણુઓ/પ્રજાતિઓ અનુચુંબકીય હશે?
\(\mathrm{O}_2, \mathrm{O}_2^{+}, \mathrm{O}_2^{-}, \mathrm{NO}, \mathrm{NO}_2, \mathrm{CO}, \mathrm{K}_2[\mathrm{NiCl}_4],[\mathrm{Co}(\mathrm{NH}_3)_6] \mathrm{Cl}_3,\)\(\mathrm{~K}_2[\mathrm{Ni}(\mathrm{CN})_4]\)JEE Mains 2025 Medium - સાચા વિધાનો ઓળખો :
A. જલયુક્ત (જલીય) ક્ષારો નો ઉપયોગ પ્રાથમિક માનક તરીકે કરી શકાય છે.
B. પ્રાથમિક માનકે હવા સાથે કોઈપણ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ નહીં
C. પ્રાથમિક માનકની બીજા પદાર્થ સાથેની પ્રક્રિયા ત્વરિત અને તત્વયોગમિતિ બનશે.
D. પ્રાથમિક માનક પાણીમાં દ્રાવ્ય થશે નહીં.
E. પ્રાથમિક માનક ઓછું સાપેક્ષ મોલર દળ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે.JEE Mains 2022 Medium
- જે લિંકેજ દ્વારા બે ન્યુક્લિયોટાઈડ એક સાથે જોડાય છે તે __________તરીકે જાણીતું છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- વિદ્યુતચુંબકીય તરંગનું માધ્યમમાં પ્રસરણ દરમિયાન :JEE Mains 2014 Easy
- અંતરાલ \([0,2 \pi]\) માં સમીકરણ \(\log _{\frac{1}{2}}|\sin x|=2-\log _{\frac{1}{2}}|\cos x|\) ના ભિન્ન બીજની સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- ધારોકે \(\vec{a}=\hat{i}+\alpha \hat{j}+3 \hat{k}\) અને \(\vec{b}=3 \hat{i}-\alpha \hat{j}+\hat{k} \cdot\) છે. જેની પાસ પાસેની બાજુઓ સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) વડે દર્શાવેલ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું નું ક્ષેત્રફળ \(8 \sqrt{3}\) ચો. એકમ હોય, તો તે \(\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }\) ....... .JEE Mains 2021 Medium
- આપેલ પરિપથમાં \(Y\) નું મૂલ્ય શું મળે?
JEE Mains 2020 Medium - જો \(\lim _{x \rightarrow \infty}\left(\sqrt{x^{2}-x+1}-a x\right)=b\) હોય તો ક્રમયુક્ત જોડ \((a, b)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક વિદ્યુતચુંબકીય તરંગની હાજરીને કારણે કે જેનો વિદ્યુત ઘટક \(\mathrm{E}=100 \sin (\omega \mathrm{t}-\mathrm{kx}) \mathrm{NC}^{-1}\) દ્વારા અપાય છે, 200 cm લંબાઈનો એક નળાકાર તેની અંદર અમુક પ્રમાણમાં વિદ્યુતચુંબકીય ઊર્જા ધરાવે છે. જો સમાન લંબાઈનો પરંતુ અગાઉના કરતાં અડધા વ્યાસનો બીજો નળાકાર સમાન પ્રમાણમાં વિદ્યુતચુંબકીય ઊર્જા ધરાવતો હોય, તો અનુરૂપ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્રનું માન બદલાઈને કેટલું થશે?JEE Mains 2025 Medium