JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[ Fe ( CN )_6\right]^{3-}\) આંતરકક્ષકીય સંકીર્ણ છે. આ સંકીર્ણ યુગ્મન ઊર્જાને અવગણતા માટે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય ઋણ \((-)\,......\Delta_0\) થશે.
- A \(5\)
- B \(4\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Fe ( CN )_{6}\right]^{3-}\) \(CN ^{-}\)is strong field ligand \(Fe ^{+3}\; 3 d ^{5}\;(t_{2 g}^{5} e_{g}^{0})\) \(\text { CFSE }=5\left(-0.4 \Delta_{0}\right)=-2.0 \Delta_{0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(100\, mL\) \(0.1\, M\) \(CoCl_3.6H_2O\) ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા \(AgNO_3\) સાથે પ્રકિયા કરતા \(1.2 \times 10^{22}\) આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?JEE Mains 2017 Hard
- નીચેના એલિફેટિક એસિડ્સની એસિડિક પ્રબળતાનો સાચો ઘટતો ક્રમ _______ છે.
\(CH _3 CH _2 COOH , CH _3 COOH , CH _3 CH _2 CH _2\)\(COOH , HCOOH\)JEE Mains 2024 Medium - નીચેની વચ્ચેનું સાચું વિધાન છેJEE Mains 2020 Medium
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(- I\) તત્વોની ઈલેક્ટ્રોન સંરચના સૂચી \(- II\) \(\Delta_{ i }\) in \(kJ\, mol-1\) માં \((a)\) \(1 s ^{2} 2 s ^{2}\) \((i)\) \(801\) \((b)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{4}\) \((ii)\) \(899\) \((c)\) \(1 s^{2} 2 s^{2} 2 p^{3}\) \((iii)\) \(1314\) \((d)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{1}\) \((iv)\) \(1402\) JEE Mains 2021 Easy - \(300\ K\) પર, \(n-\) હેક્ઝેનના \(1\) મોલ અને \(n-\) હેપ્ટેનના \(3\) મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(550\, mm\) છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં \(n-\)હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(10\, mm\) દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં \(n-\) હેપ્ટેનના \(mm Hg\) માં બાષ્પ દબાણ ..........\(?\)JEE Mains 2020 Medium
- \(N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O\) અને \(NO\) માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(27^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર \(N _{2} O _{4}\) નું \(NO _{2}\) માં \(50 \%\) વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta G^{\circ}\right)\) એ \(-x\,J\,mol ^{-1}\) છે.\(x\)નું \(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક) [આપેલ \(: R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}, \log 1.33=0.1239\) \(\ln 10=2.3]\)JEE Mains 2022 Easy
- એક ગોળી જડિત લક્ષ (ટાર્ગેટ) ઉપર છોડવામાં આવતાં તે \(4 \mathrm{~cm}\) જેટલું અંતર કાપીને તેનો એક તૃતાંશ વેગ ગુમાવે છે. તે વિરામસ્થિતિમાં આવે તે પહેલાં વધારાનું \(\mathrm{D} \times 10^{-3} \mathrm{~m}\) અંતર ભેદે છે. \(\mathrm{D}\) નું મૂલ્ય_______છે.JEE Mains 2024 Hard
- ધારો કે વિધેય \(f(x)=\left(x^2+1\right)\left|x^2-a x+2\right|+\cos |x|\) બે બિંદુઓ \(x=\alpha=2\) અને \(x=\beta\) પર વિકલનીય નથી. તો બિંદુ \((\alpha, \beta)\) નું રેખા \(12 x+5 y+10=0\) થી અંતર ___ છે.JEE Mains 2025 Hard
- આકૃતિમાં કાર અને સ્કૂટર માટે વેગ-સમયનો આલેખ દર્શાવેલો છે. \((i)\) \(15\, s\) માં કાર અને સ્કૂટર એ કાપેલ અંતર નો તફાવત અને \((ii)\) કારને સ્કૂટર સુધી પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે ..... છે.
JEE Mains 2018 Hard - જો \(A\) એ \(3\times3\) શ્રેણિક છે કે જેથી \(A\left[ {\begin{array}{*{20}{c}}
1&2&3 \\
0&2&3 \\
0&1&1
\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}
0&0&1 \\
1&0&0 \\
0&1&0
\end{array}} \right]\) તો \(A^{-1}\) મેળવો.JEE Mains 2014 Hard - જો \(4 + \frac{1}{2}\,{\sin ^2}\,2x - 2\,{\cos ^4}\,x\,,x\, \in R,\) ની ન્યૂનતમ અને મહતમ કિમંતો અનુક્રમે \(m\) અને \(M\) હોય તો \(M - m\) ની કિમંત મેળવો.JEE Mains 2016 Hard