ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ગ્લિસરોલ ને \(KHSO _4\) સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે. વિધાન \(II:\) એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
  3. C વિધાન \(I\) સાચું છે પણ પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  4. D વિધાન \(I\) ખોટું છે પણ પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) સાચું છે પણ પરંતુ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Acrolein has a pungent, suffocating odour.Acrolein is used to detect presence of glycerol
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app