JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(CoCl _{3}\left( NH _{3}\right)_{4}\) સૂત્ર ધરાવતા એક સંકિર્ણના દ્રાવણની વાહકતા \(1:1\) વિદ્યુત વિભાજ્ય જેટલી (સુસંગત) છે, તો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા ............. છે.
- A \(3\)
- B \(2\)
- C \(4\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Co \left( NH _{3}\right)_{4} Cl _{2}\right] Cl\) Primary valency \(=\) oxidation no. \(=+3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(40\, {~g}\) ગ્લુકોઝ (મોલર દળ \(=180\) ) \(200\, {~mL}\) પાણી સાથે મિશ્રિત થાય છે. દ્રાવણનું ઠારબિંદુ \(.....\,{K}\). (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \({K}_{{f}}=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1} ;\) પાણીની ઘનતા \(=\) \(1.00 \,{~g}\, {~cm}^{-3} ;\) પાણીનું ઠારબિંદુ \(\left.=273.15\, {~K}\right]\)JEE Mains 2021 Medium
- હાઇડ્રોડોડિક એસિડ સાથે મિથોક્સી નેપ્થેલીન \(1-\)ની પ્રક્રિયા દરમિયાન રચિત મુખ્ય ઉત્પાદનો કયા છે:JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : ઓછી ધ્રુવીયતાવાળા દ્રાવક જેવા કે \(\mathrm{CHCl}_3\) અથવા \(\mathrm{CS}_2\) માં ફીનોલના બ્રોમિનેશન માટે લુઈસ એસિડ ઉદ્દીપકની આવશ્યકતા હોય છે. વિધાન \(II\) : લુઈસ એસિડ ઉદ્દીપક બ્રોમિનને ધ્રુવીકરણ કરીને \(\mathrm{Br}^{+}\) ઉત્પન્ન કરે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\mathrm{ClF}_3\) માટે, તમામ ત્રણ સંભવિત રચનાઓ નીચે મુજબ દોરી શકાય છે.
વિધાન (II) : રચના III સૌથી વધુ સ્થિર છે, કારણ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય હોય છે, જ્યાં \(\ell \mathrm{p}-\mathrm{bp}\) અપાકર્ષણ લઘુત્તમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચે આપેલ સંયોજનનું સાચુ \(IUPAC\) નામ આપો.
JEE Mains 2022 Easy - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (\(A\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ (\(R\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન (\(A\)): પ્રબળ મોનોબેઝિક એસિડનું પ્રબળ મોનોએસિડિક બેઈઝ સાથે તટસ્થીકરણની એન્થાલ્પી હંમેશા \(-57 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય છે. કારણ (\(R\)): તટસ્થીકરણની એન્થાલ્પી એ મુક્ત થતી ઉષ્માનો જથ્થો છે જ્યારે એસિડ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \(\mathrm{H}^{+}\) આયનો બેઈઝ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \({ }^{-} \mathrm{OH}\) આયનો સાથે જોડાઈને એક મોલ પાણી બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(a \in R\) નો વિસ્તાર મેળવો કે જેથી વિધેય \( f(x)=(4 a-3)\left(x+\log _{e} 5\right)+2(a-7) \cot \left(\frac{x}{2}\right) \sin ^{2}\left(\frac{x}{2}\right)\) \(x \neq 2 n \pi, n \in N \) ને નિર્ણાયક સંખ્યા મળે.JEE Mains 2021 Hard
- જો ઉપવલય \(\frac{ x ^{2}}{16}+\frac{ y ^{2}}{ b ^{2}}=1\) અને વર્તુળ \(x ^{2}+ y ^{2}=4 b , b > 4\) નાં છેદબિંદુઓ વક્ર \(y^{2}=3 x^{2}\) પર આવેલ હોય, તો \(b=..... .\)JEE Mains 2021 Hard
- \(\mathrm{BF}_3, \mathrm{PF}_3\) અને \(\mathrm{C} l \mathrm{F}_3\) માં બંધ કોણનો સાચો વધતો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- એક \(AC\) ઉદગમને \(100 \,mH\) ના ઈન્ડકટર \(100 \,\mu F\). ના સંધારક અને \(120 \,\Omega\) ના અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. \(2 \,J / K\) જેટલી ઉષ્મીય સંધારકતા (ધારિતા) ધરાવતા અવરોધને \(16^{\circ} C\) જેટલો ગરમ કરવા માટ લાગતો સમય ........... \(S\) હશે.
JEE Mains 2022 Hard - સોડિયમ બાયકાર્બોનેટમાં નીચેનામાંથી કયું એક સંયોજન દ્રાવ્ય થશે નહીં?JEE Mains 2014 Hard
- જો \(\mathrm{P}(\mathrm{h}, \mathrm{k})\) એ વક્ર \(\mathrm{y}=\mathrm{x}^{2}+7 \mathrm{x}+2\) પરનું બિંદુ છે કે જે રેખા \(y=3 x-3\) થી સૌથી નજીકનું બિંદુ હોય તો બિંદુ \(\mathrm{P}\) આગળ વક્રના અભિલંબનું સમીકરણ શોધો.JEE Mains 2020 Medium