JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
કેન્દ્ર અનુરાગીનો સાચો ક્રમ કયો છે.
- A \(F ^{-}> OH ^{-}\)
- B \({{H}_{2}}\underset{\scriptscriptstyle\centerdot\centerdot}{\ddot{O}} > OH ^{-}\)
- C \(R \underset{\scriptscriptstyle\centerdot\centerdot}{\ddot{O}} H> RO ^{-}\)
- D \(NH _{2}^{-}> NH _{3}\)
Answer & Solution
Correct Answer
(D) \(NH _{2}^{-}> NH _{3}\)
Step-by-step Solution
Detailed explanation
Nucleophilicity \(\propto\) electro density on donor atom \(\propto\) size of donor atom (in gas) \(\propto \frac{1}{\text { EN of atom }}\) (for period)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ યુગ્મો (જોડીઓ) માંથી ક્યામાં ઘટક તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ સમાન અથવા એકસરખાની નજીક છે. \((A)\) \(Rb\) અને \(Cs\) \((B)\) \(Na\) અને \(K\) \((C)\) \(Ar\) અને \(Kr\) \((D)\) \(I\) અને \(At\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Easy
- નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.

ઉત્પાદન B માં હાઈડ્રોજન બંધનમાં સંકળાયેલા ન હોય તેવા પ્રોટોનની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
કાર્બોનિલ સંયોજનને સંડોવતી પ્રતિક્રિયાનું નામA. \(NH _2- NH _2, KOH\) I. ટોલેન્સ કસોટી B. \(Ag \left( NH _3\right)_2 OH\) II. ક્લેમેન્સન રિડક્શન C. Aq. \(CuSO _4\), સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, KOH III. વુલ્ફ-કિશનર રિડક્શન D. \(Zn - Hg , HCl\) Iv. ફેહલિંગ કસોટી JEE Mains 2026 Medium - \(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\) ના વિઘટન માટેનો સંતુલન અચળાંક \(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g})\left(\Delta \mathrm{G}^{\circ}=92.34 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\right)\) 2300 K તાપમાને અને સંતુલન પર કુલ દબાણ 1 bar હોય ત્યારે \(8.0 \times 10^{-3}\) છે. આ પરિસ્થિતિ હેઠળ, પાણીનો વિયોજન અંશ \((\alpha)\) ________ \(\times 10^{-2}\) છે (નજીકની પૂર્ણાંક કિંમત).
[ધારો કે \(\alpha\) ને 1 ની સાપેક્ષે અવગણી શકાય છે]JEE Mains 2025 Medium - ત્રણ જુદા જુદા એમિનો એસિડનો ઉપયોગ કરીને, દરેક એમિનો એસિડનો એકવાર ઉપયોગ કરીને બનતા ટ્રાઇપેપ્ટાઇડની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- જોડી કે જેમાં ફોસ્ફરસ પરમાણુની વિધિવત ઓક્સિડેશન અવસ્થા \(+3\) છે.JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- \(\mathrm{Xg}\) ઈથાઈલ એમાઈન ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા ને આધિન પ્રક્રિયા કર્યા બાદ \(\mathrm{H}_2 \mathrm{O}\) સાથે પ્રક્રિયા કરતાં, ડાયનાઈટ્રોજન વાયુ ઉત્તપન્ન થાય છે. જે \(STP\) પર \(2.24 \mathrm{~L}\) કદ રોકે છે. \(X\) _______ \(\times 10^{-1} \mathrm{~g}\) છે.JEE Mains 2024 Medium
- જો \(\int_0^{\frac{\pi}{3}} \cos ^4 x \mathrm{~d} x=\mathrm{a} \pi+\mathrm{b} \sqrt{3}\), જ્યાં \(\mathrm{a}\) અને \(\mathrm{b}\) સંમેય સંખ્યાઓ હોય, તો \(9 \mathrm{a}+8 \mathrm{~b} =\) ...........JEE Mains 2024 Hard
- \(XeO_3F_2\) માં \(Xe\) પરમાણુ પર બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2018 Hard
- નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરો :
પદાર્થ \(\frac{\Delta_{ f } H ^{\ominus}(500 K)}{ kJ mol ^{-1}}\) \(\frac{ S ^{\ominus}(500 K)}{ JK ^{-1} mol^{-1}}\) \(AB ( g )\) 32 222 \(A _2(g)\) 6 146 \(B _2(g)\) X 280
\(A _2(g)\) અને \(B _2(g)\) ના એક-એક મોલને 1L ના બંધ ફ્લાસ્કમાં લઈ 500 K તાપમાને સંતુલન સ્થાપિત થવા દેવામાં આવે છે.
\(A _2(g)+ B _2(g) \rightleftharpoons 2 AB ( g )\)
\(x\left( kJ mol ^{-1}\right)\) નું મૂલ્ય ............ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(\log K =2.2 R =8.3 JK ^{-1} mol^{-1}\) )JEE Mains 2026 Easy - \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- આપેલ એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલ પર પિચ અને કાપાઓની સંખ્યા અનુક્રમે \( 0.5\,mm\) અને \(100\) છે. જ્યારે આ સ્ક્રૂગેજ પૂર્ણતઃ કોઈપણ પદાર્થ વગર બંધ છે, ત્યારે વર્તુળાકાર માપપટ્ટીનું શૂન્ય સરેરાશ રેખાની \(3\) કાપા નીચે છે. એક પાતળી તક્તિ માટે મુખ્ય માપપટ્ટી અને વર્તુળાકાર માપપટ્ટીના વાંચનો અનુક્રમે \(5.5\, mm\) અને \(48\) છે. આ તક્તિની જાડાઈ કેટલી હશે?JEE Mains 2019 Hard