JEE Mains · Chemistry · STD 12 - હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો
- JEE Mains 2022
- મધ્યમ
- સંખ્યાત્મક
નીચે આપેલા સંયોજનના બંધારણ ને નીરખો (જુવો) અસંમિત કાર્બન પરમાણુઓ ધરાવતા બંઘારણો/સંયોજનોની કુલ સંખ્યા \(\dots\dots\) છે

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Number of compounds containing asymmetric carbons are three.


Chemistry ના વધુ પ્રશ્નો
- \(n =5, m _{l}=+2\) સાથે કક્ષકોની સંખ્યા ...... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 મધ્યમ
- જો એક પ્રક્રિયા આર્હેનિયસના સમીકરણને અનુસરતી હોય તો \(In k\) વિરૂધ્ધ \(1/(RT)\) નો આલેખ સીધી રેખા આપશે, જેનો ઢાળ \((-y)\) એકમ હશે પ્રક્રિયાને સક્રિય કરવા કેટલી ઉર્જાની જરૂર પડે?JEE Mains 2019 મધ્યમ
- એસિડીક પોટેશિયમ પ૨મેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલીક એસિડનું ઓક્સિડેશન કરે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં બનેલી મેંગેનીઝ નિપજની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(...........\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંકમાં)JEE Mains 2022 મધ્યમ
- વધતી ક્ષેત્ર પ્રબળતાના ક્રમમાં ગોઠવાયેલા લિગેન્ડ્સનો સાચો ક્રમ :JEE Mains 2024 મધ્યમ
- કોઇ એક ચોકકસ પ્રક્રિયા માટે વેગ સહગુણક \((k)\) એ \(100\,^oC\) પર \(1.3 \times 10^{-4}\,M^{-1}\, s^{-1}\) અને \(150\,^oC\) પર \(1.3 \times 10^{-3}\,M^{-1}\,s^{-1}\) છે. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા \((E_A)\) (in \(kJ\) ) શું થશે ? ( \(R =\) મોલર વાયુ અચળાંક \(= 8.314\,JK^{-1}\,mol^{-1}\) )JEE Mains 2014 અઘરું
- આપેલા સંયોજનમાં પ્રકાશીય સમઘટકોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]\left[{Ag}({CN})_{2}\right]\) સંકીર્ણમાં બે સિલ્વર આયનોની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2021 મધ્યમ
- પ્રથમ સંક્રાતિ શ્રેણીના ચાર ક્રમિક સભ્યો પરમાણ્વિય ક્રમાંક સાથે નીચે આપ્યા છે. તેઓ પૈકી કોતુ \(E^o_{M^{3+} /M^{2+}}\) મૂલ્ય સૌથી વધુ હોવાની શક્યતા છે?JEE Mains 2013 મધ્યમ
- \(KClO _3+6 FeSO _4+3 H _2 SO _4 \rightarrow KCl +3 Fe _2\left( SO _4\right)_3+3 H _2 O\) ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ \(FeSO _4\) ની સાંદ્રતાનું નિરીક્ષણ કરીને \(300\,K\) પર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રારંભિક સાંદ્રતા \(10\,M\) હતી અને અડધા કલાક પછી \(8.8\,M\) થઈ ગઈ હતી. \(Fe _2\left( SO _4\right)_3\) ના ઉત્પાદનનો વેગ એ \(..........\,\times 10^{-6}\,mol\,L ^{-1}\,s ^{-1}\) છે.JEE Mains 2023 અઘરું
- એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ \(4\,km\,h ^{-1}\) છે. જો તરવૈયો \(1\,km\) પહોળી નદીના વહનને લંબરૂપે \(strokes\) (હાથની ગતિ) કરતો હોય તો તે સામેના કાંઠ લંબપાદથી \(750\,m\) દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ \(...........\,km h ^{-1}\) હશે.JEE Mains 2023 મધ્યમ
- એક છોકરો \(0.5\, kg\) દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(20\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં \(5 \%\) જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ (\(ms ^{-1}\) માં) કેટલી હશે?JEE Mains 2021 મધ્યમ
- કાચનો (વક્રીભવનાંક \(\mu\) ) એક પાતળો બહિર્ગોળ લેન્સ આપેલો છે અને તેની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા \(R\) છે. તેની એક સપાટીને પૂર્ણ પરાવર્તન માટે પોલિશ કરેલી છે. લેન્સથી કેટલા અંતરે, વસ્તુને મુખ્ય અક્ષ પર મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય?JEE Mains 2025 સરળ