JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
ઉપરની પ્રક્રિયા ધ્યાનમાં લો, નીપજ \(‘p’\) માં \(\pi\) - ઈલેકટ્રોનોની સંખ્યા\(\dots\dots\)

- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Number of \(\pi\) electron \(=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાંદ્ર નાઈટ્રિક ઍસિડને દળથી \(75 \%\) તરીકે લેબલ કરવામાં આવે છે. 30 g નાઈટ્રિક ઍસિડ ધરાવતા દ્રાવણનું કદ mL માં _______છે.
આપેલ છે : નાઈટ્રિક ઍસિડ દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) છે.JEE Mains 2025 Medium - નીચેનામાંથી સાચાં વિધાનો ઓળખો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક \(29\)) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... \(BM\) છે.JEE Mains 2021 Medium
- \(298 \,K\) પર નીચે આપેલા કોષનો \(Emf\, V\) માં \(x \times 10^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ય .... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(Zn | Zn ^{2+}(0.1\, M ) \| Ag ^{+}(0.01 \,M )| Ag\) [આપેલ \(: E_{Z n^{+2}/Z_{n}}^{0}=-0.76 \,V ; E _{A g^{+} / A_{ g }}^{0}=+0.80 \,V ; \frac{2.303 RT }{ F }=0.059\)]JEE Mains 2021 Medium
- આણ્વીય સૂત્ર \(\mathrm{C}_3 \mathrm{H}_6 \mathrm{O}\) ધરાવતું એક કાર્બનિક સંયોજન (X) સરળતાથી ઑક્સિડેશન પામતું નથી. તેનું રિડક્શન કરવાથી \(\mathrm{C}_3 \mathrm{H}_8 \mathrm{O}(\mathrm{Y})\) મળે છે, જે HBr સાથે પ્રક્રિયા કરીને બ્રોમાઇડ (Z) આપે છે, જેને ગ્રીગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક (X) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ જળવિભાજન કરતાં 2,3-ડાયમિથાઈલબ્યુટાન-2-ઓલ આપે છે. અનુક્રમે સંયોજનો \((\mathrm{X}),(\mathrm{Y})\) અને \((\mathrm{Z})\) _______ છે.JEE Mains 2025 Hard
- સમઇલેક્ટ્રોનિક સ્પીસીઝના કિસ્સામાં \(\mathrm{F}^{-}, \mathrm{Ne}\) અને \(\mathrm{Na}^{+}\)નું કદ _______ દ્વારા અસરગ્રસ્ત થાય છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય?JEE Mains 2019 Hard
- \(20\,kV\), થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ \(\lambda_0\) છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને \(40\,kV\), કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- ધારો કે \(\mathrm{S}_{\mathrm{n}}\) એક સમાંતર શ્રેણીના પ્રથમ \(\mathrm{n}\) પદ્દોનો સરવાળો દર્શાવે છે. જે \(\mathrm{S}_{10}=390\) તથા દસમા અને પાંચમા પદોનો ગુણોત્તર \(15: 7\) હોય, તો \(S_{15}-S_5 =\) ...........JEE Mains 2024 Hard
- p ના એવા મૂલ્યો માટે, જેના માટે રેખાઓ \(\frac{x+1}{3}=\frac{y}{4}=\frac{z}{5}\) અને \(\overrightarrow{\mathrm{r}}=(\mathrm{p} \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}+\hat{\mathrm{k}})+\lambda(2 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+4 \hat{\mathrm{k}})\) વચ્ચેનું લઘુત્તમ અંતર \(\frac{1}{\sqrt{6}}\) છે, તે \(\mathrm{a}, \mathrm{b}\) હોય, \((a \lt b)\). તો દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) ના નાભિલંબની લંબાઈ ___ છે.JEE Mains 2025 Medium
- ધારો કે \({f_k}\left( x \right) = \frac{1}{k}\left( {{{\sin }^k}x + {{\cos }^k}x} \right)\;,x \in R\) અને \(k \ge 1\), તો \({f_4}\left( x \right) - {f_6}\left( x \right)\) ની કિંમત મેળવો.JEE Mains 2014 Hard
- પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર \(B _1\) છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા \(\sqrt{3}\) ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની \(B _2\) છે. \(B _1\) અને \(B _2\) ગુણોત્તર \(B _1 / B _2................\) થશે.JEE Mains 2022 Medium