JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([ Cr ( CO )_{6}], [ Mn ( CO )_{5}]\) અને \([ Mn _{2}( CO )_{10}]\) પૈકી એકબીજા સાથે બંધનમાં તાલમેલ પ્રદર્શિત કરતા સંકીર્ણની સંખ્યા \(\dots\dots\) છે.
- A \(4\)
- B \(9\)
- C \(1\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
Carbonyl complex compounds have tendency to show synergic bonding.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- તટસ્થ અથવા નિર્બળ આલ્કલાઈન માધ્યમમાં, \(KMnO _4\) પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે બધા જ થાયોસલ્ફેટનું ભારાત્મક રીતે સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં, મેંગેનીઝના ઓક્સિડેશન અવસ્થામાં થતો સંવાર્ગી ફેરફાર શોઘો.JEE Mains 2022 Medium
- જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક \(29\)) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... \(BM\) છે.JEE Mains 2021 Medium
- એક ફલાસ્ક આઇસોહકઝેન ને \(3 -\)મિથાઇલ પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી \(63^{\circ} \mathrm{C}\) તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ \(60^{\circ} \mathrm{C}\) તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?JEE Mains 2020 Medium
- \(\mathrm{FeO}_4^{2-} \xrightarrow{+2.0 \mathrm{v}} \mathrm{Fe}^{3+} \xrightarrow{0.8 \mathrm{v}} \mathrm{Fe}^{2+} \xrightarrow{-0.5 \mathrm{v}} \mathrm{Fe}^0\)
ઉપરોક્ત આકૃતિમાં, પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો વોલ્ટમાં (તીર પર) આપેલા છે.
\(\mathrm{E}_{\mathrm{FeO}_4^{2-} / \mathrm{Fe}^{2+}}^{\mathrm{O}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - \([Pd(C_6H_5)_2(SCN)_2]\) અને \([Pd(C_6H_5)_2(NCS)_2]\) વચ્ચે જોવા મળતી સમધટકતા જણાવો .JEE Mains 2013 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-I
ઉષ્માગતિક પ્રક્રિયાસૂચિ-II
મૂલ્ય kJ માંA. આદર્શ વાયુના 2 molનું 300 K તાપમાને 2 \(dm ^3\) થી \(20 dm ^3\) સુધી થતા પ્રતિવર્તી, સમતાપી વિસ્તરણમાં થયેલું કાર્ય. I. 4 B. આદર્શ વાયુના 1 molનું 300 K તાપમાને \(1 m^3\) થી \(3 m^3\) સુધી થતા અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણમાં 3 kPa ના અચળ દબાણ વિરુદ્ધ થયેલું કાર્ય. II. 11.5 C. આદર્શ વાયુના 1 molના સમોષ્મી વિસ્તરણ માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=320 K\) અને \(\overline{ C }_{ V }=\frac{3}{2} R\) હોય. III. 6 D. આદર્શ વાયુના 1 molના અચળ દબાણે થતા પ્રક્રમમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=\) 337 K અને \(\overline{ C }_{ P }=\frac{5}{2} R\) હોય. IV. 7 JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- અહી \(S\) એ \(\lambda\) ની બધીજ વાસ્તવિક કિમંતોનો ગણ છે કે જેથી સમીકરણો \(\lambda x + y + z =1\) ; \(x +\lambda y + z =1\) ; \(x + y +\lambda z =1\) સુસંગત નથી તો \(\sum_{\lambda \in S}\left(|\lambda|^2+|\lambda|\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- \(0.1\; \mathrm{M} \mathrm{HCl}\) ના \(250\; \mathrm{mL}\) દ્રાવણમાં \(3 \;g\) એસિટિક એસિડ ઉમેરી દ્રાવણનું કદ \(500\; \mathrm{mL}\) કરવામાં આવે છે. આ દ્રાવણના \(20 \;\mathrm{mL}\) માં \(5\; \mathrm{M\;NaOH}\) નું \(\frac{1}{2}\; \mathrm{mL}\) દ્રાવણ ઉમેરતા દ્રાવણની \(pH\) જણાવો. [એસિટિક એસિડનો \(\mathrm{pK}_{\mathrm{a}}\) \(=4.75,\), એસિટિક એસિડનું આણ્વિય દળ\(=60 \mathrm{g} / \mathrm{mol}, \log 3=0.4771]\) કદમાં થતો ફેરફાર અવગણોJEE Mains 2020 Hard
- \(2\) એમિનો એસિડ \(A\) અને \(B\) સાથે બનતા ચક્રિય ટ્રાયપેપ્ટાઈડોની સંખ્યા શોધો.JEE Mains 2023 Medium
- દળરહિત સ્પ્રિંગ \((k = 800\, N/m)\) સાથે \(500\, g\) દળ લટકાવેલ છે જે સંપૂર્ણ રીતે \(1\, kg\) પાણીમાં ડૂબેલ છે.સ્પ્રિંગને \(2\, cm\) ખેંચીને મુક્ત કરતાં તે કફન ગતિ કરે છે.જ્યારે કંપન બંધ થાય ત્યારે પાણીના તાપમાનમાં કેટલા સુધીનો ફેરફાર થાય? (પાણીનું પાત્ર અને સ્પ્રિંગ કોઈ પણ પ્રકારની ઉષ્મા પ્રાપ્ત કરતું નથી તેમ ધારો અને દળની વિશિષ્ટ ઉષ્મા \(= 400\, J/kg\, K\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4184\, J/kg\, K\))JEE Mains 2019 Hard
- એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર \(z_0\) છે.જો તેના આધારની ત્રિજયા \(R\) અને ઊંચાઇ \(h\) હોય,તો \(z_0\) _________ બરાબર થશે.JEE Mains 2015 Hard
- ચાર \(M\) દળના કણ \(a\) ત્રિજયાના ચોરસના શીરોબિંદુ પર છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કણને બીજા કણોના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લીધે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય તો તેનો વેગ કેટલો હશે?
JEE Mains 2019 Hard