JEE Mains 2019 Chemistry ના બધા પ્રશ્નો
25 પ્રકરણ237 માંથી 51–100 પ્રશ્નો
-
- (A) \(CHBr_3\)
- (B) \(CHI_3\)
- (C) \(CH(CN)_3\)
- (D) \(CHCl_3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(CH{\left( {CN} \right)_3} \rightleftharpoons \mathop C\limits^ - {\left( {CN} \right)_3} + {H^ + }\) Negative charge of the conjugate base \(\mathop C\limits^ - {\left( {CN} \right)_3}\) in extensively delocalized through the \(C \equiv N\) group. - 52. અષ્ટફલકીય હોમોસેપ્ટિસક \(Mn(II)\) ના સંકિર્ણની ચુંબકીય ચાકમાત્રા \(5.9\,BM\) છે. તો આ સંકિર્ણ માટે યોગ્ય લિગાન્ડ કયો છે? 2019 અઘરું
- (A) ઇથિલિનડાયએમાઇન
- (B) \(CN^-\)
- (C) \(NCS^-\)
- (D) \(CO\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Homoleptic complexes contain identical ligands, \(e.g.,\,[Mn(NCS)_6]^{4-}.\) - 53. બધા સંક્રાંતિ ધાતુ સંકિર્ણોમાં ગણેલી મહત્તમ મુલ્ય ધરાવતી ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) કેટલી થાય? 2019 અઘરું
- (A) \(5.92\)
- (B) \(6.93\)
- (C) \(3.87\)
- (D) \(4.90\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Maximum number of unpaired electron of metal or metal ion in complexes \(= n = 5\) \({\mu _s} = \sqrt {n\left( {n + 2} \right)} = \sqrt {35} = 5.916 \approx 5.92\) -
- (A) \((A)\) અને \((B)\) નાં \({\Delta _0}\) મુલ્યોની ગણત્તરી અનુક્રમે 1. જાંબળી અને પીળા પ્રકાશમાંથી મળતી શક્તિ ઊપરથી થાય છે
- (B) બન્ને અનુચુંબકીય છે અને ત્રણ અયુગ્મીત ઇલેક્ટ્રોન ધરાવે છે.
- (C) બન્ને તેઓના પુરક રંગોને અનુરૂપ શક્તિનું શોષણ કરે છે.
- (D) \((A)\) માટે \({\Delta _0}\) નું મુલ્ય \((B)\) કરતા ઓછુ છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\({\Delta _0}\) is calculated from the energies of absorbed radiation not from emitted radiation (complementary colour). - 55. \([Co(Cl)(en)_2]Cl\) અને \(K_3[Al(C_2O_4)_3]\) માં \(Co\) અને \(Al\) ના સવર્ણાક અનુક્રમે જણાવો. (en \(=\) ઇથેન \(-1,2-\) ડાયએમાઈન) 2019 અઘરું
- (A) \(6\) અને \(6\)
- (B) \(5\) અને \(3\)
- (C) \(3\) અને \(3\)
- (D) \(5\) અને \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(en\) and \(C_2 O_4^{2-}\) are a bidentate ligand. So coordination number of \([Co(Cl)(en)_2]Cl\) is \(5\) and \(K_3[Al(C_2O_4)_3]\) is \(6\) -
- (A) \(1\)
- (B) \(3\)
- (C) \(2\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\([Cu(H_2O)_4]SO_4.H_2O\) -
- (A) \(L_3 < L_1 < L_2\)
- (B) \(L_3 < L_2 < L_1\)
- (C) \(L_1 < L_2 < L_3\)
- (D) \(L_2 < L_1 < L_3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(\begin{array}{*{20}{c}}
{{L_1}}&{{L_2}}&{{L_3}} \\
{Green}&{Blue}&{\operatorname{Re} d}
\end{array}\)absorbed wave length order of \(\lambda \) \(Red > Green > Blue\) \(L_3 > L_1 > L_2\)
\(\therefore \) Strength of ligand \(\alpha \,\,\Delta \,\,\alpha \,\,1/\lambda\)
\(\therefore \) Strength of ligand \(L_2 > L_1 > L_3\)
-
- (A) \(Ni^{2+}\)
- (B) \(Fe^{2+}\)
- (C) \(Co^{2+}\)
- (D) \(Mn^{2+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Co^{2+}\) high spin \(t_{2g}^5\, e_g^2\, ‘3’\) unpaired electrons \(Co^{2+}\) low spin \(t_{2g}^6\, e_g^1\, ‘1’\) unpaired electron Difference is \(3 -1 = 2\) -
- (A) \(0\) અને \(5.92\)
- (B) \(2.84\) અને \(5.92\)
- (C) \(4.9\) અને \(0\)
- (D) \(0\) અને \(4.9\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\({[Fe{(CN)_6}]^{4 - }}\) \({[Fe{({H_2}O)_6}]^{2 + }}\)\(F{e^{2 + }}\, \to \,3{d^6}\) \(F{e^{2 + }}\, \to \,3{d^6}\)
\(t_{2g}^6\,e{g^0}\) \(t_{2g}^4\,e{g^2}\)
\(\mu \, = \,\sqrt {n(n + 2)} \) \(\mu \, = \,\sqrt {n(n + 2)} \,=\,\sqrt {24}\)
\(\mu \, =0\) \(\mu \, = \,4.9\,BM\)
- 60. \([Fe(H_2O)_6]Cl_2\) અને \(K_2[NiCl_4],\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અનુક્રમે જણાવો 2019 અઘરું
- (A) \( - \,0.4\,{\Delta _0}\) અને \( - \,0.8\,{\Delta _t}\)
- (B) \( - \,0.4\,{\Delta _0}\) અને \( - \,1.2\,{\Delta _t}\)
- (C) \( - \,2.4\,{\Delta _0}\) અને \( - \,1.2\,{\Delta _t}\)
- (D) \( - \,0.6\,{\Delta _0}\) અને \( - \,0.8\,{\Delta _t}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(CFSE = [-0.4\,n_{t2g} + 0.6\,n_{eg}]\, \Delta _o\) -
- (A) ટ્રાન્સ \(- \left[ {Pd{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
- (B) ટ્રાન્સ \(-\left[ {Pt{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
- (C) સિસ \(- \left[ {Pd{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
- (D) સિસ \(-\left[ {Pt{{\left( {Cl} \right)}_2}{{\left( {N{H_3}} \right)}_2}} \right]\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
cis \(-[PtCl_2(NH_3)_2]\) is used in chemotherapy to inhibits the growth of tumors -
- (A) \(d_{xy}\) અને \(d_{x^2 - y^2}\)
- (B) \(d_{x^2 - y^2}\) અને \(d_{z^2}\)
- (C) \(d_{xz} ,d_{yz}\) અને \(d_{z^2}\)
- (D) \(d_{xy}, d_{xz}\), અને \(d_{yz}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Given \(K_3[Co(CN)_6]\) is inner orbital complex with hybridization \(d^2sp^3\) and octahedral geometry. Ligands are approaching metal along the axes. Hence, \(d_{x^2 - y^2} , d_{z^2}\) orbitals are directly in front of the ligands -
- (A) \([Fe(H_2O)_6]^{2+}\) અને \([Cr(H_2O)_6]^{2+}\) ની ફક્ત સ્પીન - આધારિત ચુંબકીય ચાકમાત્રા લગભગ સમાન છે
- (B) \([Ni(NH_3)_4(H_2O)_2]^{2+}\) ની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચોકમાત્રા \(2.83\, BM\) છે
- (C) જેમ સ્ટોન, રૂબી એ બેરીલના અષ્ટફલકીય સ્થાનોએ \(cr^{3+}\) આયનો ધરાવે છે
- (D) \([CoCl(NH_3)_5]^{2+}\) નો રંગ જાંબલી છે. કારણ કે તે પીળા પ્રકાશનુ શોષણ કરે છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
In gemstone, ruby has \(Cr^{3+}\) ion occupying the octahedral sites of aluminium oxide \((Al_2O_3)\) normally occupied by \(Al^{3+}\) ion. -
- (A) ભૌમિતિક સમઘટકો
- (B) સંવર્ગ \((Coordination)\) સમઘટકો
- (C) જોડાણ \((Linkage)\) સમઘટકો
- (D) આયનીકરણ સમઘટકો
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Cobalt \((III)\) chloride on reaction with ethylenediemine in ratio \(1:22\) isomeric products complexes \(A\) and \(B\)
-
- (A) \(EDTA\)
- (B) સિસ-પ્લેટિન
- (C) \(D-\) પેનિસિલેમાઇન
- (D) desferrioxime \(B\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\((A)\) \(EDTA\) (ethylene diamine tetra acetate) is used for lead poisoning \((B)\) Cis platin is used as a anti cancer drug \((C)\) \(D-\) penicillamine is used for copper poisoning \((D)\) desferrioxime \(B\) is used for iron poisoning -
- (A) \(Mn -C\) બંધ
- (B) \(Mn -Mn\) બંધ
- (C) \(Mn -O\) બંધ
- (D) \(C -O\) બંધ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Organometalic compound contains at least one chemical bond between carbon and a metal. - 67. નીચે આપેલા સર્કિણો પૈકી ક્યાની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \((\Delta )\) સૌથી વધુ છે? 2019 અઘરું
- (A) \([Co(NH_3)_5(H_2O)]Cl_3\)
- (B) \(K_2[CoCl_4]\)
- (C) \([Co(NH_3)_5Cl]Cl_2\)
- (D) \(K_3[Co(CN)_6]\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
As \(CN^-\) is a strong field ligand. \(K_3[Co(CN)_6]\) will have maximum \(‘\Delta ’.\) -
- (A) \(C{r^{2 + }} > R{u^{3 + }} > F{e^{2 + }} > {V^{2 + }}\)
- (B) \({V^{2 + }} > C{r^{2 + }} > R{u^{3 + }} > F{e^{2 + }}\)
- (C) \(C{r^{2 + }} > {V^{2 + }} > R{u^{3 + }} > F{e^{2 + }}\)
- (D) \({V^{2 + }} > R{u^{3 + }} > C{r^{2 + }} > F{e^{2 + }}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Since \(CN^-\) and \(NH_3\) are strong field ligands, low spin complexes are formed.Complex Configuration No. of unpaired electrons \([V(CN)_6]^{4-}\) \(t_{2g}^3\,e_g^0\) \(3\) \({[Cr{(N{H_3})_6}]^{2 + }}\) \(t_{2g}^4\,e_g^0\) \(2\) \({[Ru{(N{H_3})_6}]^{3 + }}\) \(t_{2g}^5\,e_g^0\) \(1\) \({[Fe{(CN)_6}]^{4 - }}\) \(t_{2g}^6\,e_g^0\) \(0\) Magnetic moment is directly proportion to number of unpaired electrons.
-
- (A) ત્રિદંતીય
- (B) દ્વિદંતીય
- (C) ટેટ્રાદંતીય
- (D) ષટદંતીય
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Both nitrogen and oxygen are donating atoms -
- (A) \(a -iii,\,b -iv,\,c -i,\,d - ii\)
- (B) \(a -i,\,b -ii,\,c -iii,\,d - iv\)
- (C) \(a -ii,\,b -i,\,c -iv,\,d - iii\)
- (D) \(a -iv,\,b -iii,\,c -i,\,d - ii\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Co \to \) Vitamin \(B_{12}\) \(Zn \to \) Carbonic anhydrase \(Rh \to \) Wilkinson catalyst \(Mg \to \) Chlorophyll - 71. સામાન્ય સંક્રાંતિ અને આંતર સંક્રાતિ ધાતુ આયન માટે, નીચે દર્શાવેલા લિગેન્ડની મહત્તમ શક્ય દંતીયતા (deiticities) અનુક્રમે જણાવો.
2019 અઘરું - (A) \(6\) અને \(8\)
- (B) \(8\) અને \(6\)
- (C) \(8\) અને \(8\)
- (D) \(6\) અને \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
General coordination number of \(CN^-\) in transition element is \(6\) and in inner transition element is \(8-12\). because inner transition metal ions can make available more number of vacant orbitals of nearly same energy than transition metal ions. The high effective nuclear charge of inner-transition metal ions make them form complex with high coordination number. - 72. સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે? 2019 સરળ
- (A) \([Au(CN_2 ]^-\) અને \([Ag(CN_2) ]^-\)
- (B) \([Au(CN_2 ]^-\) અને \([AgCl_2]^-\)
- (C) \([Au(OH)_4 ]^-\) અને \([Ag(OH)_2]^-\)
- (D) \([Au(NH_3)_2 ]^+\) અને \([Ag(CN)_2]^-\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\([Au(CN_2]^-\) and \([Ag(CN)_2 ]^-\) both are soluble complexes. -
- (A) \((II) > (I) > (III)\)
- (B) \((III) > (II) > (I)\)
- (C) \((I) > (II) > (III)\)
- (D) \((III) > (I) > (II)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
As we known thatStrong ligand \(\alpha \) \(CFSE\) \(\alpha \) \({E_{absorbed}}\,\propto \,\frac{1}{{{\lambda _{absorbed}}}}\)
We have
\(\mathop {{{[CoCl{{(N{H_3})}_5}]}^{2 + }}}\limits_{(I)} ,\) \(\mathop {{{[Co{{(N{H_3})}_5}{H_2}O]}^{3 + }}}\limits_{(II)} \) and \(\mathop {{{[Co{{(N{H_3})}_6}]}^{3 + }}}\limits_{(III)} \)
\(\therefore \,III\, > \,II\, > \,I\) (as per \({E_{absorbed}}\) )
\(\therefore \,\,\frac{1}{{{\lambda _{absorbed}}}}\)
\(I\, > \,II\, > \,III\)
-
- (A) \(KI\) અને \(KMnO_4\)
- (B) \(MnO_2\) અને \(KIO_3\)
- (C) \(KIO_3\) અને \(MnO_2\)
- (D) \(KI\) અને \(K_2MnO_4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Mn{O_2}\,\xrightarrow{{4KOH,\,{O_2}}}\mathop {2{K_2}Mn{O_4}}\limits_{(Green)} \, + \,2{H_2}O\)\(3{K_2}Mn{O_4}\,\xrightarrow{{4\,HCl}}\mathop {2KMn{O_4}}\limits_{(purple)} \, + \,Mn{O_2}\, + \,2{H_2}O\)
\(2KMn{O_4}\,\xrightarrow{{{H_2}O,\,KI}}2Mn{O_2}\, + \,2KOH\, + \,KI{O_3}\)
-
- (A) \(K_2MnO_4, KMnO_4\) અને \(SO_2\)
- (B) \(K_3MnO_4, K_2MnO_4\) અને \(Cl_2\)
- (C) \(K_2MnO_4, KMnO_4\) અને \(Cl_2\)
- (D) \(KMnO_4, K_2MnO_4\) અને \(Cl_2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\mathop {2KMn{O_4}\,}\limits_{(X)} \xrightarrow[\Delta ]{{513\,\,K}}\,\mathop {{K_2}Mn{O_4}}\limits_{(Y)} \, + \,Mn{O_2}\, + {O_{2(g)}}\)\(Mn{O_2}\, + \,4NaCl\, + 4{H_2}S{O_4}\, \to \) \(MnC{{l}_{2}}\,+\,4NaHS{{O}_{4}}\,+\,2{{H}_{2}}O\,+\underset{\begin{smallmatrix}
(Z) \\
pungent
\\
gas
\end{smallmatrix}}{\mathop{\,C{{l}_{2(g)}}}}\,\) -
- (A) તેઓ ધાત્ત્વિક વાહકતા ધરાવે છે.
- (B) તેઓના ગલનબિંદુ ઊંચા હોય છે.
- (C) તેઓ રાસાયણિક રીતે સક્રિય છે.
- (D) તેઓ ઘણા સખત હોય છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
In case of interstial compounds there is presence of small atoms (or impurity) in the lattice of metal. So interstial compounds are hard, high melting point and chemically inert. -
- (A) બર્કેલિયમ \((Bk)\) અને કેલિફોર્નિયમ \((Cf)\)
- (B) નોબેલિયમ \((No)\) અને લોરેન્શિયમ \((Lr)\)
- (C) એક્ટિનિયમ \((Ac)\) અને થોરીયમ \((Th)\)
- (D) નેપ્ચ્યુનિયમ \((Np)\) અને પ્લુટોનિયમ \((Pu)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
નેપ્ચ્યુનિયમ \((Np)\) અને પ્લુટોનિયમ \((Pu)\)
-
- (A) પરમાણ્વિય અને આયનીય ત્રિજ્યા બન્નેમાં વધારો.
- (B) પરમાણ્વિય ત્રિજ્યામાં ઘટાડો અને આયનીય ત્રિજ્યામાં વધારો
- (C) પરમાણ્વિય અને આયનીય ત્રિજ્યા બન્નેમાં ઘટાડો
- (D) પરમાણ્વિય ત્રિજ્યામાં વધારો અને આયનિય ત્રિજ્યામાં ઘટાડો
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Atomic and ionic radii decreases -
- (A) \(Fe\)
- (B) \(Cu\)
- (C) \(V\)
- (D) \(Zn\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Due to weak metallic bonding. -
- (A) \(Cu\)
- (B) \(Ti\)
- (C) \(Sc\)
- (D) \(V\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Sc^{3+}\) has noble gas configuration hence only \(+3\) exists. -
- (A) \(Mn < Ti < Zn < Ni\)
- (B) \(Zn < Ni < Mn < Ti\)
- (C) \(Ti < Mn < Zn < Ni\)
- (D) \(Ti < Mn < Ni < Zn\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
As \(Zn\) is fully filled and left to right in group \(IP\) increases. -
- (A) \(Gd^{3+}\)
- (B) \(La^{3+}\)
- (C) \(Lu^{3+}\)
- (D) \(Sm^{3+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Sm^{3+}\,(4f^5) =\) yellow colour, other ions have stable electron configurations with half filled or full-filled electron configuration. - 83. સંકિર્ણ \([M(H_2O)_6]Cl_2\) માં ધાતુ આયનની કઈ જોડી \(3.9\, BM\) ની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા આપે છે? 2019 અઘરું
- (A) \(V^{2+}\) અને \(Co^{2+}\)
- (B) \(V^{2+}\) અને \(Fe^{2+}\)
- (C) \(Co^{2+}\) અને \(Fe^{2+}\)
- (D) \(Cr^{2+}\) અને \(Mn^{2+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(H_2O\) is weak field ligand and magnetic moment \(=\) moment \(=\,\sqrt {n(n+2)} \,BM\)Solving for \('n'\) we get it as \(3;\) i.e., no. of unpaired electron \(=\,3\)
\(F{e^{2 + }}\, = \,{t_{2g}}^4\,{e_g}^2\)
\(C{o^{2 + }}\, = \,{t_{2g}}^5\,{e_g}^2\)
\({V^{2 + }}\, = \,t_{2g}^3\,{e_g}^0\)
\(\therefore \,\,M\) is \(V,\,Co\)
-
- (A) \(Ti^{3+} < T^{2+} < Sc^{3+} < V^{2+}\)
- (B) \(Sc^{3+} < Ti^{3+} < Ti^2 < V^{2+}\)
- (C) \(V^{2+} < Ti^{2+} < Ti^{3+} < Sc^{3+}\)
- (D) \(Sc^{3+} < Ti^{3+} < V^{2+} < Ti^{2+}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(T{i^{ + 2}}\, = \,1{s^2}\,2{s^2}\,2{p^6}\,3{s^2}\,3{p^6}\,3{d^2}\)unpaired electron \(=\,2\)
spin only magnetic moment \((\mu )\, = \,\sqrt {2(2 + 2)} \, = \,\sqrt 8 \,B.M\)
\(T{i^{ + 3}}\, = \,1{s^2}\,2{s^2}\,2{p^6}\,3{s^2}\,3{p^6}\,3{d^1}\)
unpaired electron \(=\,1\)
\((\mu )\, = \,\sqrt {1(1 + 2)} \, = \,\sqrt 3 \,B.M\)
\({V^{ + 2}}\, = \,1{s^2}\,2{s^2}\,2{p^6}\,3{s^2}\,3{p^6}\,3{d^3}\)
\((\mu )\, = \,\sqrt {3(3 + 2)} \, = \,\sqrt {15} \,B.M\)
\(S{c^{ + 3}}\, = \,1{s^2}\,2{s^2}\,2{p^6}\,3{s^2}\,3{p^6}\)
\((\mu )\, =0\)
-
- (A) \((a)-(iii)\); \((b)-(iv)\); \((c)-(i)\); \((d)-(ii)\)
- (B) \((a)-(iv)\); \((b)-(iii)\); \((c)-(ii)\); \((d)-(i)\)
- (C) \((a)-(ii)\); \((b)-(iii)\); \((c)-(i)\); \((d)-(iv)\)
- (D) \((a)-(iii)\); \((b)-(i)\); \((c)-(ii)\); \((d)-(iv)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(V_2O_5\) is used in contact process for \(H_2SO_4\) \(TiCl_4/Al(Me)_3\) Ziegler natal catalyst used fin polymerization \(PdCl_2\) is used in ethanol formation Iron oxide is used in Haber process for \(NH_3\) -
- (A) \(6\) અને \(4\)
- (B) \(7\) અને \(6\)
- (C) \(4\) અને \(6\)
- (D) \(6\) અને \(7\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
The highest oxidation state of \(U\) and \(Pu\) is \(6+\) and \(7+\) respectively. - 87. આયોડિનની સાંદ્ર \(HNO_3\) સાથેની પ્રક્રિયાથી બીજી નીપજો સાથે \(Y\) પણ મળે છે. \(Y\) માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? 2019 અઘરું
- (A) \(5\)
- (B) \(7\)
- (C) \(3\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(I_2 + 10HNO_3 \to 2HIO_3 + 10NO_2 \uparrow + 4H_2O\) Iodine in \(HIO_3\) has \(+5\) oxidation state. -
- (A) \(12\) અને \(3\)
- (B) \(20\) અને \(4\)
- (C) \(12\) અને \(4\)
- (D) \(20\) અને \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Refer structure of \(C_{60}\) and \(P_4\)
- 89. હાઇડ્રોજન સાથે હેલોજનની નીચે આપેલી પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડશે? 2019 અઘરું
- (A) \(H_2 + I_2 \to 2HI\)
- (B) \(H_2 + Cl_2 \to 2HCl\)
- (C) \(H_2 + Br_2 \to 2HBr\)
- (D) \(H_2 + F_2 \to 2HF\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
First reaction will be requiring a catalyst among halogens oxidizing power decrease down the group. -
- (A) \(Cl^-\) અને \(ClO_3^-\)
- (B) \(Cl^-\) અને \(ClO^-\)
- (C) \(ClO_3^-\) અને \(ClO_2^-\)
- (D) \(Cl^-\) અને \(ClO_2^-\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(6NaOH + Cl_2\to 5NaCl + NaClO_3 + 3H_2O\) -
- (A) \((SiH_3)_3N\) સમતલીય છે અને \((CH_3)_3N\) કરતા ઓછો બેઝિક છે.
- (B) \((SiH_3)_3N\) સમતલીય છે અને \((CH_3)_3N\) કરતા વધુ બેઝિક છે
- (C) \((SiH_3)_3N\) પિરામિડલ છે અને \((CH_3)_3N\) કરતા ઓછો બેઝિક છે
- (D) \((SiH_3)_3N\)) પિરામિડલ છે અને \((CH_3)_3N\) કરતા વધુબેઝિક છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(p\pi-d\pi\) bonding in \(N(SiH_3)_3\) -
- (A) \(NO_2\)
- (B) \(CO_2\)
- (C) \(SO_2\)
- (D) \(CO\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(SO_2\) gas causes stiffness of flower buds? - 93. પરમાણુક્રમાંક \(15\) ધરાવતા તત્વો સમૂહક્રમાંક, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા અનુક્રમે જણાવો. 2019 અઘરું
- (A) \(15,5\) અને \(3\)
- (B) \(15,6\) અને \(2\)
- (C) \(16,5\) અને \(2\)
- (D) \(16,6\) અને \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(15 \to 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3\) Period \(- III\), Group \(-V\) - 94. સોડિયમ ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળતા ઘેરા ભુરા રંગનું દ્રાવણ બને છે જે નીચેનામાંથી કોને આભારી છે? 2019 અઘરું
- (A) સોડિયમ-એમોનિયા સંકીર્ણ
- (B) સોડામાઇડ
- (C) સોડિયમ-આયન-એમોનિયા સંકીર્ણ
- (D) એમોનિયામય ઈલેક્ટ્રોન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Na\left( s \right) + \left( {x + y} \right)N{H_3} \to N{a^ + }{\left( {N{H_3}} \right)_x} + \mathop {{e^ - }{{\left( {N{H_3}} \right)}_y}}\limits_{Blue\,colour\,ammoniated\,electrons} \) -
- (A) \(He\)
- (B) \(Rn\)
- (C) \(Ne\)
- (D) \(Kr\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
હીલિયમ (\( \text{He} \)), નિયોન (\( \text{Ne} \)), આર્ગોન (\( \text{Ar} \)), ક્રિપ્ટોન (\( \text{Kr} \)), અને જેનોન (\( \text{Xe} \)) જેવા ઉમદા વાયુઓ કુદરતી રીતે વાતાવરણમાં હાજર હોય છે.
રેડોન (\( \text{Rn} \)) એ એક રેડિયોએક્ટિવ ઉમદા વાયુ છે જે રેડિયમના ક્ષયથી બને છે, અને તેના ટૂંકા અર્ધ-આયુષ્ય સમયના કારણે તે વાતાવરણમાં જોવા મળતો નથી. (ઓગાનેસન, \( \text{Og} \), પણ એક કૃત્રિમ રેડિયોએક્ટિવ ઉમદા વાયુ છે જે વાતાવરણમાં જોવા મળતો નથી).
તેથી, સાચો વિકલ્પ B છે. - 96. \(A\) અને \(B\) વચ્ચેની નીચેની પ્રક્રિયાની એન્થાલ્પીનો આપેલ આલેખ ધ્યાનમાં લો. \(A + B \to C + D\) ખોટું વિધાન ઓળખો.
2019 અઘરું - (A) \(C\) એ ઉષ્માગતિકીય રીતે સ્થાયી નીપજ છે
- (B) \(C\) માંથી \(A\) અને \(B\) ના સર્જનની સક્રિયકરણ એન્થાપી મહત્તમ છે.
- (C) \(D\) એ ગતિકીય રીતે સ્થાયી નીપજ છે
- (D) \(D\) ના સર્જન કરતા \(C\) ના સર્જનની સક્રિયકરણ ઊર્જા \(5\,kJ\, mol^{-1}\) જેટલી ઓછી છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\({E_a} = (D \to C)\)\( = 15 - 0 = 15\,kJ\,mo{l^{ - 1}}\)
\({E_a} = (A + B) \to C = 15\,kJ\,mo{l^{ - 1}}\)
\({E_a} = (A + B) \to D = 10\,kJ\,mo{l^{ - 1}}\)
\({E_a} = C \to (A + B) = 20\,kJ\,mo{l^{ - 1}}\) (high activation enthalpy in the reaction)
\(\therefore \) Activation enthalpy to form \(C\) is \(5\,kJ\,mol^{-1}\) more than that of form \(D\).
-
- (A) \(1,1\)
- (B) \(0,2\)
- (C) \(0,1\)
- (D) \(1,0\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
For first order reaction\(\ln \,{[R]_t}\, = \, - \,Kt\, + \,\ln \,{[R]_0}\)
For zero oeder reaction
\({[R]_t}\, = \, - \,Kt\, + \,{[R]_0}\)
Where \('R'\) is reactant.
-
- (A) પ્રક્રિયાનો કુલ પ્રક્રિયા દર \(4\) છે
- (B) \(B\) ના સંદર્ભમાં પ્રક્યિાનો પ્રક્રિયા દર \(2\) છે.
- (C) \(B\) ના સંદર્ભમાં પ્રક્યિાનો પ્રક્રિયા દર \(1\) છે.
- (D) \(A\) ના સંદર્ભમાં પ્રક્યિાનો પ્રક્રિયા દર \(2\) છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(2A+B\to \) productsRate \(=\,K\,[A]^x[B]^y\)
\(r\,=\,K\,[A]^x[B]^y\) ..... \((i)\)
\(0.3\,=\,K\,[A]^x[B]^y\) ..... \((1)\)
\(2.4\, = \,K{[2A]^x}\,{[2B]^y}\) ...... \((2)\)
\(0.6\, = \,K{[2A]^x}\,{[B]^y}\) ...... \((3)\)
From \((1)\,(2)\) and \((3)\)
\(X\,=\,1,\) \(Y\,=\,2\)
Overall order \(=\,2+1\,=3\)
Order w.r.t \(A=1\)
Order w.r.t \(B=2\)
-
- (A) \({k_1}\left[ {{A_2}} \right] - {k_{ - 1}}{\left[ A \right]^2}\)
- (B) \(2{k_1}\left[ {{A_2}} \right] - {k_{ - 1}}{\left[ A \right]^2}\)
- (C) \({k_1}\left[ {{A_2}} \right] + {k_{ - 1}}{\left[ A \right]^2}\)
- (D) \(2{k_1}\left[ {{A_2}} \right] - {2k_{ - 1}}{\left[ A \right]^2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(\frac{1}{2}\frac{{d[A]}}{{dt}}\, = \, - \,{K_1}\,{[A]_2}\, + \,{K_{ - 1}}\,{[A]^2}\)\(\frac{{d[A]}}{{dt}}\, = \,2{K_1}\,{[A]_2}\, - \,2{K_{ - 1}}\,{[A]^2}\)
-
- (A) \(I\) સાચો છે પણ \(II\) ખોટો છે.
- (B) \(I\) અને \(II\) બન્ને સાચા છે
- (C) \(I\) ખોટો છે પણ \(II\) સાચો છે.
- (D) \(I\) અને \(II\) બન્ને ખોટા છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(K = A{e^{ - {E_a}/RT}}\) \((i)\) is true but \((ii)\) is false \((ii)\) should be
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.


