JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સ્તંભ \(I\) માં આપેલી ધાતુઓને સ્તંભ \(II\) માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
| સ્તંભ \(I\) ધાતુ | સ્તંભ \(II\) સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) |
| \(a.\) \(Co\) | \(i.\) વિલ્કિનસન ઉદ્દીપક |
| \(b.\) \(Zn\) | \(ii.\) ક્લોરોફિલ |
| \(c.\) \(Rh\) | \(iii.\) વિટામિન \(B_{12}\) |
| \(d.\) \(Mg\) | \(iv.\) કાર્બોનિક એનહાઈડ્રેસ |
- A \(a -iii,\,b -iv,\,c -i,\,d - ii\)
- B \(a -i,\,b -ii,\,c -iii,\,d - iv\)
- C \(a -ii,\,b -i,\,c -iv,\,d - iii\)
- D \(a -iv,\,b -iii,\,c -i,\,d - ii\)
Answer & Solution
Correct Answer
(A) \(a -iii,\,b -iv,\,c -i,\,d - ii\)
Step-by-step Solution
Detailed explanation
\(Co \to \) Vitamin \(B_{12}\) \(Zn \to \) Carbonic anhydrase \(Rh \to \) Wilkinson catalyst \(Mg \to \) Chlorophyll
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\alpha\)-ગ્લુકોઝનો \(C _{1}\) અને \(\beta\)-ફ્રુકટોઝ \(C _{2}\) વચ્ચેનો ગ્લાયકૉસાઈડિક લિંકેજ (બંધન) નીચેનામાંથી મળે છે તે શોધો.JEE Mains 2022 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ List\(-II :\) સાથે સરખાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) \([ Co( NH _{3})_{6}][ Cr ( CN )_{6}]\) \((i)\) જોડાણ સમઘટક્તા \((b)\) \([ Co ( NH _{3})_{3}( NO _{2})_{3}]\) \((ii)\) જલીય સમઘટક્તા \((c)\) \([ Cr ( H _{2} O )_{6}] Cl _{3}\) \((iii)\) સહસંયોજક સમઘટક્તા \((d)\) સિસ \(-[CrCl\) \(._{2}(\text { ox })_{2}]^{3-}\) \((iv)\)પ્રકાશિય સમઘટક્તા JEE Mains 2021 Medium - સંઘટન \(\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6} \mathrm{Cl}_{\mathrm{n}}\) ના સંકીર્ણ \(X\) ની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા \(3.83\, BM\) છે. તે \(AgNO_3\) સાથે પ્રક્રિયા કરે છે અને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. તો \(X\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Hard
- \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) માં અયુગ્મિત \(d-\) ઈલેકટ્રોનો ની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વધુ સાંદ્રતા સાથેના દ્રીતીયક આલ્કાઈલ હેલાઈડો કે જેઓ મોટા વિસ્થાપકો ધરાવતા નથી તે \(\mathrm{S}_{\mathrm{N}}{ }^2\) ક્રિયાવિધિને અનુસરે છે. વિધાન-\(II\) : એક દ્રીતિયીક આલ્કાઇલ હેલાઈડને જ્યારે ઈથેનોલનિયા અધિક માત્રા (સૌથી વધુ માત્રા) સાથે પ્રક્રિયા કરતા તે \(\mathrm{S}_N{ }^1\) ક્રિયાવિધિને અનુસરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- \({Ga}^{+}\) આયનના વેલેન્સ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્વોન્ટમ આંક \( ..... \) છે (પરમાણ્વીય ક્રમાંક \({Ga}=31\) )JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સૂચિ\(-I\) અને સૂચિ\(-II\) ને સરખાવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - ઉપરની પ્રક્રિયામાં બનતી નીપજ \([X]\) શોધો.
JEE Mains 2023 Hard - એક સિલિન્ડરમાં રાખેલ એક મોલ હિલિયમને કુલ \(48 \mathrm{~J}\) ઉષ્મા આપવામાં આવે છે. હિલિયમનું તાપમાન \(2^{\circ} \mathrm{C}\) વધે છે. વાયુ દ્વારા થયેલું કાર્ય _______ છે. (આપેલ છે, \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\).)JEE Mains 2024 Hard
- ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે \(4321\) કરતાં મોટી હોય અને અંકો \(0, 1, 2, 3, 4, 5\) નો ઉપયોગ કર્યો હોય . (પુનરાવર્તન સહિત)JEE Mains 2019 Hard
- જલીય દ્રાવણમાં \(MgCl _2\) ના \(80\,mole\) ટકાવાર વિયોજીત થાય છે.\(38^{\circ} C\) પર \(MgCl _2\) ના \(1.0\,molal\) જલીય દ્રાવણનું બાષ્પ દબાણ \(.......\,mm\,Hg\) છે.(નજીકની પૂર્ણાક) આપેલ : \(38^{\circ}\,C\) પર પાણીનું બાષ્પદબાણ \(50\,mm\,Hg)\) છે.JEE Mains 2023 Medium
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow B\) માટે, અર્ધ આયુષ્ય \(30\,min\) છે. \(75\%\) પ્રક્રિયા પૂર્ણ માટે લાગતો સમય \(.............\,min\) છે.(નજીકનો પૂર્ણાંક) આપેલ : \(\log 2=0.3010,\log 3=0.4771,\log 5=0.6989\)JEE Mains 2023 Hard