JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
લેડના ઝેરની સારવાર માટે વપરાતું સંકીર્ણ જણાવો.
- A \(EDTA\)
- B સિસ-પ્લેટિન
- C \(D-\) પેનિસિલેમાઇન
- D desferrioxime \(B\)
Answer & Solution
Correct Answer
(A) \(EDTA\)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) \(EDTA\) (ethylene diamine tetra acetate) is used for lead poisoning \((B)\) Cis platin is used as a anti cancer drug \((C)\) \(D-\) penicillamine is used for copper poisoning \((D)\) desferrioxime \(B\) is used for iron poisoning
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))JEE Mains 2026 Medium - સ્થાયી કાર્બોકેટાયન જે ઉપરની પ્રક્રિયામાં બને છે તે શોધો.
JEE Mains 2022 Medium - આ તત્વના ભૌતિક ગુણધર્મો છે \((A)\) ઊર્ધ્વપાતન એન્થાલ્પી \((B)\) આયનીકરણ એન્થાલ્પી \((C)\) હાઈડ્રેશન એન્થાલ્પી \((D)\) ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી ઉપરોક્ત ગુણધર્મોની કુલ સંખ્યા જે રીડકશન પોટેન્શિયલને અસર કરે છે.JEE Mains 2021 Easy
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta H ^{0}=+58 kJ\) નીચેના દરેક તબક્કા માટે \((a, b),\) જેમાં સંતુલન સ્થળાંતર કરતી દિશા: \((a)\) તાપમાન ઘટે છે. \((b)\) અચળ \(T\) એ \(N _{2}\) ઉમેરતાં દબાણ વધે છે.JEE Mains 2020 Medium
- ધારી લો કે નીચે આપેલા સમીકરણ પ્રમાણે કાર્બન સળગે છે. \(2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}\) જ્યારે \(12\,g\) કાર્બન \(48\,g\) ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ \(STP\) પર \(..........\times 10^{-1}\,L\) થાય (પૂર્ણાંક માં જવાબ) [આપેલ : \(CO\) ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ \(C\) નું \(124\),\(O\) નું \(164\) અને \(STP\) પર એક આદર્શ વાયુ મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે.]JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી \(10 \mathrm{R}\) (\(R\) પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ \(12 \;\mathrm{km} / \mathrm{s}\) છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી (\(km/s\) માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ\(=11.2 \;\mathrm{km} / \mathrm{s}\) )JEE Mains 2020 Hard
- એક સ્પ્રિંગ જેનો બળ નિયતાંક \(15 N / m\) છે, તેને બે ટુકડામાં કાપવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર \(1: 3\) હોય, તો નાના ટુકડાનો બળ નિયતાંક _________ N/m છે.JEE Mains 2026 Easy
- આપેલા પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટર C દ્વારા સંગ્રહિત વિદ્યુતભાર _________ \(\mu C\) છે.
JEE Mains 2026 Medium - ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ સમાન પહોળાઈના વર્ગો સાથે આવૃત્તિ વિતરણમાં રજૂ કરવામાં આવે છે. ધારો કે આ વર્ગીકૃત માહિતીનો મધ્યક 14 છે, જેમાં મધ્યક વર્ગ અંતરાલ 12-18 અને મધ્યક વર્ગની આવૃત્તિ 12 છે. જો 12 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 18 હોય, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Medium
- જો રેખા \(ax + y = c\) એ વક્ર \(x^2 + y^2 = 1\) અને \(y^2 - 4\sqrt 2 x \) બંનેને સ્પર્શે તો \(|c|\) =JEE Mains 2019 Hard
- એક દોલન કરતા પ્રવાહી બૂંદની આવૃતિ \((v)\) બૂંદની ત્રિજ્યા \((r)\) પ્રવાહી ઘનતા \(\rho\) અને પ્રવાહીના પૃષ્ઠતાણ \((s)\) પર \(v=r^a \rho^b s^c\) મુજબ આધારિત હોય છે. તો \(a, b\) અને \(c\) ના મૂલ્યો અનુક્રમે \(...........\) છે.JEE Mains 2023 Medium