JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
એક ધાતુ આયન \(M^{3+}\) નો હોમોસેપ્ટિક અષ્ટફલકીય સંર્કિણ તેના ત્રણ એકદંતીય લીગાન્ડ \(L_1, L_2\) અને \(L_3\) અનુક્રમે લીલા, વાદળી અને લાલ વિસ્તારમાં તરંગલંબાઈ નું શોષણ કરે છે. તો આ લીગાન્ડની પ્રબળતા નો ચઢતો ક્રમ નીચે પૈકી કયો હશે?
- A \(L_3 < L_1 < L_2\)
- B \(L_3 < L_2 < L_1\)
- C \(L_1 < L_2 < L_3\)
- D \(L_2 < L_1 < L_3\)
Answer & Solution
Correct Answer
(A) \(L_3 < L_1 < L_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{*{20}{c}} {{L_1}}&{{L_2}}&{{L_3}} \\ {Green}&{Blue}&{\operatorname{Re} d} \end{array}\) absorbed wave length order of \(\lambda \) \(Red > Green > Blue\) \(L_3 > L_1 > L_2\) \(\therefore \) Strength of ligand \(\alpha \,\,\Delta \,\,\alpha \,\,1/\lambda\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાયએમિનો બેન્ઝોઈક એસિડ \(C _{6} H _{3}\left( NH _{2}\right)_{2} COOH\) ના બધા છ શક્ય સ્વરૂપો (forms)નું ડીકાર્બોક્સીલેશન થઈ, ત્રણ નિપજો \(A, \,B\) અને \(C\) આપે છે. ત્રણ એસિડ નિપજ \('A'\) આપે છે, બે એસિડ નિપજ \('B'\) આપે છે અને એક એસિડ નિપજ \('C'\) આપે છે. તો નિપજ \('C'\)નું ગલનબિંદુ શું હશે\(?\) (\(^{\circ} C\) માં)JEE Mains 2022 Medium
- ભાગ લેતાં બંધારણની સાપેક્ષ સ્થિરતાનો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard - નીચે આપેલા ધાતુ આયનોમાંથી કેટલી કે જે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સમાન ધરાવે છે ? (આપેલ પરમાણુ ક્રમાંક \(: V, 23; Cr, 24, Fe, 26 Ni, 28)\) \(V ^{3+}, Cr ^{3+}, Fe ^{2+}, Ni ^{3+}\)JEE Mains 2023 Medium
- જાણવામાં (ધ્યાનમાં) આવ્યું છે કે \(Pb ^{4+}\) કરતાં \(Pb ^{2+}\) વધારે સ્થિર છે પણ \(Sn ^{4+}\) કરતા \(Sn ^{2+}\) ઓછો સ્થિર છે. નીચે આપેલ પ્રક્રિયાઓને નિહાળો.
\(PbO _2+ Pb \rightarrow 2 PbO ; \Delta_{ r } G ^{\circ}(1)\)
\(SnO _2+ Sn \rightarrow 2 SnO ; \Delta_{ r } G ^{\circ}(2)\)
નીચેનામાંથી સાચો સમૂહ ઓળખો.JEE Mains 2026 Medium - આપેલી માહિતીને ધ્યાનમાં લો :
(a) \(\mathrm{HCl}(\mathrm{g})+10 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.10 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-69.01 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
(b) \(\mathrm{HCl}(\mathrm{g})+40 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.40 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-72.79 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સાચું વિધાન પસંદ કરો :JEE Mains 2025 Medium - \(0.5\, mL\, L ^{-1}\) સાંદ્રતા વાળા ફોર્મિક એસીડના દ્રાવણનું ઠાર બિંદુમાં અવનયન \(0.0405^{\circ} C\) જોવા મળ્યું. ફોર્મિક એસિડની ઘનતા \(1.05\, gm\, mL ^{-1}\) છે. તો ફોર્મિક એસિડના દ્રાવણનો વોન્ટ હોક્ર અવયવ \(.....\) છે. (\(k _{ f }=1.86\,K\,kg\,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- નીચે મુજબ બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન \(A\) અને બીજાનું કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A :\) ન્યુકલાઇડની ન્યુકિલયર ધનતા \({ }_5^{10} B ,{ }_3^6 Li ,{ }_{26}^{56} Fe ,{ }_{10}^{20} Ne\) અને \({ }_{83}^{200} Bi\) ને \(\rho_{ Bi }^{ N } > \rho_{ Fe _e}^{ N } > \rho_{ Ne }^{ N } > \rho_{ B }^{ N } > \rho_{ Li }^{ N }\) પ્રમાણે ગોઠવવામાં આવે છે. કથન \(B :\) ન્યુકિલયસની ત્રિજ્યા \(R\) તેના દળાક \(A\) સાથે \(R=R_0 A^{1 / 3}\) (જ્યાં \(R _0\) અચળાંક છે) મુજબ સંકળાયેલી છે. ઉપર્યુંકત કથનના સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- અહી \(f(x)=3 \sin ^{4} x+10 \sin ^{3} x+6 \sin ^{2} x-3, x \in\left[-\frac{\pi}{6}, \frac{\pi}{2}\right] .\) હોય તો \(f\) એ . . . ..JEE Mains 2021 Hard
- જો \(10 \sin ^4 \theta+15 \cos ^4 \theta=6\), તો \(\frac{27 \operatorname{cosec}^6 \theta+8 \sec ^6 \theta}{16 \sec ^8 \theta}\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Easy
- ધાતુ વાહકમાં લગાડેલ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વાહકમાંના મુક્ત ઈલેકટ્રોનJEE Mains 2023 Medium
- પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ \(37^{\circ}\) નો હોય તે સ્થાને \(6 \times 10^{-5}\,T\) છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(........\) હશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)\) લો.JEE Mains 2022 Easy
- ધારો કે, એક સમાન વિદ્યુતભારિત દીવાલ લંબરૂપે \(2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર પૂરું પાડે છે. \(2 \mathrm{~g}\) દળનો એક વિદ્યુતભારિત કણ \(20 \mathrm{~cm}\) લંબાઈના રેશમના દોરા વડે લટકાવવામાં આવે છે અને દીવાલથી \(10 \mathrm{~cm}\) અંતરે સ્થિર રહે છે. તો કણ પરનો વિદ્યુતભાર \(\frac{1}{\sqrt{\mathrm{x}}} \ \mu \mathrm{C}\) હશે, જ્યાં \(\mathrm{x}=\) _______ [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો]JEE Mains 2024 Hard