JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
એક ધાતુ આયનના તેનાં ઊંચી-સ્પીન અને નીચી-સ્પીન ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણમાં અયુગ્મીત ઈલેક્ટ્રોન ની સંખ્યાનો તફાવત બે છે. તો તે ધાતુ આયન કયો હશે?
- A \(Ni^{2+}\)
- B \(Fe^{2+}\)
- C \(Co^{2+}\)
- D \(Mn^{2+}\)
Answer & Solution
Correct Answer
(C) \(Co^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
\(Co^{2+}\) high spin \(t_{2g}^5\, e_g^2\, ‘3’\) unpaired electrons \(Co^{2+}\) low spin \(t_{2g}^6\, e_g^1\, ‘1’\) unpaired electron Difference is \(3 -1 = 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક દ્રાવણ \(8.5\, g \,CH_2Cl_2\) અને \(11.95\, g \, CHCl_3\) ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો \(298\,K\) પર \(CH_2Cl_2\) અને \(CHCl_3\) ના બાષ્પદબાણ અનુક્રમે \(415\) અને \(200\, mm\,Hg\) હોય, તો બાષ્પ અવસ્થામાં \(CHCl_3\) નો મોલ - અંશ જણાવો. (\(CHCl_3\) નુ મોલર દળ \(= 35.5\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
- એક અકાર્બનિક સંયોજન \('{X}^{\prime}\) સાથે સાંદ્ર \({H}_{2} {SO}_{4}\) ભુરો ધુમાડો ઉત્પન્ન કરે છે અને સાંદ્ર \({H}_{2} {SO}_{4}\) ની હાજરીમાં \({FeSO}_{4}\) સાથે ઘેરા બદામી રંગની રિંગ આપે છે. જ્યારે \({HCI}\) માં તેના દ્રાવણને \({H}_{2} {~S}\) વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન \('{X}'\) અવક્ષેપ \('Y'\) આપે છે. સાંદ્ર \({HNO}_{3}\) સાથે પ્રક્રિયા પર \('Y'\)ના અવક્ષેપ પછી \({NH}_{4} {OH}\) સાથે વધુ ઘાટા વાદળી રંગનું દ્રાવણ આપે છે, સંયોજન \('X'\) કયુ છે?JEE Mains 2021 Hard
- બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છેJEE Mains 2014 Hard
- જયારે \(131.8\,kg\) સાયક્લોહેકઝેન કાર્બાલ્ડીહાઈડની ટોલેન્સ કસોટી હેઠળ પ્રક્રિયા થતા ઉત્પન્ન થતા \(NH _3\) નું દળ \(.......\,kg\) છે.(નજીકનો પૂર્ણાક) મોલર દળ \(C =12\,g / mol\) \(N =14\,g / mol\) \(O =16\,g / mol\)JEE Mains 2023 Hard
- એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નીચેના પૈકી નિષ્ક્રિયકરણ કરતા સમૂહોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - નીચેની આકૃતિમાં બતાવેલ બુન્સેન જ્યોતનો સૌથી ગરમ પ્રદેશ કયો છે:
JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે?JEE Mains 2025 Easy
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1-x^2 y^2\right) d x=y d x+x d y\) એક ઉકેલ વક્ર છે. જો રેખા \(x=1\) એ વક્ર \(y=y(x)\) ને \(y=2\) આગળ છેદે અને રેખા \(x=2\) એ વક્ર \(y=y(x)\) ને \(y=\alpha\) આગળ છેદે, તો \(\alpha\) નું એક મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમાન પોલેરોઈડ \(P _1, P _2\) અને \(P _3\) ને એક પછી એક મૂકેલા છે. \(P _2\) અને \(P _3\) ના અક્ષ \(P _1\) ને અનુલક્ષીને અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) ના કોણ પર ગોઠવેલ છે. ઉદગમ \(S\) ની તીવ્રતા \(O\) છે. તો \(256 \;\frac{ W }{ m ^2}\) બિંદુ એ પ્રકાશની તીવ્રતા \(............\frac{W}{m^2}\) છે.
JEE Mains 2023 Medium - બે હવા ભરેલા ભરેલા \(C\) અને \(nC\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને \(V\) વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે \(K\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(\mathrm{PH}_3\) નું ઉત્કલન બિંદુ \(\mathrm{NH}_3\) કરતાં નીચું છે. કારણ (\(R\)) : પ્રવાહી અવસ્થામાં \(\mathrm{NH}_3\) ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા સંકળાયેલ છે, પણ \(\mathrm{PH}_3\) ના અણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- એક છોકરો \(2 \,m\) લાંબી દોરીના છેડે \(100\, g\) નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. \(80\, N\) જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ \(\frac{ K }{\pi}\) ભ્રમણ/મિનીટ હોય તો \(K\) શોધો (દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો)JEE Mains 2022 Medium