JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનું લિગેન્ડ......... છે.

- A ત્રિદંતીય
- B દ્વિદંતીય
- C ટેટ્રાદંતીય
- D ષટદંતીય
Answer & Solution
Correct Answer
(C) ટેટ્રાદંતીય
Step-by-step Solution
Detailed explanation
Both nitrogen and oxygen are donating atoms
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{O}^{2-}, \mathrm{F}^{-}, \mathrm{Na}^{+}\)અને \(\mathrm{Mg}^{2+}\) સ્પીસીઝો ના સંદર્ભમાં વિધાન(નો) કે જે સાચા છે તે શોધો - \((A)\) બધા જ સમઈલેક્ટ્રોનીય છે. \((B)\) બધા જ સમાન ન્યુક્લિયર (કેન્દ્રીય) ભાર ધરાવે છે. \((C)\) \(\mathrm{O}^{2-}\) એ સૌથી વધારે આયનીક ત્રિજ્યા ધરાવે છે. \((D)\) \(\mathrm{Mg}^{2+}\) એ સૌથી ઓછી (નાની) આયનીક ત્રિજ્યા ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- પાણીનું બાષ્પદબાણ \(25 \%\) ધટાડવાના ક્રમમાં \(1000\,g\) પાણીમા ઓગાળવા માટે જરૂરી યુરિયા \(\left( NH _2 CONH _2\right)\) નું દળ \(.........\) છે. (નજીક નો પૂર્ણાક) આપેલ :\(N,C,O\) અને \(H\) ના મોલર દળ અનુક્રમે \(14,12,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) નીયે આપેલા સંયોજનો ની એસિડિક પ્રકૃતિ નો ક્રમ છે \(A > B > C\).(આકૃતિ જુઓ) કારણ \(R\): ફ્લોરો એ ક્લોરો સમૂહ કરતાં પ્રબળ સામર્થ્યવાળો ઈલેકટ્રોન આકર્ષણ (ખેંચનાર) સમૂહ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - \(300\, {~K}\) પર આપેલ કેમિકલ \(A \rightarrow B\) માટે મુક્ત ઊર્જા ફેરફાર \(-49.4\, {~kJ} \,{~mol}^{-1}\) અને પ્રક્રિયાની એન્થાલ્પી \(51.4\, {~kJ} \,{~mol}^{-1}\) છે. પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર \(.....\,{J}\, {K}^{-1}\, {~mol}^{-1}\) છે.JEE Mains 2021 Hard
- \(n=4\) અને \(m =-2\) ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલ પેટા કક્ષકની સંખ્યા કેટલી છે:JEE Mains 2020 Easy
- લેડ સંગ્રાહક બૅટરીને ચાર્જ કરતી વખતે, એનોડ પર લેડની ઑક્સિડેશન અવસ્થા \(x_1\) થી \(y_1\) માં અને કૅથોડ પર \(x_2\) થી \(y_2\) માં બદલાય છે. \(x_1, y_1, x_2, y_2\) ના મૂલ્યો અનુક્રમે છે :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(l\) લંબાઈના બેટરીન સેલ ની અંદર ની ત્રિજ્યા \('a'\) અને બહારની ત્રિજ્યા \(b\) છે. તેમની વચ્ચે \(\rho\) અવરોધકતા ધરાવતું વિધુતવિભાજ્ય દ્રાવણ છે. બેટરી ને \(R\) અવરોધ સાથે જોડતા મહતમ કુલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે \(R\)
JEE Mains 2020 Hard - \(\lim _{x \rightarrow 0} 2\left(\frac{1-\cos x \sqrt{\cos 2 x} \sqrt[3]{\cos 3 x} \ldots . . \sqrt[10]{\cos 10 x}}{x^2}\right)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\alpha, \beta \in {N}\) એ સમીકરણ \(x^2-70 x+\lambda=0\), જ્યાં \(\frac{\lambda}{2}, \frac{\lambda}{3} \notin {N}\), ના બીજ છે. જો \(\lambda\) શક્ય ન્યૂનતમ મૂલ્ય લે, તો \(\frac{(\sqrt{\alpha-1}+\sqrt{\beta-1})(\lambda+35)}{|\alpha-\beta|} =\) ...........JEE Mains 2024 Hard
- જો \(f : R \to R\) એ વિધેય આપેલ છે કે જેથી દરેક \(x \in R\) માટે \(f(2 - x)\, = f(2 + x)\) અને \(f(4 -x)\, = f(4 + x)\) અને \(\int\limits_0^2 {f\left( x \right)\,dx = 5} \) તો \(\int\limits_{10}^{50} {f\left( x \right)\,\,dx} \) મેળવો.JEE Mains 2015 Hard
- જે વિધેય \(f(x)=\frac{\sqrt{x^2-25}}{\left(4-x^2\right)}+\log _{10}\left(x^2+2 x-15\right)\) નો પ્રદેશ \((-\infty, \alpha) \cup[\beta, \infty)\) હોય, તો \(\alpha^2+\beta^3 =\) ...........JEE Mains 2024 Hard
- \(\int {\frac{{dx}}{{{{(x + 1)}^{\frac{3}{4}}}{{(x - 2)}^{\frac{5}{4}}}}}} \) મેળવો.JEE Mains 2015 Hard