JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
બધા સંક્રાંતિ ધાતુ સંકિર્ણોમાં ગણેલી મહત્તમ મુલ્ય ધરાવતી ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) કેટલી થાય?
- A \(5.92\)
- B \(6.93\)
- C \(3.87\)
- D \(4.90\)
Answer & Solution
Correct Answer
(A) \(5.92\)
Step-by-step Solution
Detailed explanation
Maximum number of unpaired electron of metal or metal ion in complexes \(= n = 5\) \({\mu _s} = \sqrt {n\left( {n + 2} \right)} = \sqrt {35} = 5.916 \approx 5.92\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઝિરકોનિયમ ફોસ્ફેટ \([Zr_3 (PO_ 4)_4]\) એ \(+4\) વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને \(-3\) વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને \(S\) દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને \(K_{sp}\) દ્વારા દર્શાવીએ તો \(S\) અને \(K_{sp}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2014 Hard
- \(4.0\,L\) એક આદર્શ વાયુને શૂન્યાવકાશમાં જ્યાં સુધી તેનું કુલ કદ \(20\,L\) ન થાય ત્યાં સુધી સમતાપીય રીતે વિસ્તરણ પામવા દેવામાં આવે છે તો આ વિસ્તરણમાં શોષાતી ઉષ્માનો જથ્થો \(.....\,L\,atm\) છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \([Cr(H_{2}O)_{6}]^{2+}\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જા (CFSE) \([Mn(H_{2}O)_{6}]^{2+}\) કરતા વધારે છે.
વિધાન II: પોટેશિયમ ફેરીસાયનાઇડનું સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા સોડિયમ ફેરોસાયનાઇડ કરતા વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે આપેલામાંથી જે અણુઓ આયોડોફોર્મ પ્રક્રિયા આપી શકતા નથી તેમની સંખ્યા _______ છે.
ઇથેનોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, બ્રોમોએસેટોન, 2-બ્યુટેનોલ, 2-બ્યુટેનોન, બ્યુટેનાલ, 2-પેન્ટેનોન, 3-પેન્ટેનોન, પેન્ટેનાલ અને 3-પેન્ટેનોલJEE Mains 2025 Hard - \(pH =3\) ધરાવતા બફર દ્રાવણમાં \(AgCN\) ની દ્રાવ્યતા \(x\) છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. [ધારી લો, કોઈ સાયનો સંકિર્ણ બનતો નથી] \(\left[ K _{ sp }( AgCN )=2.2 \times 10^{-16}\right.\) અને \(\left. K _{ a }( HCN )=6.2 \times 10^{-10}\right]\)JEE Mains 2021 Easy
- સંયોજનો \((A),\) \((B)\) અને \((C),\) માં આયર્ન અણુમાં ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \( x, \) \( y \) અને \( z\) છે. \(x, y\) અને \(z\)નો સરવાળો શું હશે .......? \((A)\) \(\left. Na _{4}\left[ Fe ( CN )_{5} NOS \right)\right]\) \((B)\) \(Na _{4}\left[ FeO _{4}\right]\) \((C)\) \(\left[ Fe _{2}( CO )_{9}\right]\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(LR\) શ્રેણી પરિપથને \(\omega \) આવૃતિ ધરાવતા \(AC\) સ્ત્રોત સાથે જોડેલ છે જેનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(2R\) છે. હવે \(R\) કેપેસિટીવ રીએક્ટન્સ ધરાવતા કેપેસીટરને \(L\) અને \(R\) સાથે શ્રેણીમાં જોડેલ છે. તો નવા અને જૂના પાવર ફેકટરનો ગુણોત્તર શું મળે?JEE Mains 2013 Hard
- \(r=4.0 \,mm\) ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા \(1.0 \times 10^{6} \,A / m ^{2}\) છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો \(\frac{r}{2}\) અને \(r\) ની વચ્ચે પ્રવાહ \(x \pi\) \(A\) છે. \(x\) નું મૂલ્ચ ......... હશે.JEE Mains 2022 Hard
- ધારોકે સદિશો \(\vec{u}_1=\hat{i}+\hat{j}+a \hat{k}, \vec{u}_2=\hat{i}+b \hat{j}+\hat{k}\) અને \(\vec{u}_3=c \hat{i}+\hat{j}+\hat{k}\) સમતલીય છે.જો સદિશો \(\vec{v}_1=(a+b) \hat{i}+c \hat{j}+c \hat{k}, \vec{v}_2=a \hat{i}+(b+c) \hat{j}+a \hat{k}\) અને \(\vec{v}_3=b \hat{i}+b \hat{j}+(c+a) \hat{k}\) પણ સમતલીય હોય, તો \(6( a + b + c )=.........\)JEE Mains 2023 Hard
- \(a\) અને \(b\) ની કઈ કિમંતો માટે આપેલ સમીકરણ સંહતીઓ \(2 x+3 y+6 z=8\) ; \(x+2 y+a z=5\) ; \(3 x+5 y+9 z=b\) નો બીજગણ ખાલી ગણ થાય.JEE Mains 2021 Medium
- એક કણ ઉદગમ સ્થાન \(O\) પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ધન \(x -\) અક્ષ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે.આ ગતિ ને ગુણાત્મક રીતે રજૂ કરતી તમામ આકૃતિઓ ઓળખો. (\(a =\) પ્રવેગ , \(v =\) વેગ , \(x =\) સ્થાનાંતર , \(t =\) સમય)
JEE Mains 2019 Hard - સંતુલન \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} \rightleftharpoons 2 \mathrm{CrO}_4^{2-}\) _______ માં જમણી બાજુ સ્થાનાંતરિત થાય છે.JEE Mains 2024 Medium