ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

કોબાલ્ટ \((III)\) ક્લોરાઇડ અને ઈથીલીન ડાયએમાઈન \(1:2\) મોલ ગુણોત્તર માં બે સમઘટક પદાર્થો \(A\) (જાંબલી રંગનો) અને \(B\) (લીલા રંગનો) આપે છે. \(A \) પ્રકાશ ક્રિયાશીલતા બતાવી શકે, જ્યારે \(B\) પ્રકાશ અક્રિયાશીલ છે. તો \(A\) અને \(B\) કયા પ્રકારના સમઘટકો થશે?

  1. A ભૌમિતિક સમઘટકો
  2. B સંવર્ગ \((Coordination)\) સમઘટકો
  3. C જોડાણ \((Linkage)\) સમઘટકો
  4. D આયનીકરણ સમઘટકો
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ભૌમિતિક સમઘટકો

Step-by-step Solution

Detailed explanation

Cobalt \((III)\) chloride on reaction with ethylenediemine in ratio \(1:22\) isomeric products complexes \(A\) and \(B\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app