JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
યુરેનિયમ અને પ્લુટોનિયમની મહત્તમ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે જણાવો.
- A \(6\) અને \(4\)
- B \(7\) અને \(6\)
- C \(4\) અને \(6\)
- D \(6\) અને \(7\)
Answer & Solution
Correct Answer
(D) \(6\) અને \(7\)
Step-by-step Solution
Detailed explanation
The highest oxidation state of \(U\) and \(Pu\) is \(6+\) and \(7+\) respectively.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ આયનોની જોડીઓ (સેટ) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય સ્પીસીઝોનો સંગ્રહ પ્રદર્શિત કરે છે ? (આપેલ : પરમાણું ક્રમાંક : \(F: 9, Cl : 17, Na = 11, Mg = 12, Al = 13, K – 19, Ca = 20, Sc = 21)\)JEE Mains 2023 Medium
- એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં \(Mo\) ની ઓકિસડેશન અવસ્થા \(+........\) છે.JEE Mains 2023 Medium
- \(PETN\) ની બનાવટ માટે ઉપયોગ માં લેવાતું \((C(CH_2OH)_4)\) એરાઇથ્રીતોલ ની સંશ્લેષણ માટે સાચું વિધાન કયું છે ?JEE Mains 2016 Hard
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે આપેલા સંયોજન નું સાચું નામકરણ _______ છે.
JEE Mains 2024 Medium - નીચે આપેલા તત્વો ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોનો સાચો ક્રમ _______ છે. \((A)\) \(\mathrm{O}\) \((B)\) \(\mathrm{N}\) \((C)\) Be \((D)\) \(\mathrm{F}\) \((E)\) \(B\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(300 K\) અને \(1 \,bar\) દબાણ પર એક મોલ મેગ્નેશિયમને ખૂલ્લા પાત્રમાં દહન માટે, \(\Delta_{ C } H ^{\ominus}=-601.70 \,kJ\, mol^{-1}\), પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફારની માત્રા \(kJ\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(R =8.3\, J \,K ^{-1} \,\,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- એક પાત્રમાં પ્રમાણીત તાપમાને અને દબાણે \(16 \,g\) હાઈડ્રોજન અને \(128 \,g\) ઓકિસજન ભરેલા છે. પાત્રનું \(cm ^{3}\) માં કદ ..........છે.JEE Mains 2022 Medium
- અહી \(A=\left[\begin{array}{lll}0 & 1 & 0 \\ 1 & 0 & 0 \\ 0 & 0 & 1\end{array}\right] \) છે. તો શ્રેણિક \(\mathrm{B}\) કે જેની કક્ષા \(3 \times 3\) હોય અને તેના ઘટકો ગણ \(\{1,2,3,4,,5\}\) માંથી હોય અને જે \(A B=B A\) નું સમાધાન કરે તેવા શ્રેણીકની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- જો શ્રેણિક \(A = \left[ {\begin{array}{*{20}{c}}1&2&2\\2&1&{ - 2}\\a&2&b\end{array}} \right]\) એે સમીકરણ \(AA^T=9I \) નું સમાધાન કરે છે,જયાં \( I\) એ \(3×3\) એકમ શ્રેણિક છે,તો ક્રમયુકત જોડ \((a,b)=\)JEE Mains 2015 Medium
- જો \(DNA\) ના એક તારમાં ક્રમ \(ATGCTTCA\) હોય, તો પૂરક તારમાં બેઇઝનો ક્રમ _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ \(S\) માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ \(P\) આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ \(P\) આગળ મળતી મહત્તમ તીવ્રતા \(I\) નું મૂલ્ય કેટલું હશે? (\(R\) એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
JEE Mains 2014 Hard