ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

બે સંકિર્ણ \([Cr(H_2O)_6]Cl_3\, (A)\) અને \([Cr(NH_3)_6]Cl_3\, (B)\) અનુક્રમે જંબલી અને પીળા રંગના છે. નીચે આપેલા વિધાનો પૈકી ક્યુ સાચુ નથી?

  1. A \((A)\) અને \((B)\) નાં \({\Delta _0}\) મુલ્યોની ગણત્તરી અનુક્રમે 1. જાંબળી અને પીળા પ્રકાશમાંથી મળતી શક્તિ ઊપરથી થાય છે
  2. B બન્ને અનુચુંબકીય છે અને ત્રણ અયુગ્મીત ઇલેક્ટ્રોન ધરાવે છે.
  3. C બન્ને તેઓના પુરક રંગોને અનુરૂપ શક્તિનું શોષણ કરે છે.
  4. D \((A)\) માટે \({\Delta _0}\) નું મુલ્ય \((B)\) કરતા ઓછુ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \((A)\) અને \((B)\) નાં \({\Delta _0}\) મુલ્યોની ગણત્તરી અનુક્રમે 1. જાંબળી અને પીળા પ્રકાશમાંથી મળતી શક્તિ ઊપરથી થાય છે

Step-by-step Solution

Detailed explanation

\({\Delta _0}\) is calculated from the energies of absorbed radiation not from emitted radiation (complementary colour).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app