JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા સર્કિણો પૈકી ક્યાની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \((\Delta )\) સૌથી વધુ છે?
- A \([Co(NH_3)_5(H_2O)]Cl_3\)
- B \(K_2[CoCl_4]\)
- C \([Co(NH_3)_5Cl]Cl_2\)
- D \(K_3[Co(CN)_6]\)
Answer & Solution
Correct Answer
(D) \(K_3[Co(CN)_6]\)
Step-by-step Solution
Detailed explanation
As \(CN^-\) is a strong field ligand. \(K_3[Co(CN)_6]\) will have maximum \(‘\Delta ’.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1\,bar\) પર, એક પ્રક્રિયા નીચા તાપમાને બિનસ્વયંભૂ છે. પરંતુ ઊંચા તાપમાને રવયંભૂ બને છે. તો પ્રક્રિયા વિશે નીચેના પૈકી સાચુ વિધાન ઓળખો.JEE Mains 2016 Hard
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - I (પ્રક્રિયા) સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) (A) \(N _{2(g)}+ O _{2(g)} \rightarrow 2 NO _{( g )}\) (I) વિઘટન (B) \(2 Pb\left( NO _3\right)_{2(s)} \rightarrow 2 PbO _{( s )}+4 NO _{2(g)}+ O _{2(g)}\) (II) વિસ્થાપન (C) \(2 Na _{( s )}+2 H _2 O _{( l )} \rightarrow 2 NaOH _{( aq .)}+ H _{2(g)}\) (III) અસમાનુપાતન (D) \(2 NO _{2(g)}+2- OH _{( aq )} \rightarrow NO _{2( aq .)}^{-}+ NO _{3( qq .)}^{-}+ H _2 O _{( l )}\) (IV) સંયોગીકરણ JEE Mains 2024 Medium - સંયોજન \("N"\) જે સંયોજન માટે બેઝિકતામાં ફાળો આપતું નથી
JEE Mains 2016 Hard - નીચેના આપેલા પૈકી કયુ એક વિટામિન પાણીમાં દ્રાવ્ય છે ?JEE Mains 2015 Easy
- ઉતેજિત હાઈડ્રોજન પરમાણુ \(2.47 \times 10^{15}\,Hz.\) પર પારજાંબલી વિસ્તારમાં પ્રકાશનુ ઉત્સર્જન કરે છે . તો આવૃતિ સાથેના એક ફોટોનની ઊર્જા શું થશે ? \((h = 6.63 \times 10^{-34}\,Js)\)JEE Mains 2014 Medium
- \(\mathrm{MnO}_2\) નું આલ્કલાઈન ઓક્સિડેટીવ ગલન એ \("A"\) આપે છે કે જેનું આલ્કાઈન દ્રાવણમાં વિદ્યુતવિભાજનીય ઓક્સિડેશન કરતા \(B\) ઉત્પન્ન કરે છે. \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- લંબચોરસ \(ABCD\) કે જેના શિરોબિંદુઓ \(A\) અને \(B\) એ \(x\)-અક્ષ પર આવેલા હોય અને શિરોબિંદુઓ \(C\) અને \(D\) એ પરવલય \(y = x ^{2}-1\) પર હોય અને \(x\) -અક્ષની નીચે હોય તો આ લંબચોરસનું મહતમ ક્ષેત્રફળ મેળવોJEE Mains 2020 Hard
- જો \(a_1, a_2, a_3, …….\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી \(a_1 + a_7 + a_{16} = 40\), હોય તો પ્રથમ \(15\) પદનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયું વિધાન \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{NH}_3\) અને \(\mathrm{CH}_4\) ને સંબંધિત સાચું છે?
A. બધા અણુઓના મધ્યસ્થ પરમાણુઓ \(\mathrm{sp}^3\) સંકરણ પામેલા છે.
B. ઉપર્યુક્ત અણુઓમાં \(\mathrm{H}-\mathrm{O}-\mathrm{H}, \mathrm{H}-\mathrm{N}-\mathrm{H}\) અને \(\mathrm{H}-\mathrm{C}-\mathrm{H}\) બંધકોણ અનુક્રમે \(104.5^{\circ}, 107.5^{\circ}\) અને \(109.5^{\circ}\) છે.
C. ડાયપોલ ચાકમાત્રાનો વધતો ક્રમ \(\mathrm{CH}_4 \lt \mathrm{NH}_3 \lt \mathrm{H}_2 \mathrm{O}\) છે.
D. \(\mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{NH}_3\) બંને લુઈસ ઍસિડ છે અને \(\mathrm{CH}_4\) લુઈસ બેઝ છે.
E. \(\mathrm{NH}_3\) નું \(\mathrm{H}_2 \mathrm{O}\) માં દ્રાવણ બેઝિક હોય છે. આ દ્રાવણમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{H}_2 \mathrm{O}\) અનુક્રમે લૉરી-બ્રૉન્સ્ટેડ ઍસિડ અને બેઝ તરીકે વર્તે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - જો અંકોનું પુનરાવર્તન માન્ય હોય,તો અંકો \(1, 3, 5, 8\) ના ઉપયોગથી બનતી,\(3\) વડે વિભાજય હોય તેવી ત્રણ-અંકોવાળી સંખ્યાઓની કુલ સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે, સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા \(2 k\) છે, જ્યાં \(k \in N\). જો સમાંતર શ્રેણીના બધા વિષમ પદોનો સરવાળો 40 હોય, બધા યુગ્મ પદોનો સરવાળો 55 હોય અને સમાંતર શ્રેણીનું છેલ્લું પદ પ્રથમ પદ કરતાં 27 વધારે હોય, તો \(k\) = __________JEE Mains 2025 Easy
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium