ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

ખોટુ વિધાન જણાવો.

  1. A \([Fe(H_2O)_6]^{2+}\) અને \([Cr(H_2O)_6]^{2+}\) ની ફક્ત સ્પીન - આધારિત ચુંબકીય ચાકમાત્રા લગભગ સમાન છે 
  2. B \([Ni(NH_3)_4(H_2O)_2]^{2+}\) ની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચોકમાત્રા \(2.83\, BM\) છે 
  3. C જેમ સ્ટોન, રૂબી એ બેરીલના અષ્ટફલકીય સ્થાનોએ \(cr^{3+}\) આયનો ધરાવે છે
  4. D \([CoCl(NH_3)_5]^{2+}\) નો રંગ જાંબલી છે. કારણ કે તે પીળા પ્રકાશનુ શોષણ કરે છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) જેમ સ્ટોન, રૂબી એ બેરીલના અષ્ટફલકીય સ્થાનોએ \(cr^{3+}\) આયનો ધરાવે છે

Step-by-step Solution

Detailed explanation

In gemstone, ruby has \(Cr^{3+}\) ion occupying the octahedral sites of aluminium oxide \((Al_2O_3)\) normally occupied by \(Al^{3+}\) ion.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app