JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
રંગ દર્શાવતો લેન્થેનાઇડ આયન જણાવો.
- A \(Gd^{3+}\)
- B \(La^{3+}\)
- C \(Lu^{3+}\)
- D \(Sm^{3+}\)
Answer & Solution
Correct Answer
(D) \(Sm^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
\(Sm^{3+}\,(4f^5) =\) yellow colour, other ions have stable electron configurations with half filled or full-filled electron configuration.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(A(g) \rightleftharpoons B(g) + C(g)\) ને \(A(g)\) ના '\(a\)' જથ્થા સાથે શરૂ કરવામાં આવી હતી. સંતુલન અવસ્થાએ જણાય છે કે \(p\) ના કુલ દબાણે \(A(g)\) નો બાકી રહેલો જથ્થો \((a - x)\) છે.
આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_p\) નું મૂલ્ય નીચેના કયા પદ દ્વારા ગણી શકાય છે:JEE Mains 2026 Medium - નીચેનામાંથી સાચાં વિધાનો છે :
(A) \(\mathrm{Tl}^{3+}\) પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
(B) \(\mathrm{Al}^{3+}\) સરળતાથી રિડ્યુસ થતો નથી.
(C) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{3+}\) બંને દ્રાવણમાં ખૂબ જ સ્થાયી છે.
(D) \(\mathrm{Tl}^{+}\) એ \(\mathrm{Tl}^{3+}\) કરતાં વધુ સ્થાયી છે.
(E) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{+}\) અત્યંત સ્થાયી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - જો અણુનો થોમસન મોડેલ સાચું હોત, તો પછી રુથરફોર્ડના સોનાના વરખ પ્રયોગનું પરિણામ આવત:JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : નીચે આપેલા બધા સંયોજનો p-ટોલ્યુઈનસલ્ફોનીલ ક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે.
\(C_6 H_5 NH_2 \quad\left(C_6 H_5\right)_2 NH \quad\left(C_6 H_5\right)_3 N\)
વિધાન (II) : ઉપરોક્ત પ્રક્રિયામાં તેમની નીપજો જલીય NaOH માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - 3 M NaCl દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) છે. દ્રાવણની મોલાલિટી _______ છે.JEE Mains 2025 Medium
- \(0.10\, m\) જલીય \(CrCl _{3}, xNH _{3}\)નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ \(0.05\, m\) જલીય \(CaCl _{2}\) દ્રાવણ કરતાં બે ગણું છે. \(x\)નું મૂલ્ય ......... છે. \([\)ધારો કે સંકીર્ણનું \(100 \%\) આયાનીકરણ થાય છે અને \(CaCl _{2}\)માં \(Cr\)નો સવાર્ગંક \(6\) છે અને બધા \(NH _{3}\) પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. \(]\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(x^2-4\right) \mathrm{d} y-\left(y^2-3 y\right) \mathrm{d} x=0, x>2, y(4)=\frac{3}{2}\) નો ઉકેલ વક્ હોય અને વક્ નો ઢાળ ક્યારેય શૂન્ય ન હોય, તો \(y(10)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?JEE Mains 2022 Easy
- પરવલય \({y^2} = 16x\) પરના બિંદુ \(P\left( {16,16} \right)\) આગળ દોરેલ સ્પર્શક અને અભિલંબ, આ પરવલયના અક્ષને અનુક્રમે \(A\) અને \(B\) માં છેદે છે. જો \(C\) એ બિંદુઓ \(P,A\) અને \(B\) માંથી પસાર થતા વર્તૂળનું કેન્દ્ર હોય તથા \(\angle CPB = \theta \) હોય તો \(\tan \theta \;\)નું કોઇ એક મૂલ્ય . . ..થાય.JEE Mains 2018 Hard
- સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો વેગ-સમય આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. \(t=0\) થી \(t=4 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું છે?
JEE Mains 2025 Easy - જો વિધેય \(f(x)=\sqrt{x}\) અને \(g ( x )=\sqrt{1- x }\) આપેલ છે તો આપેલ વિધેયો \(f+g, f-g, f / g, g / f, g-f\) નો સામાન્ય પ્રદેશ મેળવો કે જ્યાં \((f \pm g)(x)=\) \(f(x) \pm g(x),(f / g)(x)=\frac{f(x)}{g(x)}\) દર્શાવે છે.JEE Mains 2021 Medium
- નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો. \(A.\) \(0.1\,M\,NaCl\) અને \(0.1\,M\) યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે. \(B.\) તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે. \(C.\) અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે. \(D.\) \(4.09\,M\) મોલારિટી ધરાવતા \(32 \% H _2 SO _4\) દ્રાવણની ધનતા આશરે \(1.26\,gmL ^{-1}\) છે. \(E.\) જ્યારે \(KI\) દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ \((sol)\) પ્રાપ્ત થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard