JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
ઉદીપક (Column\(-I\) ) ને નીપજ (Column \(-II\) ) સાથે યોગ્ય રીતે જોડો.
| Column \(-I\) (Catalyst) | Column \(-II\) (Product) |
| \((a)\) \(V_2O_5\) | \((i)\) પોલિઇથિલીન |
| \((b)\) \(TiCl_4/Al(Me)_3\) | \((ii)\) ઇથેનાલ |
| \((c)\) \(PdCl_2\) | \((iii)\) \(H_2SO_4\) |
| \((d)\) આયર્ન ઓક્સાઇડ | \((iv)\) \(NH_3\) |
- A \((a)-(iii)\); \((b)-(iv)\); \((c)-(i)\); \((d)-(ii)\)
- B \((a)-(iv)\); \((b)-(iii)\); \((c)-(ii)\); \((d)-(i)\)
- C \((a)-(ii)\); \((b)-(iii)\); \((c)-(i)\); \((d)-(iv)\)
- D \((a)-(iii)\); \((b)-(i)\); \((c)-(ii)\); \((d)-(iv)\)
Answer & Solution
Correct Answer
(D) \((a)-(iii)\); \((b)-(i)\); \((c)-(ii)\); \((d)-(iv)\)
Step-by-step Solution
Detailed explanation
\(V_2O_5\) is used in contact process for \(H_2SO_4\) \(TiCl_4/Al(Me)_3\) Ziegler natal catalyst used fin polymerization \(PdCl_2\) is used in ethanol formation Iron oxide is used in Haber process for \(NH_3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

સંયોજન \(( Q )\) માં, ઓક્સિજનની ટકાવારી __________ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - સૂચિ \(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
સૂચિ\(-I\) (પ્રક્રિયકો) સૂચિ\(-II\) (નિપજો) (\(A\)) ફિનોલ, \(\mathrm{Zn} / \Delta\) \((I)\) સેલિસાલ્ડીહાઈડ (\(B\)) ફિનોલ \(\mathrm{CHCl}_3, \mathrm{NaOH}, \mathrm{HCl}\) \((II)\) સેલિસિલિક એસિડ (\(C\)) ફિનોલ, \(\mathrm{CO}_2, \mathrm{NaOH}, \mathrm{HCl}\) \((III)\) બેન્ઝિન (\(D\)) ફિનોલ, સાંદ્ર . \(\mathrm{HNO}_3\) \((IV)\) પિક્રિક એસિડ JEE Mains 2024 Hard - ઇથેનોલના સંપૂર્ણ દહન માટે, \(C_2H_5OH_{(l)}+{3O_2} _{(g)} \rightarrow 2{CO_2} _{(g)}+3{H_2O}_{(l)}\) બોમ્બ કેલેરીમીટર દ્વારા \(25\,^oC\) તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો \(1364.47\, kJ\, mol^{-1}\) માપેલ છે. જો આદર્શતા માની લઇએ (assuming ideality) તો પ્રક્રિયાની દહન-એન્થાલ્પી \(\Delta _CH\) કેટલા .......\(kJ\, mol^{-1}\) થશે? \((R=8.314\, kJ\, mol^{-1})\)JEE Mains 2014 Hard
- પ્રોટીનનું દ્વિતિયક બંધારણ નીચેનાં વડે સ્થિરતા પ્રાપ્ત કરે છે :JEE Mains 2021 Medium
- \({Eu}^{2+}\) આયન તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના હોવા છતાં એક મજબૂત રીડકસનકર્તા છે,તેની ધરા અવસ્થા કઈ છે? (સૌથી બહારની) : [પરમાણ્વિય ક્રમાંક \({Eu}=63\) ]JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ગ્રિસ-આઈલોસવેય કસોટીનો ઉપયોગ નાઈટ્રાઈટ આયનની પરખ (શોધવા) માટે થાય છે કે જેમાં સલ્ફાનિલિક એસિડ અને \(\alpha^{-}\) નેપ્થાઇલ એમાઈન પ્રક્રિયક નો ઉપયોગ સંકળાયેલ છે.
વિધાન II : ઉપરની કસોટીમાં, એસિડિક નાઈટ્રાઈટ આયન દ્વારા (વડે) સલ્ફાનિલિક એસિડનું ડાયએઝોટાઈઝેશન થાય છે કે જેનું આગળ\(\alpha^{-}\)નેપ્થાઈલ એમાઈન સાથે યુગ્મીકરણ થઈને એક એઝો-ડાય બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- એક કાર્બનિક સંયોજન \(A\), \(C_5H_8O\); નીચે વર્ણવ્યા મુજબ \(H_2O\), \(NH_3\) અને \(CH_3COOH\) સાથે પ્રક્રિયા આપે છે તો \(A\) હશે ?
JEE Mains 2014 Hard - કાર્બનિક સંયોજન \(‘X’\) ની નીચેની દ્રાવ્યતા આપેલી છે \('X'\,\,\xrightarrow{{water}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{5\% \,HCl}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaOH}}\) અદ્રાવ્ય \('X'\xrightarrow{{10\% \,NaHC{O_3}}}\) અદ્રાવ્યJEE Mains 2019 Hard
- ધારો કે \(f(x)\) એક વાસ્તવિક વિકલનીય વિધેય છે કે જેથી \(f(0)=1\) અને બધા જ \(x, y \in \mathbf{R}\) માટે \(f(x+y)=f(x) f^{\prime}(y)+f^{\prime}(x) f(y)\). તો \(\sum_{\mathrm{n}=1}^{100} \log _{\mathrm{e}} f(\mathrm{n})\) = ___ છે.JEE Mains 2025 Medium
- જો આઠ સંખ્યાઓ \(3,7,9,12,13,20, x\) અને \(y\) નું મધ્યક અને વિચરણ અનુક્રમે \(10\) અને \(25\) હોય તો \(\mathrm{x} \cdot \mathrm{y}\) મેળવો.JEE Mains 2020 Hard
- ઝેનર ડાયોડ માટે \(V _{ z }=30\, V\) છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ....... \(mA\) છે.
JEE Mains 2021 Hard - ધારો કે \(x=\frac{m}{n}(m, n\) એ પરસ્પર અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છે) એ સમીકરણ \(\cos \left(2 \sin ^{-1} x\right)=\frac{1}{9}\) નો ઉકેલ છે અને ધારો કે \(\alpha, \beta(\alpha>\beta)\) એ સમીકરણ \(m x^2-n x-m+\) \(n=0\) ના બીજ છે. તો બિંદુ \((\alpha, \beta)\) એ રેખા ........... પર આવેલ છે.JEE Mains 2024 Medium