JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,\({A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A\) માટે \(\frac{{d\left[ A \right]}}{{dt}}\) શું થશે?
- A \({k_1}\left[ {{A_2}} \right] - {k_{ - 1}}{\left[ A \right]^2}\)
- B \(2{k_1}\left[ {{A_2}} \right] - {k_{ - 1}}{\left[ A \right]^2}\)
- C \({k_1}\left[ {{A_2}} \right] + {k_{ - 1}}{\left[ A \right]^2}\)
- D \(2{k_1}\left[ {{A_2}} \right] - {2k_{ - 1}}{\left[ A \right]^2}\)
Answer & Solution
Correct Answer
(D) \(2{k_1}\left[ {{A_2}} \right] - {2k_{ - 1}}{\left[ A \right]^2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2}\frac{{d[A]}}{{dt}}\, = \, - \,{K_1}\,{[A]_2}\, + \,{K_{ - 1}}\,{[A]^2}\) \(\frac{{d[A]}}{{dt}}\, = \,2{K_1}\,{[A]_2}\, - \,2{K_{ - 1}}\,{[A]^2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: \(\mathrm{H}_2 \mathrm{Se}\) એ \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વધુ એસિડિક છે.
વિધાન II : \(\mathrm{H}_2 \mathrm{Se}\) માં \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વિયોજન માટે ઉચ્ચ બંધ એન્થાલ્પી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - અભિકથન (Assertion) :ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણના મુખ્ય ઘટકો છે પરંતુ તેઓ પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બતાવતા નથી. તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છેJEE Mains 2015 Medium
- \(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br}+\mathrm{NaOH} \xrightarrow{\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH}}\) નીપજ '\(A\)'
ઉપર ની પ્રક્રિયા ઓને ધ્યાન માં લો, નીપજ \(B\) અને નીપજ \(C\) ઓળખો.JEE Mains 2024 Medium - \(2.5 \times 10^{-3} kg\) દ્રાવ્યને (solute) \(75 \times 10^{-3} kg\) પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ \(373.535\, K\) ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........\(g\, mol ^{-1}\) થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે \(:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}\) અને પાણીનું ઉત્કલન બિંદુ = \(373.15 \,K\) )JEE Mains 2022 Medium
- જે સંયોજન સફેદ રંગનું છે તે _______ છે.JEE Mains 2024 Medium
- કોપર સલ્ફેટના જલીય દ્રાવણના વિધુતવિભાજન દરમિયાન કેથોડ પર \(6.35\) \(g\) કોપર જમા કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઇએ ? (કોપરનું પરમાણ્વિય દળ \(= 63.5\,u,\) \(N_A=\) એવોગેડ્રો અચળાંક)JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ધારો કે રેખાઓ \(3 x+2 y=14,5 x-y=6\) નો છેદ બિંદુ \(A\) છે તથા રેખાઓ \(4 x+3 y=8\), \(6 x+y=5\) નો છેદ બિંદુ \(B\) છે. બિંદુ \(P(5,-2)\) નું \(\mathrm{AB}\) થી અંતર ........... છે.JEE Mains 2024 Medium
- ઝેનર વોલ્ટેજ \(8\, {V}\) અને પાવર વ્યય રેટિંગ \(0.5\, {W}\) ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ \({R}_{{p}}\) (\(\Omega\) માં) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(4 \mathrm{~kg}, 6 \mathrm{~kg}\) અને \(10 \mathrm{~kg}\) ના ત્રણ ચોસલાઓ \(\mathrm{M}_1, \mathrm{M}_2\) અને \(\mathrm{M}_3\) ને \(1\), \(2\) અને \(3\) દોરડાં વડે ધર્ષણરહિત ગરગડી (પુલી) વડે લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપરતરફ \(2 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે દોરડા \(1\) માં તણાવ \(T_1\) _______ \(\mathrm{N}\) થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 Hard - હાઇડ્રોજન બોમ્બ માં વિસ્ફોટકો \({ }_1 \mathrm{H}^2,{ }_1 \mathrm{H}^3\) અને \({ }_3 \mathrm{Li}^6\) કોઇક સંધટિત મિશ્રણના સ્વરૂપે છે. શૃંખલા પ્રક્રિયાને \({ }_3 \mathrm{Li}^6+{ }_0 \mathrm{n}^1 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_1 \mathrm{H}^3\)અને \({ }_1 \mathrm{H}^2+{ }_1 \mathrm{H}^3 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_0 \mathrm{n}^1\) વડે દર્શાવવામાં આવે છે. વિસ્ફોટ દરમિયાન અંદાજે______ઊર્જા મુક્ત થાય છે. [Given : \(\mathrm{M}(\mathrm{Li})=6.01690\ \mathrm{amu} . \mathrm{M}\left({ }_1 \mathrm{H}^2\right)=2.01471 \ amu.\) \(\mathrm{M}\left({ }_2 \mathrm{He}^4\right)=4.00388\ \mathrm{amu}\),\( and\ \)\(1 \ \mathrm{amu}=931.5\) \(\mathrm{MeV}]\)JEE Mains 2024 Hard
- ધારોકે વિધેય \(f(x)=2 x^3+(2 p-7) x^2+3(2 p-9) x-6\) ને \(x < 0\) ના અમુક મૂલ્યો માટે અધિકત્તમ તથા \(x > 0\) ના અમુક મૂલ્યો માટે ન્યૂનત્તમ છે. તો \(p\) ના તમામ મૂલ્યો નો ગણ \(............\) છે.JEE Mains 2023 Hard
- પ્રકાશવિદ્યુત અસરના પ્રયોગમાં, નિરોધક સ્થિતિમાન,JEE Mains 2025 Medium