JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેનામાથી ક્યૂ તત્વ સાધારણ રીતે ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી?
- A \(Cu\)
- B \(Ti\)
- C \(Sc\)
- D \(V\)
Answer & Solution
Correct Answer
(C) \(Sc\)
Step-by-step Solution
Detailed explanation
\(Sc^{3+}\) has noble gas configuration hence only \(+3\) exists.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હોઈડ્રોજન પરમાણુની \(1\,s\) કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અંગે નીચેના પૈકી ક્યૂ વિધાન ખોટું છે ? ( બોહરની ત્રિજ્યા \(a_0\) વડે રજૂ કરવામાં આવે છે . )JEE Mains 2019 Hard
- પ્રક્રિયા \([{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]\) મુજબ વાયુરૂપ \(N_2O_4\) એ વાયુરૂપ \(NO_2\) માં વિયોજન પામે છે. \(300\,K\) પર અને \(1\,atm\) દબાણે \(N_2O_4\) નો વિયોજન અંશ \(0.2\) છે. જો પાત્રમાં એક મોલ \(N_2O_4\) હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......\(g/L\)JEE Mains 2015 Hard
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(\Delta_0=0\) અને \(\mu=5.96\) B.M. હશે?JEE Mains 2025 Easy
- \(500\,^oC\) પર \(Al_2O_3\) ના વિઘટન માટે ગિબ્સ મુક્તઊર્જા ફેરફાર નીચે મુજબ છે. \(\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}\) \(Al_2O_3\)ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... \(\mathrm{V}\)JEE Mains 2013 Hard
- પ્રથમ ઓર્ડર પ્રક્રિયા માટે \(A \rightarrow 2 B\)માં \(100\) મિનિટ પછી \(1\) મોલ પ્રક્રિયક \(A\) પછી \(B\) ના \(0.2\) મોલ્સ આપે છે. પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય \(.....\,min\) છે. [ઉપયોગ કરો \(: \ln 2=0.69, \ln 10=2.3\) \(log\)નો ગુણધર્મ \(\ln \left(\frac{{x}}{{y}}\right)=\ln {x}-\ln {y}\)JEE Mains 2021 Hard
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો. \(CH _{3} CH _{2} CH = CH _{2}\) \(\xrightarrow[{Rh\,\,catalyst}]{{{H_2}/CO}}\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
\(\begin{array}{|l|l|l|}\hline \text{સમય} & T & \infty \\\hline \mathbf{P}_{\text {પદ્ધતિ }} & \mathrm{P}_{\mathrm{t}} & \mathrm{P}_{\infty} \\\hline\end{array}\)
આ પ્રક્રિયા માત્ર પ્રક્રિયક A સાથે શરૂ કરવામાં આવી હતી. વેગ અચળાંક k માટે નીચેનામાંથી કયું પદાવલિ સાચી છે?JEE Mains 2025 Medium - ધારો કે \((a+b)^{12}\) ના દ્વિપદી વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદો \(T_r, T_{r+1}\) અને \(T_{r+2}\) ના ગુણાંક સમગુણોત્તર શ્રેણીમાં છે અને ધારો કે \(p\) એ \(r\) ના તમામ શક્ય મૂલ્યોની સંખ્યા છે. ધારો કે \(q\) એ \((\sqrt[4]{3}+\sqrt[3]{4})^{12}\) ના દ્વિપદી વિસ્તરણમાંના તમામ સંમેય પદોનો સરવાળો છે. તો \(\mathrm{p}+\mathrm{q}\) = __________JEE Mains 2025 Medium
- બે પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના પૂવઘાતાંકીય અવયવો સમાન છે. \(R_1\) ની સક્રિયકરણ ઊર્જા \(R_2\) કરતા \(10\, kJ\,mol^{-1}\) વધારે છે. \(300 \,K\) તાપમાને પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના વેગ અચળાંક અનુક્રમે \(k_1\) અને \(k_2\) હોય, તો \(\ln (k_2/k_1)\) કોને સમાન થશે ?JEE Mains 2017 Hard
- શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન \(XY\) એ \(T\) તાપમાને વિઘટન પામી વાયુઓ \(X\) અને \(Y\) નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ \(10\) બાર છે. તો આ પ્રક્રિયા માટે \(K_p\) જણાવોJEE Mains 2016 Medium
- \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- જો \(\int \frac{\left(x^{2}+1\right) e ^{x}}{(x+1)^{2}} d x=f(x) e ^{x}+ C\), તો \(x=1\) આગળ \(\frac{ d ^{3} f}{ d x^{3}}=\dots\dots\) જ્યાં \(C\) એ અંચળાક છે.JEE Mains 2022 Hard