enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(K_3[Co(CN)_6]\) માં ધાતુની કઈ \(d-\) કક્ષકો જે સીધી રીતે લિગાન્ડની સામે હશે?
- A \(d_{xy}\) અને \(d_{x^2 - y^2}\)
- B \(d_{x^2 - y^2}\) અને \(d_{z^2}\)
- C \(d_{xz} ,d_{yz}\) અને \(d_{z^2}\)
- D \(d_{xy}, d_{xz}\), અને \(d_{yz}\)
Answer & Solution
Correct Answer
(B) \(d_{x^2 - y^2}\) અને \(d_{z^2}\)
Step-by-step Solution
Detailed explanation
Given \(K_3[Co(CN)_6]\) is inner orbital complex with hybridization \(d^2sp^3\) and octahedral geometry. Ligands are approaching metal along the axes. Hence, \(d_{x^2 - y^2} , d_{z^2}\) orbitals are directly in front of the ligands
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપર આપેલી પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો અને મુખ્ય નીપજ \(P\) ઓળખો.
JEE Mains 2024 Medium - \(Pt ( s ) H _2( g )(1 bar )\left| H ^{+}( aq )(1 M )\right|\left| M ^{3+}( aq ), M ^{+}( aq )\right| Pt ( s )\) \(298\,K\) પર જ્યારે \(\frac{\left[M^*(a q)\right]}{\left[M^{3 *}(a q)\right]}=10^a\) હોય ત્યારે આપેલ કોષ નો \(E_{\text {cell }}\) એ \(0.1115\,V\) છે. \(a\) નું મૂલ્ય \(............\) છે.આપેલ : \(E _{ M }^\theta{ }^{3+} M ^{+}=0.2\,V\) \(\frac{2.303\,R T}{F}=0.059\,V\)JEE Mains 2023 Hard
- ઉપર આપવામાં આવેલી રાસાયણિક પ્રક્રિયામાં અનુક્રમે \(A\) અને \(B\) છે:
JEE Mains 2021 Hard - એક નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા \(X \rightarrow Y\) માટે, નીપજના બનવાનો દર વિરુદ્ધ સમયનો ગ્રાફ (આલેખ) એ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નોની સંખ્યા \(..............\) છે. \((A)\) સમગ્ર પ્રક્રિયાનો ક્રમ છે. \((B)\) આ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાતો નથી. \((C)\) \(I\) અને \(III\) વિભાગ માં, પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે. \((D)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયા પ્રથમક્રમની છે. \((E)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયાનો ક્રમ \(0.1\) થી \(0.9\) વિસ્તાર માં છે.
JEE Mains 2023 Hard - એક \(50\) વોટનો બલ્બ \(795\, {~nm}\)ની તરંગલંબાઇનો મોનોક્રોમેટિક લાલ પ્રકાશ બહાર ફેંકે છે. બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા \({x} \times 10^{20}\) છે. \({x}\)નું મૂલ્ય \(......\) છે. \(\left[\right.\) આપેલ છે \(: {h}=6.63 \times 10^{-34} \,{Js}\) અને \(\left.{c}=3.0 \times 10^{8} \,{~ms}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- આપેલા સંયોજનમાં, \(2^{\circ}\) કાર્બન પરમાણુ ની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(100\,W\) વાળું બિંદુવત ઉદગમ \(5\%\) કાર્યક્ષમતા સાથે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઉદગમથી \(5\) મીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રના ધટક દ્રારા ઉત્પન થતી તીવ્રતા \(...........\) હોય.JEE Mains 2023 Medium
- ધારો કે \(y=f(x)\) એ \((-5,5)\) માં ત્રિ-વિકલનીય વિધેય છે. ધારો કે \((1, f(1))\) અને \((3, f(3))\) આગળના સ્પર્શકો, ધન \(x\)-અક્ષ સાથે અનુક્રમે \(\pi / 6\) અને \(\pi / 4\) ના ખૂણા બનાવે છે. જો \(27 \int_1^3\left(\left(f^{\prime}(t)\right)^2+1\right) f^{\prime \prime}(t) d t=\alpha+\beta \sqrt{3}\) જ્યાં \(\alpha, \beta\) પૂર્ણાંકો હોય, તો \(\alpha+\beta\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- જો \(\frac{{{}^{n + 2}{C_6}}}{{{}^{n - 2}{P_2}}} = 11\), તો \(n\) એ આપેલ પૈકી સમીકરણનું સમાધાન કરે છે .JEE Mains 2016 Hard
- સ્પિન-માત્ર \({B}_{2}^{+}\) આયનનું ચૂંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \(......\,\times 10^{-2} \,{BM}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\sqrt{3}=1.73\) ]JEE Mains 2021 Hard
- જ્યારે એક ધાતુની સપાટીને \(\lambda\) તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 8V મળે છે અને જ્યારે આ જ ધાતુની સપાટીને \(3 \lambda\) તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિલ \(2 \mathrm{~V}\) મળે છે તો આ ધાતુની સપાટી ની થ્રોસોલ્ડ તરંગ લંબાઈ _______ છે.JEE Mains 2024 Hard
- \(3\) \(-\) બ્રોમો \(-\) \(2-\) ફ્લોરોપેન્ટેન નું \(E _{2}\) વિલોપન માંથી મળતી મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2020 Medium