JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ત્રણ સંકીર્ણો (\([CoCl(NH_3)_5]^{2+}\, (I)\), \([Co(NH_3)_5H_2O]^{3+}\, (II)\) અને \([Co(NH_3)_6]^{3+}\, (III)\) એ દશ્યમાન વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તેઓ દ્વારા શોષણ પામેલા પ્રકાશની તરંગલંબાઇનો સાચો ક્રમ જણાવો.
- A \((II) > (I) > (III)\)
- B \((III) > (II) > (I)\)
- C \((I) > (II) > (III)\)
- D \((III) > (I) > (II)\)
Answer & Solution
Correct Answer
(C) \((I) > (II) > (III)\)
Step-by-step Solution
Detailed explanation
As we known that Strong ligand \(\alpha \) \(CFSE\) \(\alpha \) \({E_{absorbed}}\,\propto \,\frac{1}{{{\lambda _{absorbed}}}}\) We have \(\mathop {{{[CoCl{{(N{H_3})}_5}]}^{2 + }}}\limits_{(I)} ,\) \(\mathop {{{[Co{{(N{H_3})}_5}{H_2}O]}^{3 + }}}\limits_{(II)} \) and…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક જૈવરાસાયણિક પ્રક્રમમાં એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ \(532611\,J\,mol ^{-1}\) છે. જયારે તાપમાન \(310\,K\) થી \(300\,K\) માં ઓછું થાય ત્યારે જોવા મળતો વેગ અચળાંકમાં ફેફાર \(k _{300}=x \times 10^{-3}\,k _{310}\) તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. [આપેલ: \(\ln 10=2.3\)\(R =8.3\, J \, K ^{-1}\, mol ^{-1}\)]JEE Mains 2022 Hard
- ધન લેડ નાઈટ્રેટ \(1\,liter\) પાણીમાં ઓગાળેલ છે દ્રાવણ \(100.15^{\circ}\,C\) પર ઉકળતું માલૂમ પડે છે. પરિણામી દ્રાવણમાં જ્યારે \(0.2\,mol\,NaCl\) ઉમેરવામાં આવે છે ત્યારે, દ્રાવણ \(-0.8^{\circ}\,C\) પર ઠરતું જોવા મળ્યું \(298\,K\) પર બનતા \(PbCl_2\), નો દ્રાવણ ગૂણાકાર \(.........\times 10^{-6}\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(K_b=0.5\,K\,kg\,mol ^{-1}\) અને \(K _f=1.8\,K\,kg\,mol ^{-1}\) બધાજ કિસ્સાઓમાં મોલાલિટી એ મોલારિટી ને સમાન છે તેમ ધારી લો.JEE Mains 2023 Hard
- કોઇ એક ચોકકસ પ્રક્રિયા માટે વેગ સહગુણક \((k)\) એ \(100\,^oC\) પર \(1.3 \times 10^{-4}\,M^{-1}\, s^{-1}\) અને \(150\,^oC\) પર \(1.3 \times 10^{-3}\,M^{-1}\,s^{-1}\) છે. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા \((E_A)\) (in \(kJ\) ) શું થશે ? ( \(R =\) મોલર વાયુ અચળાંક \(= 8.314\,JK^{-1}\,mol^{-1}\) )JEE Mains 2014 Hard
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- ડૉલ્ટનના પરમાણુ સિદ્ધાંતની ખોટી અભિધારણાઓ છે : \((A)\) જુદા જુદા તત્વોના પરમાણુઓ દળમાં ભિન્ન હોય છે. \((B)\) દ્રવ્ય વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. \((C)\) સંયોજનો ત્યારે બને છે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. \((D)\) આપેલ તત્વના બધા પરમાણુઓ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે જેમાં દળનો પણ સમાવેશ થાય છે. \((E)\) રાસાયણિક પ્રતિક્રિયાઓમાં પરમાણુઓની પુનર્ગોઠવણીનો સમાવેશ થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- નીચેના પૈકી ક્યુ સંયોજન મહતમ દ્વિધુવ ચાકમાત્રા દર્શાવશે ?
JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \((A)\) સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે. \((B)\) ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \((C)\) ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી. \((D)\) ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી. \((E)\) ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- નીચે બે પ્રક્રિયાઓ આપેલ છે. \(2 \mathrm{Fe}_{(\mathrm{s})}+\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-822 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(\mathrm{C}_{(\mathrm{s})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_{(\mathrm{g})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-110 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(3\mathrm{C}_{(\mathrm{s})}+\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})} \rightarrow 2 \mathrm{Fe}_{(\mathrm{s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})}\) આપેલા પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર _______ \(J/mol\) છે.JEE Mains 2024 Hard
- બે જુદા પથ (\(ACB\) અને \(ADB\)) પરથી એક વાયુને \(A\) થી \(B\) સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ \(ACB\) અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા \(60\,J\) છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય \(30\,J\) છે. જ્યારે પથ \(ADB\) અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય \(10\,J\) હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ \(J\) હશે.
JEE Mains 2019 Medium - 2 kg દળનો એક પદાર્થ x-દિશામાં ગતિ કરી રહ્યો છે જેથી સમયના વિધેય તરીકે તેનું સ્થાનાંતર \(x ( t )=\alpha t ^2+\beta t +\gamma m\) દ્વારા અપાય છે, જ્યાં \(\alpha=1 m / s ^2\), \(\beta=1 m / s\) અને \(\gamma=1 m\) છે. \(t =2 s\) થી \(t =3 s\) ના સમયગાળા દરમિયાન પદાર્થ પર થયેલ કાર્ય __________ J છે.JEE Mains 2026 Easy
- સમાન દળ ' \(M\) અને ' \(2 R\) ' જેટલી ત્રિજ્યા ધરાવતા ચાર વસ્તુઆની ઝડત્વની ચાકમાત્રા \((M.I.)\) નીચે મુજબ છે \(I _{1}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની \(M.I.\) \(I _{2}=\) તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની \(M.I.\) \(I _{3}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની \(M.I.\) \(I _{4}=\) તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની \(M.I.\) જો \(2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}\) હોય તો \(x\) નું મૂલ્ય ........થશે.JEE Mains 2022 Medium
- ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો \(A,B\) અને \(C\) ની અનુક્રમે ત્રિજયાઓ \(a,b\) અને \(c\) \(( a < b < c)\) ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે \( + \sigma , - \sigma \) અને \( + \sigma \) છે. \(B\) કવચનું સ્થિતિમાન :JEE Mains 2018 Hard